Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વરિયળની આશ ટીકાને સરલ અનુવાદ ૨૭ કહ્યું-“હે દેવ ! એક વણિક છે તે મે કિપાકફલની જેમ મીઠે છે અને પરિણામે દુષ્ટ છે: તે ધૂર્તની સાથે કર્મવશાત દુર્બતિવાળા મેં ભેળપણથી બેરડીની સાથે કેળની જેમ મિત્રી કરી. ૧૫૦ થી ૧૫ કહ્યું છે કે-જુગટાથી બનથી, દાસીસંગથી અને પૂર્વ સાથેના પ્રેમથી– એટલાજણથી પણ જે ઠગાયો ન હોય તે આંગળી ઉંચી કરો- ૧૫૪ હવે તે મને મારું ઘર અને સ્ત્રી, બંધુની જેમ ભળાવીને વેપાર માટે હું પરદેશમાં ગયેઃ અમે વણિકની એ સ્થિતિ છે. ૧પપા ફળેલી વેલડીમાં તેને રક્ષક લેભાય તેમ તે મારી સ્ત્રીમાં લુબ્ધ બન્ય: તે વખતે સમય પામીને પાપી શું પાપ કરતું નથી ? ૧૫દા મેં ઘેર આવ્યા બાદ તે મિત્રને જે ધન ઉપાર્યું તે બરાબર જણાવી દીધું. તે તે ધનમાં પણ લેભાયેલ તેણે મને કહ્યુંબેલ. કઈ આશ્ચર્ય દીઠું છે?” મેં પણ કહ્યું-અકાળે થએલું એક આમ્રફળ મોટા પાંદડાની જેમ તરતું નજીકના ઉદ્યાનમાંના કુવાના જલમાં દીઠું છે! I૧૫૭-૫૮ આ વાત સાંભળીને તેણે ધૂર્તતાથી કહ્યું- જે આ વાત સાચી હોય તે મારા ઘરમાંથી બે હાથે જે કાંઈ લઈ જવું શક્ય હોય તે બધું જ તું લઈ જા; અને જે તે વાત ખૂટી નીકળે તે એ પ્રમાણે હું તારા ઘરમાંથી લઈ જઉં” એ પ્રમાણે બંનેએ કબુલ કર્યું. એટલે તે પૂર્વે છાની રીતે રાત્રિએ જઈને તે તરતું ફલ કુવામાંથી ઉઠાવી લીધું ! અને સવારે ત્યાં અમે જેવા ગયા તે તે ફલ નહિ જેવાથી ખિન્ન થએલ મને એક સુબુદ્ધિમાને કહ્યું – “તારૂં સર્વદ્રવ્ય અને સ્ત્રી આ ધૂર્વ પ્રથમથી જ લેવાની બુદ્ધિવાળો છે. અન્યથા આવી હોડ તે જલદી કેમ કરે? તેથી આ બાબત વિશે વિચારણીય છે.” તેથી મેં ચેષ્ટા આદિથી તે ધૂર્તનું સર્વચરિત્ર નકકી કર્યું છે માટે હે પ્રભે! કમલમાં ફસાએલ ભ્રમરને સૂર્ય છોડાવે તેમ એ ધૂની પકકડમાંથી મને કઈપણું ઉપાયે છૂટ કરે: મુસીબત વખતે રાજા શરણું હોય છે. I ૧૫૯ થી ૧૬૩ કહ્યું છે કે-દુર્બલે, અનાથ, બાળકો, વૃદ્ધો, તપસ્વીઓ અને અનાર્યથી પરાભવિત થએલાઓની ગતિ રાજા છે. ૧૬ જા.”
વણિકની તે સર્વવાત સાંભળીને રાજાએ તે કાર્યને આદેશ પણ અજીતસેનને કર્યો. આ બુદ્ધિવાળા તેણે પણ દેવીની જેમ પોતાની સ્ત્રીને પૂછીને તે વણિકને કહ્યું-“ તારી મેડી ઉપર તારી સ્ત્રી તથા મિલકતને ચઢાવી દે અને ત્યાં ચઢવાની એક ભારે નીસરણું બનાવીને તેને બીજી બાજુ ઉપર રાખજે. તે પૂર્વે જ્યારે ઈષ્ટ વસ્તુઓ લેવા સારૂ ઉપર ચઢવા બે હાથે નિસરણી ઉપાડે ત્યારે તેને કહી દેજે કે-શરત મુજબ બે હાથે મુશીબતે ઉપડી શકેલી તે નિસરણી જ લે! તે સાંભળીને તે હતબુદ્ધિધૂર્ત ખિન્ન થઈને તે નિસરણીને પણ છેડીને તેને ઘેર જશે.” એ પ્રમાણે પિતાનું હિત સાંભળીને વણિકે પણ ઘેર જઈને એ પ્રમાણે જ કર્યું ! ૧૬૫ થી ૧૯૮ના અજીતસેનની તેવી ઉત્તમ બુદ્ધિથી ખુશી થએલ રાજાએ તેને સર્વ પ્રધાનમાં મુખ્ય કા અહે ગૃહિણી પણ પુણ્યથી કેઈકને જ એવી હોઈ શકે!!! ૧૨૯ ત્યારબાદ કોઈ એક દિવસે એ સતી વહુએ કાંઈક વિચારીને પતિને કહ્યું- હે નાથ! જે કે-મારૂં શીયલ ઈન્દ્ર પણ ખંડિત કરવા શક્તિમાન નથી: તે પણ રાજાનાં કાર્યની પરતંત્રતાને લીધે ઘેર રહેવાનું આપને થતું
૧ સુષ x ૨- ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org