Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
* શ્રી કાતિ -વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ વળી તેને જુગાર કે સ્ત્રી વિગેરેનું વ્યસન પણ જણાતું નથી. છતાં રાજાની તે સ્થિતિ કેવી રીતે ઘટી શકે?” તે વાત સાંભળીને કામ પતાકાએ કહ્યું- હું પણ તે બાબતમાં તે બરાબર જાણતી નથી, પરંતુ અંત:પુરની આ વાત છે કે-“આ રાજા, જન્મથી ભંયરામાં રાખેલી પ્રિયાના જ પ્રેમમાં રહી શકે તેણીની જોડે વિલાસ કરે છે. ર૦૬-૨૦૭ા એ પ્રમાણે સાંભળીને સાર્થવાહ વિચારવા લાગ્યું કે જે સ્ત્રી સાચે જ સૂર્યને નહિં દેખવાપણું વહન કરે છે અને જેણે રાજાને પણ અત્યંત આવઈ લીધેલ છે તે સ્ત્રી કેવી હશે ? | ૨૦૮ છે કે જેનું સમ્યફપ્રકારે સ્પર્શનતે બાજુએ રહ્યું, પરંતુ દર્શન પણ દુષ્કા છે. એ પ્રમાણે કામની પીડાથી વિદ્વલ બનેલ હૃદયવાળા સાર્થવાહ, તે સુંદરીને મળવાનો ઉપાય ચિંતવવા લાગ્યો ! પાર૯માં કહ્યું છે કે-સ્ત્રીને જે-જાણીને મન નહિ આપવાને કદાગ્રહ, જે કાંઈ કરવા જાય તેનાથી સ્ત્રીએ જે અટકાવ્યા જ કરવું અને ઇચ્છિત સ્ત્રીનું જે દુર્લભપણું તે કામી જનને અત્યંત ઉત્સાહ છે. ૨૧૦
કમે કરીને તે સાર્થવાહ, ઘણું ભેટવડે રાજાને વશ કરીને રાજમાન્ય તરીકે અનેઉરમાં જતાં તે લેયરાનું સ્થાન જાણી લીધું! | ૨૧૧ બાદ આસજન દ્વારા પિતાના મહેલથી તે ભેંયરા સુધી નરકના માર્ગની જેમ તેણે સાંધ કે તડ વિનાના બારણુથી ઢાંકેલી અને સુખે જઈ આવી શકાય તેવી સુરંગ કરાવી. આ ૨૧૨ બાદ રાજા ભેંયરામાંથી બહાર આવ્યા એટલે સાર્થવાહ ઉત્સાહભેર સુરંગદ્વારા ભેંયરામાં આવ્યું અને સુખે સુતેલી મૂર્તિમાન રતિ જેવી તે સ્ત્રીને જોઈને વિચારવા લાગે કે-જેણે પાતાલસુંદરીનું રૂપ જીતી લીધું છે તે આ પાતાલસુંદરી રાજાની પુત્રી છે, રાજાની પ્રિયા છે અને જન્મથી જ શુદ્ધ શીયલવંતી છે. તેથી તે મારૂં અનીતિનું વચન કેમ માનશે? અથવા તો તેનું દિલ જોઉં:” એ પ્રમાણે વિચારીને તેણે તેને જગાડી અને મધુર વચનથી બોલાવી ! ૨૧૩ થી ૨૧૫ છે જ્યારે પાતાલ સુંદરી તે આશ્ચર્ય, ઉલલાસ અને હાસ્યપૂર્વક અતિપરિચિતની જેમ તેની સાથે મળી ગઈ અને વિલાસમાં પણ જોડાઈ ગઈ ! અહા અનાદિભોને અભ્યાસ !૨૧૬ રાગ, દ્વેષ, કષાયે, અહાર, ભય, રૂદન, નિદ્રા, મિથુન વિગેરે જેએલ અથવા સાંભળેલ ન હોય તે પણ પૂર્વભવના અભ્યાસથી આત્મા પામે છે ૨૭ એ પ્રમાણે અનંગદેવ પહેલાં શંકિત હતો, પરંતુ પાછળથી તો સુરંગને મટી બનાવીને દેરી ચલાવવાની નિશાનીથી ત્યાં નિઃશંકપણે જ આવવા લાગ્યા. તે ૨૮૧ કે પ્રમાણે નિત્યને માટે ચોરની માફક જવું આવવું થયે સતે એ સાર્થવાહની સાથે છૂટથી પાતાલસરીની હિમત. વિલાસ કરતાં તે પાતાલસુંદરી અતિપૂર્ણ બની ગઈ, અને રાજાની થી અનગદ બહાર
- સામે શુદ્ધ દેખાવા લાગી ! ૨૧૯ છે ત્યાર બાદ “તું ગભરાઈશ આણેલી પાતાલ સુંદરીના :
* નહિ, તારે ઘેર લઈ જઈને મને શહેરની સમગ્ર ત્રિદ્ધિ બતાવ” સ્ત્રીચરિત્રની પરાકાષ્ટા.
" એ પ્રમાણે પાતાલસુંદરીએ બહુ કહેવાથી અનંગદેવ, તેને
* * પિતાને ઘેર લાવીને શહેરની અદ્ધિ દેખાડવા લાગે છે ૨૨૦ છે અને ગોખમાં પડદામાં રહીને નગરમાં જોવામાં સજજ એવી તે પાતાલસુંદરીએ તે રાજાને ૧ અતિ x 1 = gબા ! પિt »
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org