Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-બંદિત્તસત્રની આઠ ટીકાનો સરલ અનુવાદ ૨૩૯ પછી વળાવવા આવવાની માગણી કરે. . ૨૫૩ . પાતાલ સુંદરીની બુદ્ધિ કૌશલ્યતાની પ્રથમ ખાત્રી પામેલ અનંગદેવે પણ વિનીતશિષ્યની જેમ તેણીનું આ વચન સ્વીકાર્યું અને રાજા પાસે જઈને વિજ્ઞપ્તિથી વિનવવા લાગ્યું કે-“હે દેવ! દેવ જેવા સ્થવિર મારા અત્યંત દૂર રહેલા માતાપિતા મારા વિરહથી પીડાય છે (તેથી મને તેડાવવાનો) તેને પત્ર આવ્યું છે માટે જવાની આજ્ઞા માગું છું.' . ૨૫૫ . બાદ રાજાએ પ્રજાના હિતની દ્રષ્ટિએ તેમજ અનંગદેવે ઘણે આવઈ લીધેલ હોવાથી તેને કહ્યું-તમારા જેવાને જવામાં હું આજ્ઞા કે નિષેધ કેવી રીતે કરી શકું?” ૨૫૬ કહ્યું છે કે ન જાવ” એમ કહેવામાં અપમંગલ ગણાય, “જાવ” કહેવામાં નેહરહિત વચન ગણાય, “રહો ” કહેવામાં હુકમ કર્યો કહેવાય,
અનુકુળ હોય તેમ કરે” એમ કહેવામાં બેપરવાઈ ગણાય અને “તમારા જેવા સજજન અમારાથી છૂટા પડીને “જાવ છે તે પ્રસંગે અમારે શું આચરવું ઉચિત છે એમ કહેવું તે દાંભિકવચન છે. તેથી જવાને માટે ઉચકમનવાળા થએલ ઈષ્ટ માણસ પાસે અમે કાંઈ પણ બોલવાને શક્તિમાન નથી. / ૨૫૭ l જે તમે જવાના નિશ્ચય ઉપર જ આવ્યા છે તે કાંઈપણ હમણુ કરવા જેવું કાર્ય હોય તે કહો, અથવા તે પછીથી પણ કરવા જેવું કાર્ય હોય તે કહેજે. ર૫૮ તેણે પણ કહ્યું-“હે દેવ! આપની મહેરબાનીથી મારે સર્વ સંપૂર્ણ છે જે આ૫ પ્રસન્ન દે તે થોડું પણ વળાવવા પધારે: કે-જેથી દેશાંતરમાં પણ મારી કઈ અદ્ભુત કાતિ ફેલાવા પામે.” રાજાએ આનંગદેવની તે વાત સ્વીકારી! મોટાપુરૂષોની અહે અનુવૃત્તિ! | ૨૫૯-ર૬૦ છે. ત્યારબાદ તે નંગદેવ સાથે પતિ, સુમુહૂ પુષ્કળ વહાણે પૂરાવીને પાલખીમાં બેઠો થકે સમુદ્ર ભણી ચાલ્યો. | ૨૬૧ ! વી ચાલતી પાલખીમાં બેઠેલ રાજી પણ તેને વળાવવા સારૂ ચાલ્યા. બાદ અસતી પણ તે પછીની પાલખીમાં બેસીને ચાલી!
૨૬૨ પિતાની બુદ્ધિની સિદ્ધિ થવાથી હૃષયમાન થયેલી તે ધૂળ, પાલખીને રાજાની નજીક ચલાવતી રાજાને કહેવા લાગી કે-આપ પ્રભુએ અત્યારે અમારા પ મહાપ્રસાદ કર્યો !૨૬૩ II હે સ્વામી! આપની મહેરબાનીથી મારા પતિએ મહાન ઋદ્ધિ ઉપાર્જન કરી છે. આપના પ્રસાદથી અમારા બધાં જ કાર્યોની સિદ્ધિ થવા પામી છેર૬૪ આપ પ્રભુ પરના બહુમાનને લીધે અથવા અજાણપણે આપને અહિં જે કાંઈ અપરાધ થવા પામ્યું હોય તે હે
| સ્વામિ! આપ ખમજે અને આપના સેવકને કઈ વખતે રાજાને દગો દઈને સમુદ્ર સંભારતા પણ રહેશે. તે ૨૬૫ રાજાએ વણિકને કેની જેમ માગે ચાલી નીકળેલ યાદ કરવાના હોય? છતાં પણ હે નાથ! તમે રક્ષક છે. અમને પાતાલકુંદરીએ સ્વી- કેવી રીતે ભૂલી જશે?” અહો ધિક્કાર છે ધિક્કાર છે એસકારેલ અનંગદેવને સમુ- તીની ધૃષ્ટતા છે ૨૬૬ રાજ પણ વિચારવા લાગ્યો કેદ્રમાં નાખો અને “ધિક્કાર છે ધિક્કાર છે. આ પાતાલકુંદરી જ છે! અથવા શું પહેલાં દીસર જોડે જોડાવું! મને થયે હતો તેમ આ ભ્રમ છે? તે આ કેમ હોય? કારણકે
--તે હૉય તે આવી ચતુર કયાંથી હોય? ર૬૭ા ' એ પ્રમાણે વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org