Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રદ્ધપ્રતિકમણ-વત્તિસત્રની આદર્શ ટીમને સરલ અનુવાદ પરંતુ સ્ત્રીચરિત્રના જાણ નથી ! ૧૮ળા કહ્યું છે કે દેવ અને દાનવેને પણ મંત્રથી વશ કરવામાં જેઓ મંત્રનિપુણ છે તેઓના પણ મંત્રી સ્ત્રીચરિત્રમાં કયાંઈ નાસી ગયો ! ૧૮૮ ગવાક્ષાવાળા ભેંયરાઓમાં વિવિધ અંગરક્ષકે વડે રાજાથી રક્ષાએલી રમણ પણું પ્રષ્ટિપણે મર્યાદભ્રષ્ટ થયેલી દેખાય છે. જે ૧૮૯ જલમાં માછલાના પગ, આકાશમાં પક્ષીઓનો પદપંતિ અને સ્ત્રીઓના હૃદયને માર્ગ એ ત્રણેય, લેકમાં દેખાતા નથી ! ૧૯મા પંડિતનું એ પ્રમાણે કહેવું સાંભળીને મસ્તક ધૂણાવતે રાજા વિચારવા લાગ્યું કે- આ પંડિત કહે છે તે સાચું છે કારણકે-સ્ત્રીઓ ગૂઢ હૃદયવાળી દેખાય છે. ૧૯૧૫ વળી પંડિતે કરેલ વર્ણન મુજબ તે અંતઃપુરની સર્વ રાણુઓ પણ અસતીપણાની શંકાવાળી લેખાય. તેથી જે કંઈ નિર્મલ શીલવાળી જોડે સંબંધ થાય તે જ યુક્ત છે. ૧૨ા તેથી કરીને તે દિવસની જ જન્મેલી કોઈપણ ધુન્ય રાજકન્યાને પરણને અને ભોંયરામાં મેટી કરવાપૂર્વક મહાસતી કરીને ભગવશ: ૧લ્લા સ્ત્રીઓ અને પુરૂષોમાં ઘણે ભાગે ખરાબ સેબતથી દેશે આવે છે. તેથી ભેંયરામાં રહેલ તે સ્ત્રીમાં દોષની શંકા પણ કયાંથી ઉદ્દભવે ? ૧૯. ” ને
રાજાએ તે પ્રમાણે નિશ્ચય કરીને પિતાના સેવકરાજાની એક તરતની જન્મેલી શ્રેણી રૂપે અને લક્ષણવાળી કન્યાને પરણીને પોતાના મહેલના ભંયરામાં ગુપ્તસ્થાને રાખી અને વિશ્વાસપાત્ર ધાવમાતા દ્વારા તેનું લાલનપાલન કરાવવા લાગ્યઃ ૧૫-૯૬ રાજાએ નિષેધ કરેલી હોવાથી તે ધાવમાતા પણ તે કન્યાની આગળ તેનું શરીર સંભાળવા અને આભૂષણ પહેરાવવા સિવાય અધિક વાત કરતી નથી. એ પ્રમાણે તે કન્યા યોવન પામી. ૧૯ા રાજાએ તેનું પાતાળમાં રહેતી હોવાથી તેમજ મનહર રૂપ વિગેરે હોવાથી પાતાલસુંદરી તરીકે યથાર્થ નામ સ્થાપ્યું.
૧૯૮૫ જન્મથી ભળી વિશુદ્ધ અને સ્નેહવાળી એવી તે સ્ત્રી જોડે રાજા નેહપૂર્વક વિવિધ વિલાસ વડે વિલાસો કરવા લાગ્યા. {૧ “આ સ્ત્રી, “પપુરૂષ” એ પ્રમાણે નામ પણ જાણતી નથી તેથી મનથી પણ શુદ્ધ શીલવંતી છે” એ વિચારથી દિન દિન વૃદ્ધિગત સ્નેહ ધરાવતે રાજા દિવસને બહુ ભાગ પાતાલસુંદરી પાસે રહેવા લાગે. ર૦ળા તેવામાં એક પ્રસંગ એ બને કે–નામ અને રૂપથી પણ અનંગદેવ એવો એક સાર્થવાહ મણદ્વીપથી ઢગલાબંધ બહુ ઉત્તમ વસ્તુઓને ભરીને તે નગરમાં આવ્યું અને તેણે જગતમાં સારભૂત એ આમળાં જેવડાં નિર્મલ મેતાને હાર રાજાને ભેટ કરવાથી પ્રસન્ન થયેલ રાજાએ તેનું દાણ માફ કર્યું. ર૦૧-૨૦ ભોંયરામાં રહેલી પાતાલત્યાં મણિ, મેતી, વિદ્યુમ, સુવર્ણ, રેશમી વસ્ત્રો વિગેરે વેચવાથી સંદરી, અનંગદેવ સા. બહેકાટીદ્રવ્યના સ્વામી બનેલા સાર્થવાહે મણિને મહેલ વાહના પ્રેમમાં અને ?
બંધાવ્યું ! | ૨૦૩ / બાદ તેણે એક વખતે રાજાની ચામર રાજાને મતિવિશ્વમ !
વીંજનારી કામ પતાકા ગણિકાને ધન આપી વશ કરીને પૂછયું
* ' કે-આ રાજા, બીજે ચિત્ત હવાની જેમ રાજ્યકારભારમાં શિથીલ કેમ જણાય છે ? સભામાં મેડો આવે છે અને જલદી કેમ ચાલ્યું જાય છે? ર૦૪-૨૦પા ૧ નામાંમિ x! ૨ કરાઈ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org