Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શાહપ્રતિકમણ-વાદિસૂત્રની આકરી ટીકાને સરલ અનુવા
૨૨૯
હોય તેમ તે વડની છાયાને તજીને રથની નીચેની છાયામાં બેઠી ! ૮૫-૮દા જેવામાં શીલવતી હૃદયમાં ગિનીની માફક ભવની અસારતા વિચારે છે, તેવામાં નજીકના કેરડા ઉપર બેઠેલ કાગડો જ્ઞાનીની જેમ ઉંચે સ્વરે બોલવા લાગ્યો. ૧૮૭ા તેને ઉંચે સ્વરે વારંવાર બોલતો સાંભળીને શીલવતી બને પણ પ્રકારના સર્વ અર્થને યથાસ્થિત નિશ્ચિત કરતી હતી, ૮૮ાા તે વખતે અને નિગ્રંથની જેમ જાણે અનર્થભૂત ધારતી હોય તેમ નિર્વેદ અને ખેદથી બાધિત શીલવતી, કાગને કહેવા લાગી કે-“હે કાગ ! એક તો (સ્વામીને કહ્યા વિના રાત્રે નદીએ રને લેવા ગઈ ) દુનીતિ કરી જેથી ઘર બહાર થઈ અને હવે જે બીજી તું કહે છે તે વાત સસરો માને તેમ નથી અને તેને પડતા મૂકીને તું કહે છે તેમ કરૂં તે) આ સ્થવિરને દુર્નય-દુનીતિ કરી ગણાય તેમ છે! અને એમ થાય એટલે હું પિયર ભેળી થવા ૫ણ પામું નહિ ૮૯-૯૦માં શીલવતીનું તે પ્રમાણે અવાજથી બોલવું સાંભળીને શ્રેષ્ઠીએ કહ્યું-“હે શાણી વહ! તેં આ શું કહ્યું?” વહુએ કહ્યું, “હે તાત!કાંઈપણું નથી કહ્યું!'૯૧ બહુ આગ્રહથી પૂછતાં શીલવતીએ કહ્યું-“મંદ
ભાગ્યવાળી હું શું બેલું ? કે જેને કર્મવશાત્ ગુણ પણ દોષને માટે શીલવતીનાં જ્ઞાનથી થએલ છે? ૨ા મજીઠ, ઘટાદાર વૃક્ષ, પત્થરની ખાણુ, કપાસ, દસક્રોડ સુવર્ણ પામેલ વાંસ શેલડી, માટી, મેતી, વિમ, ચંદનાદિ, કસોટી અને સુવર્ણ સસરાને પશ્ચાત્તાપ વિગેરે. અનાજનાં કણ, શંખ વિગેરે: મઘમાખી, પોપટ વિગેરે અને શીલવતીના કેટલાક કહેવા ? સર્પ, મૃગલા, ઉંટ, અશ્વ, હાથી, બળદ વિગેરે કેણું અદૂભૂત ખુલાસા ! પિતાના ગુણોને લીધે કલેશનાં ભાજન બનતા નથી ? ૯૩ . લાભ
બતાવવામાં આમ જોખમ સમાએલ છે, છતાં પણ જ્યારે તમારો બહ આગ્રહ છે તે તદ્દન સાચું કહું છું કે-“રાત્રે શકુનથી પાંચ મણિ જાણીને મેં હાથે કર્યો અને હૈ તાતા તે શય્યાનાં સ્થાને ગુપ્ત રીતે મૂક્યાં.” એ પ્રકારે રાત્રે જે બન્યું તે સર્વ કહ્યું, અને કહ્યું કે–એમ લાભ કરી આપવાથી મારે ઘરમાંથી નીકળવાનું થયું. તે ૯૪-૯૫ હમણાં વળી અતુલ અવાજથી આ કાગડો પણ વારંવાર કહી રહેલ છે કે-અહિ કેરનાં વૃક્ષની નીચે દસક્રોડ સોનૈયા પ્રમાણ ધન છે, જેને ઈચ્છા હોય તે “પુરૂષ આ સાક્ષાત નિધિને જલદી ગ્રહણ કરે; અને બહુ ભૂખ્યા એવા મને માત્ર ખાવાનું આપો: બીજું કાંઈ ઇરછતું નથી! | ૯૬-૯૭ / તેથી ખરેખર, ખિન્ન એવી મેં આ (કાગડાને કહ્યું તે હદયના દુઃખમય કહ્યું છે.'
શીલવતીની આ વાત સાંભળીને હર્ષિત થવાની જેમ સસરે વિચારવા લાગે કે આ વડ વિશેષ પંડિતા છે, અને વિજ્ઞાનની કઈ અવધિ નથી. તેથી શીલવતી કહે છે તે આ સર્વ ઘટે છે અથવા તો તેની અહિં જ પરીક્ષા કરીશ. / ૯ ” એ પ્રમાણે વિચારવા શેઠ, તે ગામમાંથી કોદાળી લાવીને જોવામાં તક્ષણ ખાદે છે, તેવામાં સ્થાપેલ પુણયની છે કે ત્યાં નિધિ પ્રકટ થયે! ૧૦૦ | સુવર્ણ અને મણિથી ભરેલું તે દસકોડ નયા પ્રમાણે નિધાન પામીને ૧ ણાત x! ૨.-એક તે કામના વચનને અર્થ નક્કી કર્યો અને બીજો “ કાગ જણાવે છે તે જગ્યામાં તેટલી કમી છે જ ... એ પ્રમાણે અર્થ નક્કી કર્યું. × ૨ થરા ક થપરા + | ૪ થર * | "--"માન્ ૬-સકa Kા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org