Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્તસૂત્રની ખાસ ટીકાના સરલ અનુવાદ
૧૯૧
જે વચના એલવાથી પોતાને અથવા પરને અત્યંત વ્યાઘાત થાય અને અત્યંત સંકલેશ થાય તે વચના પ્રયોજનથી કે વિના પ્રયાજને ખેલવાં નહિ.
હવે દત્તસૂત્રની આ ૧૧ મી ગાથાની વ્યાખ્યા જણાવાય છે કે ખીજા સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રતને વિષે લેકમાં પણ અપકીર્ત્તિ વિગેરે થવાના હેતુભૂત એવું અલીક વચન ખાલવું તે અતિખાદર-સ્થૂલ મૃષાવાદ, કન્યાલીક ગત્રાલીક ભૂયલીક-ન્યાસાપહાર અને ફૂટ સાક્ષિપણું એ પાંચ ભેદે કરીને પાંચ પ્રકારે છે. તેમાં—
↑ ન્યારુ:=કન્યા સંબ ંધી ત્રુઠાણું: એટલે કે-દ્વેષ આદિથી અવિષકન્યાને વિષકન્યા અથવા વિષકન્યાને અવિષકન્યા કહેવી: અથવા સુશીલ સદાચારિણી કન્યાને દુઃશીલકન્યા, દુ:શીલકન્યાને સુશીલકન્યા ઇત્યાદિ પ્રકારે કન્યા સબંધે વિપરીત ખાલવાથી જમ્યા સબંધી મૃષાવાર લાગે છે.
૨ પવારી :=ગાય સંબંધી જુઠ્ઠાણું. એટલે કે-ઉપર પ્રમાણે અલ્પ દુધવાળી ગાયને મહુ દુધવાળી અથવા બહુ દુધવાળી ગાયને અલ્પ દુધવાળી ઇયાદિ પ્રકારે ગાય સંબંધી ખેાલવાથી શો–ાવ સંબંધી મૃષાવાર લાગે છે.
મૈં મુખ્યસ્રી:=ભૂમિ સંબધી જીટાણુ. એટલે કે-પેાતાની કે પેાતાના સંબંધી વિગેરેની ભૂમિ-જમીનને પારકાની જણાવવી, પારકાની ભૂમિને પેાતાની કે પેતાના સંબંધીની જણાવવી: અથવા ઉખર ક્ષેત્રને રસાળ જાવવું, રસાળ ક્ષેત્રને ઉખર ક્ષેત્ર જણાવવું, ઇત્યાદિ પ્રકારે જમીન સંબંધે વિપરીત ખેલવાથી મૂમિ સંબંધી મૃષાવાર લાગે છે. [આ કન્યાલીક વિગેરે ત્રણ અન્રીક-જુઠાણાં તે માત્ર ઉપલક્ષણથી જણાવ્યાં છે, તેથી તે કન્યા, ગેા અને ભૂમિ સંખપીનાં ત્રણ જુઠાણુાં ઉપરથી સર્વ દ્વિપદ્મ-ચતુપદ અને અપદ (ભૂમિદ્રા-ધાતુ-હીરા-રત્ન મેતી વિગેરે ) સબંધીનાં અલીકે-ઝુહાણાં પણ વયં જ જાણવાં ]એ સંબંધમાં શાસ્ત્રકારે કહ્યું છે કે- ન્નાાળ ટુવચાળ સૂચમાં, ચડયાળ ચોવચળ અવચાળે વાળ સવાળ મૂમિચ્ચનં તુ ॥ ર્ ॥” અઃ-‘ કન્યા’ શબ્દ ગ્રહણ કરેલ છે તે દ્વિપદ માત્રના સૂચક છે, ‘ગા’ વચન ચતુષ્પદ માત્રનું સૂચક છે અને ‘ભૂમિ’ વચન તેા અપદ એવા સર્વ દ્રવ્યોનું સૂચક છે, ॥ ૧॥ પ્રશ્ન:-જો કન્યા વિગેરે એક શબ્દથી એ રીતે સર્વ દ્વિપદ આદિ લેવાના હતા, તેા પછી તે ત્રણ શબ્દોમાં સના સંગ્રહ આવી જાય એવા ‘દ્વિપદ્મ-ચતુષ્પદ અને અપદ' એ ત્રણુ શબ્દોને જ કન્યા આદિ શબ્દોને સ્થાને કેમ ન દર્શાવ્યા ?
ઉત્તર:-તમારૂં કહેવું ઠીક છે પરંતુ કન્યા આદિ અલીકાનું લેાકને વિષે અત્યંત નિંદ્યપણ લેખાતુ હોવાથી તે સર્વ અલીકામાં કન્યા આદિ અલીકને વિશેષ વવાનું જણાવવાને માટે દ્વિપદ-ચતુષ્પદ આદિ શબ્દોને સ્થાને કન્યા ગા આદિ શબ્દોનું ગ્રહણ કરવુ અનેલ છે. અને કન્યા અલીક, ગવાલીક વિગેરેમાં ભાગા તરાય, દ્વેષવૃદ્ધિ વિગેરે દોષો પ્રકટ જ છે. તથા—
૪ ન્યાસાપહાર:=કાઇએ મૂકેલ થાપણુ ખાખતનુ જુઠાણું. એટલે કે-પોતાને ત્યાં કાઈ એ ધનધાન્ય વિગેરે થાપણ તરીકે મૂકેલ હાય તે થાપણના વખત જતાં અપહાર–અપલાપ કરવા, તે ન્યાસાપડાર કહેવાય છે; કે-જે મડ઼ાન્ પાકને હેતુ છે. કારણ કે-થાપણુ મૂકનાર તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org