Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૮૦ હોડ-શરત જ કરી છે! તો પછી હવે શું કામ દુભાય છે ? ૧૮૪ વળી હે પુત્ર! “આ બાબતમાં અસત્ય બોલવામાં પણ કેઈ દેષ નથી” એવું જે તે જણાવ્યું છે તે કોઈ મૂઢાત્માનું વચન જાણવું? કારણ કે-ધૂમાડાથી કાલિમા કેમ ન લાગે? ૧૮૫ શસ્ત્ર કરતાં પણું ભયંકર એવું તે શાસ્ત્ર પણ અપ્રશસ્ત છે, કે જેમાં એવા પ્રકારનો અનર્થકારી ઉપદેશ પણ આપેલ છે! n૧૮૬૫ અ૫ ઝેરની જેમ થોડા પણ અસત્યને વિપાક દુઃખે અંત આવે એવો ભયંકર હોય છે, તે પછી ધનના લેભથી આખી સાક્ષી જ જુઠી પૂરવી, તે પાપા વિપાકની ઘરતાની તો વાત જ શું ? ૧૮ " [પિતાની વ્રતમાં એ રીતે મકકમતા જોઈને ] વિમલે કહ્યું- હે પિતા! જિનધર્મને વિષે પણ દરેક બાબતમાં અપવાદ કહેલા છે. તેથી જુઠી સાક્ષી પૂરવામાં એ પ્રમાણે શંકા શું કામ કરે છે ? ૧૮૮ અથવા મોટું કાર્ય બજાવવા સારૂ કાંઈક અસત્ય બોલીને પછી તે અસત્યનું પ્રાયશ્ચિત્ત કરી લેજો. એટલે ધન અને ધર્મ બધું જ સિદ્ધ થશે. ૧૮૯ પુત્રનું બોલવું સાંભળીને પિતાએ કહ્યું-“હે પુત્ર ! સુલભ એવા ધનને માટે અત્યંત દુર્લભ એવા પોતાના ધર્મને કોઈ મૂઢ પણ ખંડન કરે ખરો ? ૧૯. વળી જૈનશાસ્ત્રમાં જે અપવાદ કહેલ છે તે પણ તેવા કોઈ મહાન ધર્મકાર્યને માટે કહેલ છે: નહિ કે કોઈપણ સ્થળે પાપકાર્ય માં અપવાદ કહ્યો છે. ૧૯1 વળી સ્મૃતિભ્રંશાદિ કેઈ કારણથી પાપ સેવાઈ જવાયું હોય તો પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થવાય છે; જાણી બુજીને વ્રતને ભંગ કરવામાં તો પ્રાયશ્ચિત જ શું હોય? ૧૯૨ા માટે સમસ્ત ધનને અને આ જીવિતને પણ નાશ થાય તે પણ યુગાંતેય હું અલ્પ પણ જુઠું બેલીશ નહિ! ૧૯૩n” પિતાનું તેવું બોલવું સાંભળીને અત્યંત કપેલ વિમલ, ધાનની જેમ ઘુરઘુરતો પિતાની સામે આ પ્રમાણે બોલવા લાગ્યું કે “હું-તારા ધર્મકાર્યમાં રહેલું પ્રકટ પાખંડ જાણ્યું ! કેજે મેં ઉપજેલું દ્રવ્ય તું મારા શત્રુને આપે છે! ૧૯૪–૧૯પા મેલે છે, ઘેલું છે અને ધિક્કાર છે કે પિતાના કાર્યમાં પણ મૂઢ છે. માટે તું હવે મૌન ધારણ કરીને ઘરના ખૂણે
બેસી રહે: ૧૯૬ધા (એમ ઉશ્કેરાયા) બાદ વ્યાકુળ ચિત્તવાળે રાજા પાસે વિમલે ફરિયાદ વિમલ, હાથમાં બહુ ભરણું લઈને રાજકુલે (ફરીઆદ માટે) કરતાં સાગર શેઠે રજુ ગયે, અને રાજાને નમન કરીને વિનંતી કરવા લાગે કેકરેલ સત્ય બીના દેવ! દેશાંતર જઈને મેં કષ્ટથી ધન ઉપાર્જન કર્યું, તે મારું
સમગ્ર ધન સાગરશેઠે હાસ્ય માત્રથી લઈ લીધું છે. ૧૯૮ રાજાએ સાગરશેઠને બોલાવીને એ બાબત પૂછી એટલે સાગરશેઠે કહ્યું- હે રાજન! મેં તેનું ધન હાસ્યમાત્રથી લઈ લીધું નથી પણ હોડ વડે જીતી લીધું છે. ૧લ્લા સાગરશેઠે રાજાને એ પ્રમાણે સર્વ વૃત્તાંત કો સતે કુતુહલથી ઉલૂસિત થએલ રાજાએ પણ સાગરશેઠને કહ્યું – તે આશ્ચર્યકારી વૃત્તાંત નજરે દીઠા વિના તે શી રીતે જાણ્યો ? ૨૦. સાગરશેઠે કહ્યું“હે નાથ! (રસ્તામાં પડેલ ) પાકી કેરીની ગંધથી વાસિત કેદ્રવાનાં તૃણની ગંધથી તે
6 :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org