Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
ર૦૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ રાત્રિ મુશીબતે પસાર કરી અને પ્રભાત થયા પહેલાં જ બ્રાહ્મણને ઘેર ગયે. મારા જેવામાં પિતાની થાપણ માગે છે, તેવામાં તે બ્રાહ્મણ, વ્યાધિથી પીડિતની જેમ અને બહેરાની માફક બીજી બીજી વાતેજ કરવા લાગે! આથી પોતાની રત્નપિટલી પાછી મળવાની આશા નાશ પામી છે જેની એ તે વણિક પુત્ર દુસહ દુઃખને વહેતે, તે દુ ખ લોકોને કહેતો અને રત્નની પિટલી પાછી મેળવવાનો કેઈપણ ઉપાય નહિ પામતે જિન ચેત્યે-મંદિરે ગયા. ત્યાં કોઈ શ્રેષ્ઠીએ તને દયા લાવીને કહ્યું કે-ધૂતાના સૂત્રોનું ગુંથન કરેલી એવી અહિં કુંફા નામે ગણિકા છે, તેનાથી તારું કાર્ય સિદ્ધ થશે.” આ વાત સાંભળીને તે વણિકપુત્ર કુંફા ગણિકાને ઘેર પહેર્યો. માર૭૪૮-૪૯ો તે ગણિકાને ધન આપવાવડે અત્યંત આવઈને પોતાનું કાર્ય કરવા જણાવ્યું. ગણુિકાએ પણ કહ્યું- હું જલદિથી આ કાર્થ સાધી આપીશ. ૫૦મા હવે તે ગણુકાએ ઉપર બહુ પ્રકારના ચિત્રવિચિત્ર તાળાં દીધેલી ચાર પેટીઓ કરાવીને પિતાના ઘરમાં રાખી. પાપા ત્યારબાદ તે ધૂનો ગણિકા રત્નની પોટલી ઓળવનાર તે બ્રાહ્મણને ઘેર પહોંચી અને બ્રાહ્મણને એકાંતે બોલાવીને શેકમય મુખે કહેવા લાગી કે “મારે એકજ પુત્ર હતું તે સમુદ્રની યાત્રાએ ગયે હતે. માર્ગમાં વહાણ ભાંગવાથી પુત્ર બૂડી ગયે અને મૃત્યુ પામ્યા તેની ચાર સ્ત્રીઓ છે પણ એકેયને પુત્ર નથી. તે ચારે સ્ત્રીઓની બહુરતથી ભરેલી ચાર પેટીઓ છે અને બીજું પણ અતિઘણું દ્રવ્ય છે. અમે જાણતા નથી કે એ દરેકનું શું થશે? જે રાજા આ વાત જાણશે તો અમે અનાથ અને પુત્ર વગરની અબળાઓનું બધું જ દ્રવ્ય લઈ લેશે! માટે જે તમે કહો તે હમણું તેમાંનું અમારા ચિત્તની જેવું અમારૂં કાંઈક કાંઈક ધન છાની રીતે લાવીને તમારી પાસે મૂકી જઈએ.” પર થી પ .
બ્રાહ્મણે છૂપાવેલ રત્નની પિટલી મેળવવામાં ફંફા ગણિકાની ચતુરાઇ.
ગણિકાનું એ પ્રમાણે કહેવું સાંભળીને તે બ્રાહ્મણ, હૃદયમાં પૂર્ણ આનંદિત થયે થકે દ્રવ્યના લાભથી ભૂતગ્રસ્તની જેમ પરવશ બની ગયા. પછી જેમ સદ્દગુરૂનાં વચનને ભવ્ય આત્મા સહે તેમ ગણિકાનું તે સર્વકથન સહતે બ્રાહ્મણ બોલ્યા કે જલદી લાવ અને લાંબા ટાઈમ સુધી પણ મારે ઘેર સુખે મૂકી જા. આ ઘરે તારું કાંઈપણ ધન વિનાશ પામશે નહિ મારા દેહની જેમ તારા ઘનને સાચવીશઃ અહિં રહેલું તે સર્વધન તારેજ વશ છે. જ્યારે અને જે કામ પડે ત્યારે તે સુખે લઈ જજે આ બાબતમાં પૂછવાનું અથવા વિચારવાનું અથવા વિલંબ કરવાનું છે જ શું? જલદી જલદી લાવ!' ધિક્કાર છે-ધિક્કાર છે ધૂર્તનાં વચનને. પ૭ થી ૬૦ | ગણિકાઓ પણ ઘેર આવી પિતાનાં માણસોથી અને તે વણિકથી સંકેત કરીને પોતાની ચાર શ્રેષ્ઠ દાસીઓને માથે તે ચાર પેટીઓ મૂકાવીને રાત્રે બ્રાહ્મણને ઘેર ગઈ એટલે હતુષ્ટ મનવાળો થઈને બ્રાહ્મણ ઉઠડ્યો અને જોવામાં તે પેટીઓ ઘરમાં મૂકાવે છે તેવામાં તે વણિક ત્યાં આવ્યું. તેણે બ્રાહ્મણ પાસે પ્રથમ મુકેલી રત્નની પોટલી માગી ! તેથી બ્રાહ્મણ વિચારવા લાગે કે જે આને હવે તે રત્નપિટલી નહિ આપું તો નિશ્ચય કરીને કેલાહલ થશે માટે તે અલ્પતર
૧. જw=wાતિ x ૨. pptx ૩. જોહેન ૪. નિg=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org