Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ રરપ સ્વરૂપ આ પુત્રી, સ્ત્રીની સહ કલામાં નિપુણ છે, અને શકુન શાસ્ત્રમાં વિશેષ નિપુણ છે. કારરા
કાગડા ઘુવડ, મેર, દુર્ગા, (કાળી ચકલી), વાંદરા, તેતર, ભેરબ ૬૪ કલાની નિધાન પુત્રી (ચીબરી) અને શિયાળ વિગેરે પશુ-પક્ષીઓના શબ્દને બરાબર શીલવતી બાબત પિતા જાણતી ત્રણ પ્રકારનાં શકુનને પણ જાણે છે! ૨૩. શકુનની ઉગ્ર ચિતા. શાસ્ત્રમાં શકુનના-ક્ષેત્રિક, આગન્તુ અને જાંઘિક-એમ ત્રણ પ્રકાર
કહ્યા છે, અને તે અનુક્રમે ક્ષેત્રમાં, સ્થળે અને માર્ગમાં થતા શકુનના વિભાગવડે શુભ કે અશુભ જાણવાનું હોય છે. ૨૪ તેમાં ક્ષેત્રિક શકુન તે છે કે ક્ષેત્રને વિષે શકુન રૂપ જે તોરણ બાંધવામાં આવે તે વખતે ત્યાં તેનું ફલ પૂછનારને તે ક્ષેત્રમાં કહેવાથી જે ફલ પ્રાપ્ત થવાનું જણાય તે નિશ્ચિત ફલ અને તે ફલન કાલ જણાવવામાં આવે. ભરપા સ્થાને રહેલા મનુષ્યને કોઈપણ દિશામાંથી અચાનકપણે જે જે શકુન થાય તેનું શાંત અને પ્રદીપ્ત એમ બે ભેદે ફલ પ્રકટ જણાવવામાં આવે તે આગતુક શકુન કહેવાય છે. પરદા માગે જતાં ડાબી બાજુ, જમણી બાજુ, સામી બાજુ અને પાછળની બાજુ થતા “ગામમાં રહેતાં અને વનમાં રહેતાં પ્રાણીઓનાં સ્વર, ગતિ અને ચેષ્ઠા વિગેરેને આશ્રયીને જે શુભાશુભા ફિલ, કાલ જણાવાય તે જાંઘિક શકુન કહેવાય છે. રડા
એ પ્રમાણે સદ્દગુણવડે તોળાએલી સકલ કલામાં કુશળ એવી આ મારી પુત્રી શીલવતીના વર માટેની મારે કરવા ગ્ય ચિતા મારા હૃદયને અધિકતર સંતાપી રહેલ છે. ૨૮ એ પ્રમાણે શેઠનું કહેવું સાંભળીને મેં તેમને કહ્યું કે- બુદ્ધિનિધેિ ચિંતાત્તિ કરે નહિ, જેણે આ કન્યા ઘડી છે તેણે તેને વર પણ નક્કી ઘડેલ છે. રતા કહ્યું છે કે-ચતુર એ બ્રહ્મા દૂર દૂર પણ જે જ્યાં
રહેતો હોય તેને જાણે છે અને જેને જે ગ્યા હોય તેને તે શીલવતીને અજિતસેન- તેવું બીજું આપે છે. . ૩૦ હે શેઠ! તમે સાંભળે નંદનજોડે વિવાહ પુર નગરમાં રત્નાકર શેઠનો બગુણની ભૂમિકારૂપ અજિત
સેન નામે પુત્ર છે તે ચંદ્ર જેમ રહિણને યેગ્ય છે તેમ આ કન્યાને યોગ્ય છે. / ૩૧ આ વાત સાંભળીને પ્રમુદિત થએલા જિનદત્તશેઠે તેને તુર્ત ઉત્તર આ કે-એમ જ હોઃ” રત્નાકર શેઠ જોડે સંબંધ કોને ઈષ્ટ ન હોય? ૩ર “શુભ કાર્યમાં બુદ્ધિમાને વિલંબ ન કરવો” એ હિસાબે જિનદત્ત શેઠે પોતાની પુત્રી અજિતસેનને આપવા સારૂ પિતાનો પુત્ર છનશેખરને મેક છે. તે ૩૩ / તે જીન શેખર પણ મારી સાથે આવેલ છે, માટે હવે તમને યેગ્ય લાગે તેમ આદેશ ફરમાવોઃ” આથી હૃદયમાં આનંદિત થએલ રત્નાકર શેઠે કહ્યું–બહુજ સારૂ કર્યું. એ ૩૪ | એમ કહીને પવિત્ર મનવાળા શેઠે જિનશેખરને બહુમાન પૂર્વક બેલાવ્યો અને તેણે પણ આવીને પિતાની બેન શીલવતી અજિતસેનને ગૌરવપૂર્વક આપી. / ૩૫ | અજિતસેન પણ છનશેખરની સાથે જ કૃતમંગલા નગરીએ મહાન મહોત્સવ પૂર્વક જઈને શીલવતીને પરણ્યા અને ત્યાંથી મોટી ઋદ્ધિ સહિત પિતાને ઘેર આવ્યો! ૩૬ તે વધુ, ઘરના પુષ્કલ ભારને નિર્વાહ કરવામાં નવા બળદની જેમ સમર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org