Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
બાદ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતુત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ત્યારબાદ તેજ ભવમાં જેણે શુદ્ધધર્મનાં કાર્યનું મહમ્ય પ્રાપ્ત કર્યું છે એવો તે ધનદત્ત શ્રાવકધર્મનું સભ્ય પ્રકારે પુત્રની માફક પાલન કરવા લાગ્યો. ર૮૪ ન્યાયથી ઉપાર્જન કરેલું પોતાનું દ્રવ્ય સુબીજની માફક સાતેય ક્ષેત્રમાં તથા પ્રકારે ઉજમાળ બ થકે યત્નપૂર્વક વાવવા લાગ્યો. પરિણામે અપરંપાર સંપત્તિનો માલિક થયે. ર૮પા એ પ્રમાણે ત્રીજું અદત્તાદાનવિરમણ વ્રત સભ્યપ્રકારે પાળીને ધનદત્ત સ્વર્ગસુખને પામ્યું અને મોક્ષનું સુખ પણ જલદી પામશે પારદા એ પ્રમાણે આ ભવમાં પણ આશ્ચર્ય પાત્ર ફલવાળું પિતા પુત્રનું ચરિત્ર જાણીને તે ઉત્તમજને! કેઈએ નહિ આપેલા એવા અદત્તધનને ત્યજી દે અને ન્યાયથીજ દ્રવ્ય ઉપાર્જન કરવામાં ચિત્ત સ્થાપ. ૨૮૭
॥ इति श्रीजा अणुव्रत संबंधमां पितापुत्रनु दृष्टान्त समाप्त. ॥ ४ स्वदारसंतोष परस्त्रीगमनविरमग नामे चतुर्थ अणुव्रतनुं स्वरुप.
અવતરણ-ત્રીજા વ્રતનું વિવરણ કરી ગયા. હવે ચોથા અણુવ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારેને વિસ્તારથી જણાવવા સાથે તે અતિયારની પ્રતિક્રમણ જણાવાય છે.
चउत्थे अणुव्वयंमी, निच्च परदारगमणविरईओ॥
आयरिश्रमप्पसत्थे, इत्थ पमायप्पसंगणं ॥ १५ ॥ શાળા-સ્થલમૈથુનવિરમણવ્રત નામના આ ચેથા અણુવ્રતને વિષે સદાને માટે પરદારગમનની કરેલ વિરતિથી પ્રમાદવથાત “અપ્રશસ્તભાવે પરદારગમનની કરેલ વિરતિમાં જે કાંઈ વિપરીત આચરણ કર્યું હોય [તેનું હું તે વ્રતનાં અતિચારે આલેચવા પૂર્વક પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. ].
વૃત્તિનો ભાવાર્થ-મૈથુન, સૂક્ષ્મ અને સ્કૂલ એમ બે પ્રકારે છે. તેમાં કામવિકારના ઉદયથી ઇન્દ્રિયે જે અલ્પવિકારી બને તે સૂક્ષમૈથુન, અને ઔદારિક શરીરવાળી માનુષીણીએ વિગેરેને તેમજ વૈક્રિયશરીરવાળી દેવાંગનાનો મન, વચન અને કાયાવડે જે સંગ તે રઘુપૈથુન કહેવાય છે. અથવા મૈિથુનની વિરતિરૂપ બ્રહ્મચર્ય, સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. મન, વચન અને કાયાથી સવં સ્ત્રીઓના સંગને સર્વથા ત્યાગ કરે તે સર્વથી રક્ષાયે, અને તે સિવાયનું (સ્વસ્ત્રીસંતેષપૂર્વક પરસ્ત્રીને ત્યાગ કરે તે) રેરાથી શ્રદ્ધા કહેવાય છે. તેમાં શ્રાવક જે સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરવામાં અશક્ત હોય તે તે દેશથી બ્રહાચર્ય વ્રતને સ્વીકાર કરે છે. અને અહિં તે જ અધિકાર દર્શાવે છે કે-“રાત ચેથા અણુવ્રતને વિષે “નિશં વાર” હંમેશને માટે પરસ્ત્રીઓને આશ્રયીને- એટલે કે-પિતાની સ્ત્રી કે સ્ત્રીઓ સિવાયની અન્ય મનુષ્ય-દે અને તિયાની જે કઈ પરણેલી-રાખેલી વિગેરે પ્રકારની સ્ત્રીઓ હોય તેઓને વિષે ગમન કરવાની-તેણીઓનું આસેવન કરવાની કરેલ વિરતિથી [પ્રમાદના
૧ લિલી *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org