Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
ર૧૦
શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ કાકાને સરલ અનુવાદ
ઈચ્છા પણ દુઃખના ડુંગરાઓને પ્રાસાદ છે. ૧૯૯ાા કહ્યું છે કેपाणेहितो वि पिओ, अत्थो पुरिसाण तो कुणंतेणं । परधणहरणं मरणं, विहिअंतेसिं न संदेहो ॥१९७॥
અથ–પુરૂષને અર્થ, પ્રાણ કરતાં પણ વહાલો છે. તેથી પારકું ધન હરનારે પારકાનું મૃત્યુ નીપજાવ્યું છે, તે વાતમાં સંદેહ નથી. તે ૧૯૭ | કોઇના હાથે જે માણસ હણાતે હોય તેને એકને જ અને ક્ષણ માત્ર જ દુઃખ થાય છે. જ્યારે તેવાનું જે ધન હરાય છે તેમાં તો પિતાને, તેના પુત્રને અને પુત્રના પુત્રને પણ દુઃસહ દુઃખ થાય છે. ૧૯૮ બીજી વાત એ છે કે મેં તને સુવિવેકી સુબુદ્ધિદાતા જાણુને મિત્ર કરેલ છે. તે કુબુદ્ધિ કેમ આપે છે? કુબુદ્ધિ આપવી તે મહાપાપ છે. / ૧૯૯ો આ બાબત લૌકિક શાસ્ત્રકારોએ પણ એક પારાધિ અને હરિણીનું દષ્ટાન્ત કહેલું છે કે- જાળમાં સપડાએલી દીનમુખી હરિણીએ શીકારીને કહ્યું-“સ્તનપાન વડે બચ્ચાંને જીવાડનારી છું, માટે મને વધ કરવા શું કામ પકડી રાખે છે?” વ્યાધે કહ્યું- હું ભુખે છું. ભૂખ્યો માણસ કયું પાપ ન કરે ?” હરિણીએ કહ્યું
જે એમજ છે તે મને એકવાર મુક્ત કર: કે-જેથી મારાં ભૂખ્યાં બચ્ચાં પાસે જઈને તેને સ્તનપાન કરાવીને પાછી મારી મેળે જ અહિં આવીશ” હરિણીએ એ પ્રમાણે કહ્યું તે શિકારીએ કહ્યું-તું કહે છે તે બાબત ખાત્રી કેમ થાય? આથી હરિણી વિવિધ પ્રકારનાં સેગન ખાવા માંડી. છતાં કઈ સેગન શીકારીએ માન્યાં જ નહિ! આથી હરિણીએ જે હું પાછી ન આવું તે કુબુદ્ધિ દેનારને જે પાપ લાગે તે પાપ મને લાગે” તે પ્રકારે સેગન ખાધા તેથી શિકારીએ પણ તે સોગન માન્યા અને હરિણીને મુક્ત કરી! હરિણી પણ જે પ્રમાણે કહેલ તે પ્રમાણે સ્થાને જઈ બચ્ચાંને ધવરાવીને જલદી શીકારી પાસે આવી! u૨૦૦ થી ૨૦૪ તેથી આશ્ચર્યચકિત થએલ પારાધીએ તેને આને વાડમાં નાખી: જેવામાં શીકારી, હરિSીને વધ કરવા સજજ થાય છે તેવામાં હરિણી ઉચેથી બોલી “હે શીકારી! આ સંજોગમાં હું શું કરું? ભાગી જઉં કે ઉભી રહું? દુબુદ્ધિદાનના પાપથી બીતા એવા એ શિકારીએ પ્રત્યુત્તર આપ્યો કે ભાગી જા, જલદી ભાગી જા” આ સાંભળીને હરિણું તત્કાલ નાઠી અને પિતાનાં સ્થાને ગઈ! આ જાણુને કેઈએ કેઈને કુબુદ્ધિ આપવી નહિ. . ૨૦૫ થી ૨૦૭ . તેથી કરીને હે મિત્ર! લેને વિસારીને “આ મુદ્રિકા અહિ કેવી રીતે આવી અને તેનું આપણે હવે કરવું શું? એ વિષે કાંઈ પણ હૃદયમાં વિચાર કરઃ ૨૦૮ ા એ પ્રમાણે ધન
દત્તનાં વચનને સદગુરૂનાં વચનની જેમ સાંભળીને તજી દીધેલી મિત્રે પરિણામિક બુદ્ધિથી છે લોભબુદ્ધિ જેમણે એ તે મિત્ર, ધનદત્તને પરિણામિક ધારેલું કપટી વણિકનું આદિ બુદ્ધિવડે કહેવા લાગે-તે સત્યાધિક ચિત્તવાળા મિત્ર! કપટ ખરૂં પડવું અને તત્વની જેમ તેં મને યુક્ત જ કહ્યું છે. આ બધું આશ્ચર્યકારી વર્તન બંને મિત્રોએ કપટી કઈ ઘૂ કરેલું જણાય છે. અને તે હું તને કહું છું. સાંભળ વણિકને આપેલી શિક્ષા. ર૦૯-૧ના અધમી એવા બીજા વણિકે તારું ઘણું જ વેપારનું
૧ વારિ X ૨ સત્તાહિકવિર! x ૩ કw
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org