Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વંદિતસૂત્રની આદર્શ કોકાને સરલ અનુવાદ ૨૦ અથવા તે (કઈ દ્વારા તને ) કહેવરાશે પણ ખરે ૧૮૦ થી ૮૨ છે અથવા તે ઘણું વિકથી શું? આ મુદ્રિકા તને મેં જ આપી છે એમ સમજ, અને તેને તું યથેચ્છપણે ભેગવ તથા ધર્મકાર્યમાં વાપરઃ તેથી એમ કરવામાં કેઈપણ પ્રકારે ધર્મને લેપ પણ થતું નથી તેમજ ન્યાયને પણ લેપ થતો નથી. માટે હે મિત્ર! હું કહું છું તે સમજ-સમજ આવા ગંભીર કાર્યમાં મુંજા નહિ. I ૧૮૩-૮૪ . આમ છતાં પણ હે મિત્ર-ધનદત્ત ! જે તું “આ પારકું ધન છે” એમ શંકા કરે છે તે આ મુદ્રિકા કોઈને પણ ધર્માદા તરીકે આપી દે અથવા તે મને જ આપી દે છે ૧૮૫ અને એમ કરીશ એટલે સમ્યગૂ ધર્મને પામીશ અને મિત્રતાને સફલ કરનાર થઈશ. તેમ કરવામાં અહિં જે કઈ અનર્થો ઉભા
થશે તે દરેક અનર્થોને હું જવાબદાર રહીશ. ૧૮૬ . ” કહેવાતી હિતસલાહ આપ-મિત્રની તેવા પ્રકારની સલાહ સાંભળીને ધનદ કહ્યું- હે મિત્ર! નાર મિત્રને ધનદત્તને આ લેકનાં સુખ માટે તે તે એ બધું હિતનું કહેવું છે, સફલ બેધ, પરંતુ પરલોકમાં તે સઘલું અહિતકર નિવડનારું છે. ૧૮૭
અદત્તને ત્યાગ કરનારાઓને જાણતાં કે અજાણતાં જે પાર દ્રવ્ય આવ્યું હોય તે દૂરથી જ તજી દેવા લાયક છે. ૧૮૮ાા કહ્યું છે કેपतितं विस्मृतं नष्टं, स्थितं स्थापितमाहितम् । अदत्तं नाददीत स्वं, परकीयं क्वचित्सुधीः ॥१८९॥
અર્થ:-પારકું ધન, પડી ગયેલું હાય-ભૂલાઈ ગએલું હોય-ગુમ થએલું હોય-પડ્યું રહ્યું હોય-દાટેલું હોય કે થાપણ તરીકે મૂકેલું હોય તે સઘળું કોઈએ નહિ આપેલું એવું અદત્ત ગણાય છે. અને તેવા અદત્તને બુદ્ધિમાન પુરૂ કોઈપણ સંજોગમાં ગ્રહણ કરવું નહિ ૧૮૯ાા હે મિત્ર! બહુ કહેવાથી શું હું તને આ તત્વ તરીકે કહું છું કે-આ મુદ્રિકાને કોઈ પણ ધણી હો કે તે દેવની હો, પરંતુ તે પણ જે પ્રગટ થઈને મને આપે તે ગ્રહણ કરૂં અન્યથા દસહ એવા હતાશનની જ્વાલાની માફક તેને હાથમાં ઝાલીશ નહિ. ઘણું ભવમાં સહેલાઈથી મળે છે તેવા અર્થને માટે દુર્લભ એવા પિતાના નિયમને કેણુ મલીન કરે? ૧૯૦-૧૯૧૫ સૂત્ર=દોરાને માટે હાર, ખીલીને માટે પ્રાસાદ, ઈધણ માટે ચંદન અને ઠીકરી માટે કામઘટને કેણુ હારી જાય? ૧૨ હે મિત્ર! આ મુદ્રિકા તું આપે તે પણ હું ન જ ગ્રહણ કરું: કારણકે-તું પણ તેને માલીક નથી: એવી આ મુદ્રિકા, તારા કહેવા પ્રમાણે બીજા કોઈને આપી દેવામાં પણ પુણ્ય શું થાય? ૧૯૩ પુણ્યને માટે તે ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય હોય અને તે અલ્પ પણ દાનમાં અપાય તે પ્રમાણ છે, અન્યાયથી ઉપાર્જિત એવું ઘણું પણ દાન અપ્રમાણ છે. ૧૯૪ા પારકું ધન ગ્રહણ કરવાથી પાપ લાગે છે. તેને જે સંગ્રહે છે. તેને પણ તે પાપ દાવાનળ જેવું છે. તેવા તે અદત્તનું દાન કરનારને (તે દાવાનલ) વડવાનલ–સમુદ્રમાં રહેલ અગ્નિની જેમ કોઈવાતે *ઉપશાંત થતો નથી! તેથી તે અપ્રમાણ છે. ૧૫ હે મિત્ર! તારે પણ એવા વિત્તમાં ચિત્ત પરવવું યુક્ત નથી: પારકા વિભવની १ तद्दाणस्स जलानल व * । २ उवसमइन है।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org