Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧૮૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ તેવું અમારું હસવું હતું! અર્થાત તેમાં સાચી શરત જેવું કશું હતું જ નહિ! ૧૬૨થી ૧૬લા
વિમલે એ રીતે હોડમાંથી છટકવાને ફાંફાં મારવા લાગી જવાથી સાગરશેઠે વિચાર્યું. ફેકટના કલેશથી મારે કામ શું છે ? હમણું ઘેર જવું અને પછી તે સંબંધી સર્વ યથોચિત કરીશઃ ઈત્યાદિ ચિંતવત સાગરશેઠ, વિમલનું તે સર્વ કયાણક પોતાની વાડીમાં મૂકાવીને ઘેર
આવ્યો. ૧૭૦-૧૭૧ ત્યારબાદ સર્વસ્વ લુંટાઈ જવાની જેમ હારેલું ધન પાછું મેળવવા શૂન્ય જેવા, મૂચ્છિત જેવા, હણાઈ ગયા જેવા બની ગએલ તે વિમલને પિતા પાસે વિમલને કમલશેઠ મહામુશીબતે પિતાને ઘેર લાવ્ય. ૧૭૨ / વલોપાત. બાદ મુખમાં અને ચિત્તમાં અતિ શ્યામ બનેલ વિમલ, કમલ
જેવા નિમલ પિત ના પિતા કમલશેઠને વિનવવા લાગે કે“હે તાત! આ આવી ઉભેલા આપત્તિના સમુદ્રને મારે કેમ કરીને તરો? આમાંથી તે જો તમારી બુદ્ધિરૂપ નૌકાર મળે તે વિસ્તાર પામી શકાય: ૧૭૩-૧૭૪ મેં તે હાસ્યથી કહ્યું હતું અને તેણે-ધૂરંપણે પ્રમાણે માની લીધું. તેથી હે પિતા! તમે તેના ઘેર જઈને તેને કોઈપણું ઉપાયે મનાવોઃ + ૧૭૫ ને બીજી કોઈ રીતે પણ દુરાગ્રહના સમુદ્ર સમા તે સાગરશેઠને સમજાવો કે-જેથી મારું ધન લે નહ ૧દા અથવા વિવિધ ચિંતાથી શું ? તેને હાથે ધન નહિ પડવા દેવાને એક જ ઉપાય છે, અને તે ઉપાય પણ બીજા કેઈથી પણ નહિ, તમારીથી જ પાર પડે તેમ છે. ૧૭૭ા અમારે હાડ થઈ તેમાં તે સાગરશેઠે તમને સાક્ષી રાખેલ છે, તેથી રાજસભામાં વિપરીત સાક્ષી આપજે અને તેમ કરીને પિતાનું દ્રવ્ય જતું બચાવજે. ૧૭૮ પિતાના ઘરકામને વિષે, દ્રવ્યનું રક્ષણ કરવામાં અને પોતાના પુત્રની લાગણીમાં જુઠું બોલવામાં પણ કોઈ દોષ નથી. તે ૧૭૯ મે કહ્યું છે કે-હે રાજન ! હાસ્યવાળું વચન બોલવામાં, સ્ત્રીઓ સાથેની વાતચીતમાં, વેવિશાલ બાબતમાં, પ્રાણહાનિ જેવા સંકટ પ્રસંગે અને મત ધનના હરણ પ્રસંગે જુઠું બોલાય તે દોષ રૂપ નથી. કારણ કે તે પાંચ જુઠાણું પાપવાળાં નથી ! ૧૮૦ પિતાના પુત્ર વિમલની તે વાત સાંભળીને ધર્મરૂપી લક્ષ્મીના સમુદ્ર અને સત્ય પ્રતિજ્ઞાનું
પાલન કરવામાં ૮૮ ચિત્ત એવા તે કમલશેઠે વિમલને કેમલ ધન ખાતર ધર્મને નહિજ વચનોથી કહ્યું- હે વત્સ! ઉન્માર્ગે ન જા: નીતિમાર્ગે ચાલ: વેચવાના નિધરવાળા (સાગરશેઠ સાથે હોડ વખતે તું જે વચન બેલેલ છો તે) તારૂં સત્યપરાયણ કમલ શ્રેષ્ટિ વચન યાદ કર: ચિત્તમાં કેવળ ધનને આગળ ન ક૨: ૧૮૧પ્રતિ વિમલને કેધ ૧૮૨ સંતપુરૂષ જે હસવામાં પણ અપાય બેલેલ હોય તે
તે બેલના નિવમાં જ દરેક યત્ન કરે છે! ૧૮૩ વળી આ બાબત હાંસીમાં બની નથી, પરંતુ તે વખતે સાગરશેઠના ધનના લાભથી તે તેની સાથે
૨-સુનુa 1 ૨ વેઢg x 1 - ધુતા
x 1
દ વ ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org