Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિસત્રની આડશ ટીકાને સરલ અનુવાદ ૧લ સાંભળીને હે બુદ્ધ જનો! અસત્યને અકૃત્યની જેમ ત્યજીને સત્યને હંમેશને માટેના કૃત્યની માફક અનુસરે. . ૨૫૭ મા છે તિ દુર્તીવાડપુત્રને રમણિ કથા |
३ स्थूल अदत्तादानविरमण व्रतनुं स्वरूप. જવાબ-બીજા સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રતનું સ્વરૂપ, તે વ્રતના અતિચા પૂર્વક જણાવ્યું. હવે આ ૧૩ મી ગાથા દ્વારા સ્થલ ચેરીઓના ત્યાગરૂપ ત્રીજા અદત્તાદાન વિરમણ વ્રતનું સ્વરૂપ કહેવાય છે.
तइए अणुव्वयंमी, थूलगपरदव्वहरणविरईयो॥
आयरिअमप्पसत्थे, इत्थ पमायप्पसंगणं ॥१३॥ જાથાર્થ-ત્રીજા અણુવ્રતને વિષે અન્યની માલિકીનાં દ્રવ્યની સ્થલ ચેરીની કરેલ વિરતિથી પ્રમાદના પ્રસંગને લઈને આ વ્રતની વિરતિને વિષે અપ્રશસ્તભાવે જે કાંઈ વિપરીત આચર્યું હોય (તેને હું નિકું છું અને ગહું છું) # ૧૩ /
વૃત્તિનો માર્ય-અહિં ચોરી ચાર પ્રકારે છે. કહ્યું છે કે:- સામીની વાર્તા ” જે સુવર્ણ વિગેરે વસ્તુઓ તેના માલિકે ન આપી હોય તે (૧) ઘામીયા, પોતાનાં સચિત્ત ફલ વિગેરેને કાપવાથી (૨) વગણ, [ કારણ કે તે ફલ વિગેરેના જીવે પિતાના પ્રાણે, કાપનારને આપ્યા નથી.] તેમજ ગૃહ વહેરાવેલ આધાકમી આહાર વિગેરે વાપરે તેમાં શ્રી તીર્થંકરદેવની આજ્ઞા નહિ હોવાથી સાધુને તે (૩) તીર્થશવત્ત, એ પ્રમાણે શ્રાવકને *પ્રાસુક (પકાવીને અચિત કરેલ) અનન્તકાય-અભક્ષ્ય વિગેરે વાપરે તેમાં શ્રી તીર્થકરની આજ્ઞા નહિં હોવાથી તીર્થંકર અદત્ત લાગે છે. તેમજ આ સ્વામી અદત્ત-જીવઅદત્ત અને તીર્થકર ચદનરૂપ સર્વથી રહિત આહારાદિ હોય છતાં પણ ગુરૂને નિમંચ્યા * { વહેરાવ્યા)
* પૂ. શ્રી ધર્મવિ. મહારાજે અનુવાદમાં અહિ ભૂલમાં રહલ કાકુઇ શબ્દની વ્યાખ્યા, ભવમાતએ છોડી દીધી ન હોય તો કયા શાસ્ત્રના આધારે છોડી દીધી છે, તે શુદ્ધ અર્થના પિપાસ એાએ તેઓશ્રીથી જાણવું જરૂરી છે. અનુવાદમાં તે શબ્દની વ્યાખ્યા છેડી દઈને તેઓશ્રીએ લખ્યું કે- “ અનંતકાય વિગેરે અભક્ષ્ય પદાર્થો ખાવામાં શ્રાવકને તીર્થકર અદત્ત લાગે છે !” આ વાન ચાલુ અધિકારને બાધક છે. કારણ કે- તે તે સાચત્ત ગણુતા અભક્ષ્ય પદાર્થોમાં તે જીવ અદત લાગે છે. અને તે વાત અહિં અદત્તના બીજા પ્રકારમાં શાસ્ત્રકારે જણાવી પણ છે. વળી આ વ્યાખ્યામાં તેઓશ્રી અનંતકાયને જ અશક્ય ગણાવીને તીર્થંકર અદત્ત ગણાવે છે, જયારે શાસ્ત્રકાર મહારાજ તે ૩૨ અનંતકાય સાથે ૨૨ અભય વિગેરે વાપરવામાં તીર્થકર અદત્ત ગણાવે છે, તેથી તે સ્પષ્ટીકરણની પણ અહિં જરૂર છે. વ્રતધારી ધારકને અભક્ષ્ય અને અનંતકાય તે સદંતર વર્ષ જ છે, એ વાત તે આરાધકાના ખ્યાલમાં જ હોય. આથી વ્રતધારી શ્રાવક કોઈને ત્યા જમવામાં કોઈએ પરિપકવ કરેલ પ્રાક અતકાય કે અભક્ષ્યને “ આ કાંઇ જીવઅદત નથી' એવી માન્યતાથી વાપરે તે સંભવિત હોવાથી અહિ તેવા પ્રાસુક અનંતકાથાદિને શ્રાવક માટે તીર્થકર, અદત્ત જણાવેલ છે, એ બીના પણ સ્પષ્ટ છે.
x અહિં મનમાં “ નિમન્ય' પાઠ છે. આ પાઠનો સર્વશાસ્ત્રમાન્ય અર્થ “વહારવા બેલાવ્યા વિના એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org