Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ--વંદિત્તુસૂત્રની આશ ટીકાનેા સરલ અનુવાદ
૧૫
હાથમાં કંકણુ હાયે સતે આરિસાનું કામ શું છે ? તે ગાડુ નજીકમાં જ છે; જાતે જા અને જોઇ લે. ॥૧૪૯-૫૦ના સાગરશેઠનુ આ બધું સાચુ જ હાવા છતાં વિમલ તે મીનાને અભવ્યની જેમ સર્વથા સદ્ઘતા નથી. જે બાબત સુબુદ્ધિ જનને ગોચર છેતે બાબત દુર્બુદ્ધિજન કેમ માને? ૫૧/ આથી સાગરશેઠે વિમલને કહ્યું-તું ગાઢ ધૃષ્ટતાને કેમ અવલખે છે ? ’ કમલે કહ્યું-‘ધૃષ્ટને વિષે ધૃષ્ટતા, વક્રને વિષે વક્રતા, ઋજીને વિષે ઋજુતા અને પ્રવીણને વિષે પ્રવીણતા યુક્ત છે. લેાકમાં પણ કહેવત છે કે-વાંકે લાકડે વાંકે વેધ (વેર) અને સીધામાં સીધા વેર. ૧૧૨–૧૫૩” તે ઉપરાંત આગળ વધીને વિમલે લાભથી હાંફળા ફાંફળા બનીને કહ્યું–ો તમે કહેલું તે બધું અસત્ય ઠરે તે તમારી બધી જ વસ્તુએ મારી થાય ?' સાગરશેઠે પણ ‘હા કબુલ છે' એમ કહીને કાપપૂર્વક તેને કહ્યું-‘અને જો મારૂ કહેવું તે સર્વ સત્ય નીકળે તેા તારી આ સવ વસ્તુ હું લઈ લઈશ.' વિમલે પણ હાથતાળી આપીને સાગરશેઠનું તે કહેવુ કબુલ કર્યું. ત્યાર બાદ સાગરશેઠે કહ્યું-અમે બન્ને વચ્ચેની આ શરતમાં સાક્ષી તરીકે તમે હાઃ ॥૧૫૪-૫૫-૫૬॥ આ સાંભળીને કેમળ એવા તે કમલશેઠે સાગર શેઠને કહ્યું- હૈ દક્ષ ! આ વિમલની જેમ તમે પણ ભૂખ પણું કેમ કરે છે ? "૧૫૭ા આ સાંભળીને વિમલે કમલશેઠને કહ્યું- હે પિતા ! હમણાં જ મને-પુત્રને હલકા કેમ કરે છે? પિતા તો પુત્રને મોટાઈ પમાડે ’ ૧૫૮॥ સાગરશેઠે પણ કહ્યું- હૈ શેઠ! જો તમારા પુત્ર મને પગે લાગે તે। હજી પણ શરત જતી કરૂ ' ।।૧૯। આ સાંભળીને વિમલે સાગરશેઠને કહ્યું-તમારૂં સમગ્ર પશુધન મે ગ્રહણ કયે સતે ભીક્ષા માગવાના અવસરે તમારા પગે કુતરા લાગશે.' ॥૧૬૦॥ એ પ્રમાણે વિવાદમાં વાચાલ બનેલા તે બંને જણ ગાડા પાસે આવી પહોંચ્યા, ઈર્ષ્યા અને ખારથી આચ્છાદિત થએલ વિમલે તે બધુ સાગરશેઠે કહ્યું તેવું જ દીઠું.... ! ॥૧૬॥ પરંતુ તેમાં તે ણિક સ્રી અને માતંગને નહિ ઈને વિમલ, જેવામાં વિકસિત મુખ બને છે, તેવામાં સાગરશેઠે આદરપૂર્વક પૂછેલ ગાડીવાળાએ કહ્યું-“ તે સગર્ભા સ્ત્રી પ્રસવ કરવા સારૂં વનમાં ગઈ છે: તે સ્ત્રીની માતા આ નગરમાં જ રહે છે, તેથી માતંગને સાગરશેઠે કહેલ અણદીઠી પણ તેને ખેલાવવાને માટે મે મેલ્યા છે. હું તેા બ્રાહ્મણુ વાત સત્ય નીકળવાથી છું અને તે સ્ત્રી-વણિકની વહુ છે: તેના સ્વામીએ તાડન તન વિમલે હાડમાંથી છટક" કરવાથી રીસાઇને તે મારી પાછળ આવી. ( તે ખાઈ મારી વાને મારેલ ફાંફાં પડોશમાં જ રહેતી હોવાથી) પાડે।શીપણાની પ્રીતિને લઇને હું તેને કેમ તજી શકું? વિષમ સમયે બીજે હોય તેા પણુ રક્ષણ કરવા ચેાગ્ય છે; પછી આળખીતાનાં રક્ષણ માટે તે પૂછવું જ શું ? ’ (ગાડીવાન એટલી વાત કરી રહે છે તેટલામાં તેા ) વન તરફથી તે સ્રીની માતા અને માતંગ બને ત્યાં આવ્યા, અને બ્રાહ્મણને કહ્યું કે-‘તે સ્રીએ પુત્રને જન્મ આપ્યો છે!' એ પ્રમાણે પાતે અણુદીઠું લેવુ તે સ યથાર્થ ઠરવાથી સાગરશેઠે કહ્યું- હું વિમલ ! તારૂં સમગ્ર ધન હવે તું મારે ઘેર મેાક્રલી દે' ત્યારે ધ્રુત્ત વિમલે, ધુત્તારાની ધીરજથી કહ્યું-કે (તે હેાડ તે) જેવા તમારા પ્રત્યુત્તરો હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org