Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧૦૨ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વાદિનુસૂત્રની આદર્શ ટીકાનો સપ્લ અનુવાદ
આ મારો પરમ આસજન છે' એમ ધારીને કેઈને સાક્ષી રાખ્યા વિના પણ પિતાનું ધન થાપણ તરીકે મૂકી જાય છે. જ્યારે તેણે એ રીતે ધારેલ તે આજન, મહાન લેભને લઈને આપણુથી પરાભવિત થયે થકે-ચૂક્યો થકે વિશ્વાસઘાત કરીને પણ બીજાની થાપણ ઓળવે છે! [આ રીતે કરાતે ન્યાસા પડાર, અદત્તાદાન–ચારી તરીકે ગણાતો હોવા છતાં પણ (કેણું જાણે છે? ઈત્યાદિ) જુઠા અપલોપ-વચનનું જ પ્રધાનપણું ધ્યાનમાં લઈને આ વ્રતની વિરક્ષા થતી હોવાથી અહિં ન્યાસાપહારને મૃષાવાદપણામાં જણાવેલ છે.]
૧ ફૂરણાક્ષી =લેવડદેવડ સંબંધમાં ખટી સાક્ષી એટલે કે-“કઈ માણસે કે માણસ જોડે ધન આદિની લેવડદેવડ કરવા સંબંધમાં પોતાને સાક્ષી તરીકે રાખેલ હોય તેમાં લાંચ લઈને અથવા ઈર્ષાદિકથી બેટી સાક્ષી પૂરવી ” એ પ્રમાણે બેટી સાક્ષી પૂરવી તે “અજ' શબ્દના અર્થની સાક્ષીમાં વસુરાજાની જેમ આ ભવ અને પરભવને વિષે અનર્થને હેતુ છે. લોકમાં પણ કહ્યું છે કેब्रहि साक्ष्यं यथावृत्तं, लम्बन्ते पितरस्तव । त्वदीयवचनस्यान्ते, पतन्ति न पतन्ति च ॥१॥
અર્થ-હે ભાઈ! તું જેમ બન્યું હોય તેમજ સાક્ષી પૂરજે. કારણકે તારા બાપદાદાએ મરીને હજુ અદ્ધર રહ્યા છે. તેથી તેણે નરકમાં પડવું કે ન પડવું તેને નિર્ણય તારા વચનને અને છે. # ૧ - આ ન્યાસાપહાર અને ફૂટસાક્ષી બંને પ્રકારને દ્વિપદ આદિ ત્રણ અલીકની અંદર સમાવેશ થતું હોવા છતાં પણ તે દ્વિપદાદિ ત્રણ અલીકને આશ્રીને નીપજતા આ ન્યાસાપહાર અને કૂટસાક્ષીનું લેકમાં પણ અત્યંત નિંદ્યપણું લેખાતું હોવાથી દ્વિપદાદિ ત્રણ અલીકેમાંથી અન્ન આ ન્યાસા પહાર અને કૂટમાક્ષીને પૃથર્ ગ્રહણ કરેલ છે. [ ન્યાસાપહાર અને ફૂટસાક્ષી બાબતમાં લૌકિકવચન આ પ્રમાણે છે કે- જુઠી સાક્ષી પૂરનાર-મિત્રને દ્રોહ કરનાર બીજાએ કરી આપેલ કાર્યને ભૂલી જનાર અને દીર્ઘષવાળો એ ચાર કર્મચંડાલે છે; જાતિ ચંડાલ તો એ પછી પાંચમે છે!' તથા દૃત્તેિ નરારું તે, મહેરામાંતમક્ષિા !! માન. કૃતિ મા! િતીર્થ ળેિ ?? . ૨ અર્થ-ભાનુ નામનો પંડિત માર્ગમાં પાણી છાંટતી ચાંડાલીને પૂછે છે કે-મદિરા અને માંસ ખાનારી હે ચાંડાલી ! તારા ડાબા હાથમાં તે મનુષ્યની ખોપરી છે, પછી જમણા હાથમાં પાણી શું કામ ? / ૧ / ચાંડાલી તેને ખુલાસા તરીકે જવાબ આપે છે કે-મિત્રદ્રોહી તદન, તેથી વિશ્વાસધાતા: હારિત્રિતો મા, તેને ચિતે છેw ? અર્થ-કદાચિત કોઈ મિત્રને દ્રોહ કરનાર, કરેલ ઉપકારને ભૂલી જનાર, ચેર કે કઇ વિશ્વાસઘાતી માણસ માર્ગે ચાલ્યું હોય તેથી (ભૂમિને પવિત્ર કરવા) માર્ગ ઉપર આ જળ છંટકાવ કરૂં છું! n ૨. તેવી જ રીતે સાક્ષી પૃપાવાવ, જક્ષપાતી ઢા વાવઝ મા, તેનેય ક્ષિતે છટારૂ. અશે જુઠી સાક્ષી પૂરનાર અસત્યવાદી, અને કઈ બે જણના ઝઘડામાં પક્ષપાત કરનાર કોઈ માણસ, કદાચિત માર્ગે ચાલ્યો હોય તેથી માર્ગને પવિત્ર કરવા માટે આ જળ છંટકાવ કરૂં છું ! / રૂ ].
આ પાંચ પ્રકારનું જુઠું બોલવાની કરેલ વિરતિથી (પ્રમાદ પ્રસંગને પામીને અપ્રશસ્તભાવે તે વિરતિને વિષે જે કાંઈ વિપરિત) આચયું હેય (તેની હું નિંદા કરું છું અને ગડી કરૂં છું.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org