Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૬૦ कौशेयं कृमिजं सुवर्णमुपलादूर्वाऽपि गोलोमतः, पङ्गात्तामरसः शशाङ्क उदधेरिन्दीवरं गोमयात् ॥ काष्ठादग्निरहेःफणादपि मणि-र्गोपित्ततोरोचना, प्राकाश्यं स्वगुणोदयेन गुणिनो गच्छन्ति किं जन्मना?
અર્થ -હીર કેશેટામાંથી, સુવર્ણ પત્થરમાંથી, પવિત્ર ગતી ધરે ગાયની રૂંવાટીમાંથી, લાલકમળ કાદવમાંથી, ચંદ્ર સમુદ્રમાંથી, કાળું કમલ છાણમાંથી, અગ્નિ અરણિના કાણમાંથી, મણિ સર્ષની ફણમાંથી, અને ગોરોચન ગાયના પિત્તમાંથી ઉત્પન્ન થાય છે, એ હિસાબે ગુણીજને પિત ના ગુણના ઉદયવડે પ્રસિદ્ધિને પામે છે. જન્મસ્થાનથી શું? i ૪૯૨ A [ હરિ શબ્દનાં જેમ ઈન્દ્ર-સિંહ પુરૂષોત્તમ અને સૂર્ય વિગેરે અપર નામો છે તેમ ચાપલ-પંકાસક્ત (એટલે વાંદરો–દેડકો) વિગેરે અપ૨ નામો પણ છે.] આ હરિ, વાંદરા અને દેડકા આદિની ચાપલ્યના અને ક્ષુદ્રતા આદિથી નહિ પરંતુ ઈન્દ્રના જેવા ઐશ્વર્યવડે, સિંહના જેવા પરાક્રમ વડે, વાસુદેવના જેવા રાજ્ય વડે અને સૂર્ય સમા પ્રતાપ વડે સાચો હરિ થયે ! | ૪૯૩ અથવા તે જેઓ સામ્રાજ્યની પ્રાપ્તિમાં પણ બુદ્ધિની ઉત્તમતા તજતા નથી, તેવા ગ્ય ચરિત્રવંતેનું વિશેષ વર્ણન (થઈ શકે તેમ નથી છતાં) કરવા મથવું તે જ અગ્ય છે. ૪૯૪ in આ હરિબલને સમુદ્રદેવે વરદાન આપેલ સમયબાદ ઘણો સમય ગયે સતે સંકેત કરી રાખે હોય તેમ સિદ્ધાંતના જાણ એવા તે નિયમદાતા ગુરૂમહારાજ સમય જાણીને હરિબલના પાટનગરની
નજીકમાં પધાયો! | જલ્પ છે તે ગુરૂમહારાજનું પ્રસાદ પૂર્વક ત્રણેય પટ્ટદેવીઓ સહિત પધારવું સાંભળીને ગુરૂમહારાજની સામે હરિબલ રાજા વિધિપૂર્વક
ચારિત્ર લઈ હરિબલ આવી નમન કરીને ઉચિત સ્થાને બેઠે સતે ગુરૂમહારાજ બોલ્યારાજર્ષિ મુક્તિપદ પામ્યા! “જે માણસ જે નિયમથી વિસ્મય પમાડે તેવી સમૃદ્ધિને પ્રાપ્ત
કરે છે, તે માણસે તે નિયમ એવી સુંદર રીતે આરાધવા યોગ્ય છે કે જેથી તે નિયમ એ માણસને વળી પાછી તે સમૃદ્ધિ અધિકાધિક આપે.” ૪૯૬-૯૭ના હે હરિબલ રાજન! જીવદયારૂપ સુકૃતથી તું આટલી શ્રેષ્ઠતર બદ્ધિ પામે છે, તેથી કરીને તું તે જીવદયાનું જ આરાધન કર અને દુઃખે કરીને સાધ્ય એવી સિદ્ધિ ગતિને સાધી લે. ૪૯૮ | હે રાજન! તે જીવદયાનું સમ્યફ પ્રકારે આરાધન સાધુપણુમાં જ થાય છે. શ્રાવકધર્મમાં તે તે ધર્મ, સત્તામેડ–ઉત્તમ રીતે પાળવા છતાં પણ સવા વસે જ દયા રૂપે છે ૪૯ કહ્યું છે કે-શૂઢા સુર્મા નવા.” આ ગાથાનો અર્થ વંદિત્તસૂત્રની નવમી “પઢશે અણુવર્યામિ', ગાથાના વિવરણની શરૂઆતમાં વિસ્તારથી કહેવાઈ ગયું છે. ૫૦૦ છે તેથી કરીને હવે તું દુખે કરીને વશ કરી શકાય એવા મોહન નિગ્રહ કર અને યતિધર્મને સ્વીકાર કરઃ અત્યંત ધનાઢય એવા રાજ્યને વિજળીના ચમકારા જેવું માન ૫૦૧ ”
એ પ્રમાણેના ગુરૂમહારાજના ઉપદેશથી પ્રસરેલ વૈરાગ્યરસની ઉર્મિઓથી અંતર જેનું બખ્તરવાળું બની ગયું છે એવા તે હરિબલ રાજાએ પ્રજાના આનંદને માટે મોટા કુંવરને પિતાના પદે સ્થાપીને ત્રણેય પટ્ટદેવીઓની સાથે ચારિત્ર ગ્રહણ કર્યું અને સદાને માટે
૧ ય યમામાપ૦ x ૨ મૂપન ! x |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org