Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસરની આદશ ટકા સરલ અનુવાદ ૧૧૫ પામેલ હોય તે તેનું પ્રતિક્રમણ જણાવ્યું છે. જયારે અહિં તે આરંભની નિંદા જ જણાવી છે: પ્રતિક્રમણ જણાવ્યું નથી. (અહિં આરંભની નિંદા જણાવવામાં એ ધ્વનિ છે કે–) સમ્યગુદષ્ટિ શ્રાવક સાવદ્ય આરંભેને વિષે નિર્વાહ માટે પ્રર્વત્તતે હોય તો પણ તેણે હૃદયમાં “છકાય જીવને વધુ વિગેરે કરનારા મને ધિક્કાર છે.” ઈત્યાદિ ભાવવાનું હોય છે. કહ્યું છે કેहिअए जिणाण आणा, चरिअं महएरिसं अउन्नस्स | एअं आलप्पालं, अव्वो दूरं विसंवयइ ॥१॥
અર્થ:-અપુણ્ય એવા મારું ચરિત્ર આવું (છકાયના વધાદિમય) છે, અને “સારા” -કહેવાનું “હૃદયમાં જિનેશ્વરની આણું છે !” એવું રાખવું ? તેથી “બ૪'-સ: “– ખેદની વાત છે કે-(વચન કરતાં વર્તન કેટલું ) ટૂ–અતિશય વિસંવાદી છે ! in /
અથવા તે તે “અસટ્રા ચ વરદૂ”ને અર્થ એમ લે કે-“મારમાર્થમ્’-પિતાને પુણ્ય થાય એ હેતુથી: એટલે કે-કઈ શ્રાવક મુગ્ધ બુદ્ધિથી “સાધુને વહોરાવવા આહાર પકાવું તેમાં મને પુણ્ય થશે ” એમ ધારીને પિતાનાં પુણ્યને અર્થે સાધુ નિમિત્તે આહાર કરવાનું પાપ કરે, “રાર્થ”—બીજાઓનાં પુણ્ય માટે એટલે કે “માતા પિતા વિગેરેને પુય થશે” એવી મુગ્ધ બુદ્ધિથી માતા પિતાદિનાં પુણ્યને માટે સાધુને હરાવવા આહાર પકવે, ગાથામાંના ચ=ા શબ્દથી-કોઈ શ્રાવક, સાધુ ઉપરના શ્રેષથી સાધુને નિયમ ભાંગવા સારૂ સાધુના નિમિત્તે આહારાદિ પકાવે અને સાધુને (શુદ્ધ કહીને) વહેરાવેઃ ઈત્યાદિ.
અથવા તે તે “અન્નદૃા જ પાને અર્થ એમ લે કે- પોતાને માટે, પરને માટે કે ઉભયને માટે રાંધવા-રંધાવવામાં થતા છકાયના સમારંભ વિગેરેમાં જયણા સાચવ્યા વિના નહિ ગાળેલ જળ અને નહિ શેધેલ કાછ-ધાન્ય વિગેરે વાપયો.” (એ પ્રમાણે પિતાને માટે, પરને માટે, ઉભયને માટે તેમ જ શ્રેષથી રાંધવું-રંપાવવું વિગેરેને આશ્રીને છકાય સમારંભ કરતાં દિવસ સંબંધી જે કઈ દેષ-પાપ લાગ્યાં હોય તેની નિંદા કરું છું, એ સંબંધ.) શ્રાવકે છિદ્ધ વિનાનાં જાડા કપડાથી ગાળેલું, ત્રસાદિ જંતુ વિનાનું અને સંખારો સારી રીતે સાચો હોય તેવું જળ ઉપયોગમાં લેવાનું છે. ઈંધન પણ સૂકાં, સન્યાં વિનાનાં, છિદ્રરહિત . અને કીડાઓએ ખાધેલ ન હોય તેવાં ઉપયોગમાં લેવાનાં છે. તેમ જ ધાન્ય-પકવાન્ન-સુખડી
શાક-સ્વાદિમ ( મુખવાસ)-પત્ર- કુલ-ફળ વિગેરે પણ અસંત્રિસ જીવોનાં રક્ષણાર્થે સતી અને અગર્ભિત હોય તેવાં ઉપયોગમાં લેવાનાં છે. એ • જન-ધન-અનાજ રીતે સમ્યક્ પ્રકારે રોધેલ જળ વિગેરે વસ્તુઓ પણ શ્રાવકે
આદિ ગળવાન અને પરિમિત પ્રમાણમાં જ-જરૂર પૂરતી જ ઉપયોગમાં લેવી નહિં વિશુદ્ધ પ્રકારનાં લેવાને તે નિદૈયપણું વિગેરે કારણથી શમસંગ આદિ લક્ષણવાળાં કલકત્તર શાસ્ત્રાદેશ, સમ્યફ ત્વનાં પાંચ લક્ષણમાંના અનુકંપા નામનાં લક્ષણમાં વ્યભિ
ચાર-વિસંવાદની આપત્તિ આવે. શાસ્ત્રકાર તે જ વાત કહે છે કેपरिसुद्धं जलगहणं, दारुअधन्नाइआण य तहेव । गहिआण य परिभोगो, विहीए तसरक्खणट्ठाए ॥१॥ - ૧ સંકલની ઉપરની છાલમાં રસ છો પડ્યા હોય તે. ૨ ફલની અંદરના ગર્ભમાં ત્રસ જીવો પડ્યા હોય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org