Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૫૭ નાખો શ્રેષ્ઠ છે-અગ્નિમાં પડીને બળી મરવું શ્રેષ્ઠ છે. અને શીલનો વિનાશ ન કરવો તે તે દરેક કરતાં પણ શ્રેષ્ઠ છે. ૩૪૨ માટે હે રાજન ! વિપાકે પરમ કટુ એવા પરનારીગમનના પાપથી તમે વિરામ પામે-વિરામ પામે ? કારણકે તેવી અન્યાયભરી રીતિ, મરકીના ફેલાવાની જેમ પુણ્યવાનને લઘુતા ફેલાવનારી છે. તે ૩૪૩ l કહ્યું છે કે
'सत्यपि सुकृते कर्मणि, दुर्नीतिरेवाऽन्तरे श्रियं हरति ।
तैलेऽनुपभुक्तेऽपि हि, दीपशिखां हरति वाताली ॥ ३४४ ॥ અર્થ:-પૂર્વને પુણ્યદય વિદ્યમાન હોવા છતાં જે વચમાં થવા પામતી દુનીતિ જ લક્ષ્મીને નાશ કરે છે. વળીઆનો વાયુ તેલનો ઉપભોગ કરતા નહિ હોવા છતાં પણ તે તેલથી બળતા દીવાની શિખાનો તે નાશ કરે જ છે. આ ૩૩૪ ” માટે પિતાનાં કલ્યાણની ઈચ્છાવાળાએ નીતિમાં પ્રવર્તવું પણ અનીતિમાં પ્રવર્તવું નહિ; મનુષ્યોને નીતિ જ સર્વ સંપત્તિનું મૂલ છે અને શેભાકારી છે. તે ૩૪૫ કહ્યું છે કે
'द्रुमेषु सलिलं सर्पिनरेषु मदने मन ।
विद्यास्वभ्यसनं न्याय : श्रियामायु : प्रकीर्तितम् ॥ ३४६ ।। અર્થ:-વૃક્ષનું આયુષ્ય પાણી, મનુષ્યનું આયુષ્ય ઘી, કામદેવનું આયુષ્ય મન, વિદ્યાનું આયુષ્ય પરાવર્તન અને લક્ષ્મીનું આયુષ્ય ન્યાય જણાવેલ છે. મેં ૩૪૬ ” શ્રત સાંભળવાથી બુદ્ધિ શોભે છે, પુણ્ય કરવાથી હોંશીયારી વધે છે, કલ્યાણકારી વસ્તુઓથી નારી શેભે છે, પાણીથી નદી શેભે છે, ચંદ્રથી રાત્રિ શોભે છે, સમાધિ જાળવવાથી ધીરજ શેભે છે અને નીતિથી રાજાપણું શોભે છે. જે ૩૪૭
ઈત્યાદિ વિવિધ વચન અને નવી નવી યુક્તિથી તે બંને સ્ત્રીઓએ રાજાને ઘણે ઉપદેશ કર્યો, છતાં પણ રાજા સમજી જ નહિ! ખરેખર નવા મહાવર આદિમાં ઉત્તમ ઔષધ વિગેરે પણ નિષ્ફળ થાય છે. તે ૩૪. ઉલટ કામની અત્યંત દુષ્પીડાવશાત્ રાજા બોલ્ય“હે સુંદરીઓ ! હું રાજા તમારી પ્રાર્થના કરી રહ્યો છું છતાં તમે મારામાં કેમ અનુરાગ ધરતી નથી ? તમે પતિ આવે તો શું થાય ? એવી શંકા ન કરે તે ન આવે એ માટે તેને ભસ્મસાત્ કર્યો છે. તેથી આ બાબતમાં તમે બંને નવયૌવનાની રતિના કારણરૂપ ગતિ હું જ છું:
૩૪૯-૩૫૦ હે નિર્બળ એવી અબળાઓ ! ગર્વમાન એ હું બળાત્કારથી પણ તમને લઈ જઈ શકું છું. માટે “વરસેન'- મારી ઉપર મારાપણાની બુદ્ધિ ધરાવવા પૂર્વકના રાગથી મારા હેલે આવો: એ પ્રમાણે વર્તશે તેમાં આપણે નેહ અરસપરસ નિખાલસ રહેશે. . ૩૫૧ !”
રાજાનું તેવું તુછ બેલવું સાંભળીને તે બંને સ્ત્રીઓ બેલી. “ધિક્કાર છે તને, તારે નિષેધ કર્યો છતાં પણ કપટકુશળ બુદ્ધિવાળે એ તું ધષ્ટ કાગડાની માફક કેમ કરીને નજી. કના કીનારે બેઠે કટ આરડે છે? અહિંથી ખસ-દૂર થા: જે નહિ ખસે તે તારા પાપનું ફળ જલ્દીથી પામીશ.” એ પ્રમાણે બાળાએ કહેવાના પરિણામે રાજા જેવામાં અહંકારથી બેલાત્કાર કરવા જાય છે, તેવામાં કુસુમશ્રીએ વિદ્યાબળથી દઢબંધને વડે ચેરબધ બાંધીને રાજાને
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org