Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧૫૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિતસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ એ તો ભૂમિપર પટક્યો કે તેના બધા દાંત પડી ગયા! ૩૫૨-૫૩-૩૫૪ “અમે
નિર્મળ છીએ અને સદાને માટે બીજાને ઉપકાર કરનારા છીએ, હરિબલની સ્ત્રીઓએ જ્યારે આ રાજા મલીન છે અને બીજાઓને અપકારી છે” એમ પ્રચંડ સતીત્વની રાજને જાણીને જ જાણે ન હોય તેમ રાજાના તે દાંત રાજાને તજી દ્વર દર્દશામાં મૂકવા પૂર્વક ગયા! ૩૫૫ . તે વખતે દાંતની સાથે રાજાને દુખે નિગ્રહ કરાવેલી ખાત્રી ! કરી શકાય તે તે અનંત ગ્રહ પણ તેના અહંકારરૂપી ગ્રહની
સાથે ભયભીતની જેમ નાસી ગયે! ૩૫૬ . પાશબંધના મજબુત બંધનને લીધે તેમજ ભૂમિ પર પટકાયાથી દાંત પડી જવાને લીધે ઉત્પન્ન થએલ મહાન પડાવડે અત્યંત દુઃખી થએલો રાજા, વ્યાધિગ્રસ્તની જેમ અત્યંત રડવા લાગે! I ૩૫૭છે તે વખતે લાળ ચાલી જવી-દાંત પડી જવા- ભૂમિ પર પડયું રહેવું-શભાહીન થઈ જવું વિગેરેવડે રાજા યુવાન હોવા છતાં પણ ઘરડે જણાવા લાગે! ખેદની વાત છે કેલાભની ઇચ્છાવાળા રાજાને મૂલ પણ નાશ પામ્યું. I: ઉ૫૮ ! કહ્યું છે કે થોડા દિવસ રહેનારા અને મદ કરાવનારા એવા યૌવનમાં દુરાત્માઓ એવા પ્રકારના અપરાધે કરે છે કે-જે અપરાધોને લીધે આખો જન્મ જ ફેકટ થાય છે.! I ૩૫૯. ખરેખર, પરદારગમનન મેગે પ્રાણ ઘેર વિડંબનાઓ પામે છે. દષ્ટિવિષ જેવા દુષ્ટ સર્ષની દષ્ટિમાં પણ સામાનું મૃત્યુ નથી શું! | ૩૬૦ |
ત્યારબાદ પૃથ્વીને રડાવનારૂં આકંદન અને દાંત વગરના અત્યંત હીન અને દીન મુખવાળા એવા કૃપાનું પાત્ર બનેલા રાજાને કુસુમશ્રીએ દયા લાવીને કહ્યું-“હે રાજન ! તું અન્ય પ્રતિ તે તે પ્રકારનાં પાપ કરવામાં રસીક હોવા છતાં પણ અપાર કૃપાને લીધે કેમલ હદયવાળી હું તને અહિં તે જલદિ પણ છોડી દઉં છું, પણ યાદ કરજે કે-નરક આદિમાં કર્મ તને છોડશે નહિ. ૩૬-૩૬૨ ફરી એ પ્રમાણે કરીશ નહિ” ઈત્યાદિ ઉપદેશ આપીને કુસુમશ્રીએ રાજાના મૂર્તિમાન દુષ્કર્મોને છૂટા કરવાની જેમ પાશબંધના બંધને સત્વર છૂટા કરી નાખ્યા ! | ૩૬૩ || તેથી રાજા પૃથ્વીતલ પર પડયો હોવા છતાં પણ શરીરે જલ્દી સ્વસ્થ અને સાવધાન થયે! અથવા હરિબલની તે પ્રિયાની અત્યંત મહેરબાનીથી કઈ વસ્તુ પ્રાપ્ય હોય? | ૩૬૪ ત્યારબાદ પિતાને બહુ જ શોચતે રાજા, અત્યંત લજજાભયો–સંકેચાએલા નેત્રે ધીમી ધીમી ગતિવાળે બળે થકે પશ્ચાત્તાપ અને નિંદા સહિત અત્યંત ગુપ્તપણે પિતાના મહેલે આવ્યું. ૩૬૫ . શરીરને બાહ્ય સુખ આપનારા ઉપાય કરવા વડે રાજાએ તે રાત્રિ પસાર કરી અને સવારે લજજાથી કોઈક બહાનું બતાવવા પૂર્વક મુખ ઢાંકીને રાજસભામાં બેઠે. . ૩૬૬ રાજાને રાત્રે જે જે વીતક બન્યું તે બધું રાજા પાસેથી મંત્રીએ આસપણે જાણું લીધું હોવાથી “તત્વગામી પુરૂષ જેમ ભવથી ભય, વિસ્મય અને કરૂણરસરૂપ તિથીને એક સાથે અનુભવે તેમ” તે મંત્રી, ભય વિસ્મય અને કરૂણું રસ વડે જાણે કે-એક સાથે જ ત્રણ રૂપપણું પામ્યો! . ૩૬૭ ૧ વિનિરાશ્વત શા x !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org