Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આ ટીકાના સરલ અનુવાદ
પ્રભાવવાળી ભૂમિના પ્રભાવથી
મને જીવતા કર્યા! ॥ ૩૮૩-૩૮૪ ॥ દેવા સંબધીની શરીરે અદ્ભૂત શભાવાળા થયા ! સાત્વિકતાથી સેવેલ ને લીધે દેવ તુષ્ટાયમાન થયે સતે શિષ્ટજનાને શું ઇષ્ટ પ્રાપ્ત થતું નથી ? ॥ ૩૮૫ । અને હે રાજન! વાણી અને મનને અગેાચર એવી મેં ત્યાં યમરાજની શું ૠદ્ધિ જોઇ ! ! !
હૈ રિઅલ ! તે ત્યાં શું શું ઋદ્ધિએ જોઈ અને કેવી કેવી રીતે એ ખધું જોયું?' એ પ્રમાણે રાજાએ આશ્ચયપૂર્વક પૂછવાથી હરિમલે કહ્યું-‘હે રાજન! ઇન્દ્રપુરીની ઋદ્ધિનું અભિમાન ઉતારી નાખે તેવી યમરાજની સયમની નામે નગરી છે ! અને તે નગરના રાજા યમરાજ જાણે ધર્મરાજ જોઈ લ્યા! યક્ષ્ા તે રાજાની પ્રજા છે: ॥ ૩૮૬-૩૮૭।। તેની તેજસી નામે શુભકારી એવી વિખ્યાત સભા છે. તે રાજા પાતાના ચાર હાથમાં અનુક્રમે કુકડા, દંડ, લેખણુ અને પુસ્તકને ધારણ કરે છે. ૩૮૮ ॥ ઇન્દ્ર વિગેરે દેવા પણ તે રાજાની સેવાના સ્વભાવને ધારણ કરે છે! વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ-શંકર પણ તે રાજાની મહેરબાની મેળવવા તપ તપી રહ્યા છે! યાગીશ્વરા પણ તે યમરાજની જ બીકથી યાગના અભ્યાસ કરી રહ્યા છે ! વિશેષ શું કહું ? વન જેમ મેઘને વશ છે તેમ ત્રણેય જગત્ તે યમરાજને જ આધીન છે ! ॥ ૩૮૯-૩૯૦ | ધાર અન્ધકારના નાશને જન્મ આપનાર એવા સૂર્ય, તે યમરાજના પિતા છે. વળી વિદુષી સ્ત્રીઓને વિષે મુખ્ય વિદુષી એવી સજ્ઞા નામે માતા છે: ।।૩૯૧|| અને વજ્રની જેમ જગતમાં અત્યંત દુ:સહુ એવા નિ નામે તેના પ્રશંસનીય ભ્રાતા છે; તેમજ પેાતે મિલન હેાવા છતાં પણ જગતને જેણે પવિત્ર કર્યું છે એવી યમુના નામે તે યમરાજને મ્હેન છે: ॥૩૨॥ અને શત્રુઓનાં મુખને ધુમાડાથી મલિન કરે તેવી ધૂમેાાં નામે તે રાજાને પટ્ટરાણી છે; વળી પાડાને વિષે અગ્રણી એવે પાડા તેનુ મુખ વાહન છે: ।।૩૯૩! ત્રણ જગતના જ તુઆએ જેના સત્કાર કર્યો છે: એવા આ ( મારી સાથે આવેલ ) વૈધ્યત નામે તેના દ્વારપાળ છે; અને તેજ-પરાક્રમ વડે કરી ચડ અને મહાચર્ડ નામના તેના એ શ્રેષ્ઠ સેવકે છે. ૫૩૯૪ ત્રણ જગતના પ્રાણીઓનાં સારા અને નરસાં ચિરત્રાને લખનાર ચિત્રગુપ્ત નામે તેના લેખક છે; એ પ્રમાણે તે યમરાજની સર્વાંગસપૂર્ણ ઋદ્ધિપણુ અનન્ય સાધારણ-અસમાન છે! ॥ ૩૯૫ || વળી તે જે પ્રસન્ન થાય તે કલ્પવૃક્ષ જેવા છે, પરંતુ રાષ પામે તે તેનું કૃતાન્ત (અન્ત આણુનાર) નામ સત્યજ છે; કે--જે નામ વિશ્વ ઉપર અપ્રતિહત પ્રભુતાના ખ્યાપક લક્ષણુરૂપ છે. || ૩૯૬ | લેકમાં પણ કહ્યું છે રાજા, મંત્રી વગેરેને કે- જેના રોષથી સામાને ભય નથી અને તુષ્ટતાથી ધન-ઋદ્ધિની યમરાજનું કન્યાદાન માટે પ્રાપ્તિ નથી; તેમજ જેનાથી કોઇના ઉપકાર કે અપકાર કાંઈપણુ થઈ શકતુ નથી, તે જન્મ્યા થકા શું કરશે ? | ૩૯૭૫ ( હે રાજન્ ! ) તેવા પ્રકારની તે સમૃદ્ધિ જોઇને મે મારી આંખાનુ સફલપણું માન્યું: લેાકેા પણ કહે છે કે બહુ જીવવાથી પણ બહુ જોયું ભલું. ।। ૩૯૮ ।। હું
*
આમંત્રણ !
૧ વિષયા × !
Jain Education International
૧૬૧
For Private & Personal Use Only
www.jainelibrary.org