Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુત્રની આદર્શ ટીકાતા સરલ અનુવાદ
૧૩
પડી જવાને લીધે થઇ રહેલ પીડાના વિસ્તાર અત્યંત ઉગ્ર અને તાજો જ હે।વા છતાં પણુ તે બધી જ પીડા, ઋદ્ધિની આસક્તિરૂપ ઔષધથી કાંઇ પણ નાસી ગઈ ! ॥ ૪૧૨ ૫ હવે ચિતામાં પડીને યમરાજ પાસે જવા રાજા તૈયાર થયા! જ્યારે પેલેા મંત્રો તે રાજાની પહેલાં જ તૈયાર થયે!! કર્મથી હણાએલ બુદ્ધિવાળા સભ્યને પણ રાજા અને મંત્રીની તે રીતે જ અરસપરસ તૈયાર થયા! ૫૪૧૩! ત્યારબાદ કેટલાકે દેવતાઈ કન્યા, પુશ્કેલ દેવતાઈ દ્રવ્ય અને દેવતાઇ અલંકાર વિગેરેના લાભથી અને કેટલાકે કૌતુકથી પણ નગરની બહાર ચાલ્યા. ૫૪૧૪ા મનને વિનાદના અપૂર્વ કારણભૂત એવા તે વૃત્તાંતને ચામેથી સાંભળીને તે તે દેવતાઇ ઋદ્ધિના લાલચુ નગરજને પણ તે રાજા, પ્રધાન અને સભ્યનેાની સાથે ભળી ગયા–અગ્નિમાં પડવા જવા જોડાયા ! અહા ! લાભનું સામ્રાજ્ય !!!! ૪૧૫ ! હવે રાજાના આદેશથી કાઇ અજબ પ્રકારની અત્યંત મેાટી ચિતા પણ રચાવીને સળગાવી ! તે ચિતા ભયંકર હાવા છતાં પણ ભવસ્થિતિની માફક તે સર્વજનેને આનંદપ્રદ બની ! ॥ ૪૧૬ ૫ દેવતાઈ ઋદ્ધિ આદિની લાલચે આ ચિતામાં પડવું તેમાં સહુને માટે ભસ્મસાત્ થઈ જવાનું નક્કી છે, અને દૂરના દેવતાઇ ઋદ્ધિ વિગેરે પ્રાર્થીની પ્રાપ્તિ અનિશ્ચિત છે; છતાં પણ તે વખતે તે દરેક જના ચિતામાં પડવા એકાગ્રચિત્ત થયા! અહા સંસારીને! || ૪૧૭ || સંસારી પ્રાણીએ એ પ્રકારના હાવાથી જ કહ્યું છે કેઃ—
जाद होइ मई, अवा तरुणी रूवंती | सा जइ जिणवरधम्मे, करयलमज्झठिया सिद्धि ||
અર્થ:-દ્રવ્યમાં અથવા રૂપવતી સ્ત્રીએ પ્રતિ પ્રાણીની જે બુદ્ધિ હાય છે, તે બુદ્ધિ જો જિનેશ્વર ભગવતના ધર્મને વિષે આવી જાય તેા મેાક્ષ હથેલીમાં જ છે. ૪૧૮|
ઘેાર ચિતામાં પડીને સળગી મરવા તૈયાર થયેલા તે ભાભિ દી પ્રાણીઓ, દેવકન્યા વિગેરેની અત્યંત લાલસાવશાત તે વખતે દારૂ પીધેલની માફક વિવિધ પ્રકારની બૂમરાણાવડે શબ્દો કરવા લાગ્યા, હસવા લાગ્યા, આનંદ કરવા લાગ્યા અને નાચવા લાગ્યા ! || ૪૧૯ || ત્યારબાદ જેવામાં તે બધાજનેા ‘હું પહેલા-હું પહેલાની રિફાઇપૂર્વક 'પેાતાનાં શરીરને ચિંતામાં હામે છે, તેવામાં તે રિમલ, તેએની દયાથી એકદમ વિચારે છે કે-નિરર્થક કુબુદ્ધિવાળા મેં આ શું મહાન્ અનથ આરંભ્યા ? પાપીઓને તે નરકમાં પણ સ્થાન છે, પરંતુ આવા નિરપરાધીજનાના વધથી મારૂં સ્થાન કયાં ? ||૪૨૦-૪૨૧।। શાણાજના માટે શિક્ષાપણુ અપરાધીને જ કરવી ઉચિત છે: શિક્ષા બાબત જે એમ વિવેક રાખવામાં ન આવે' તેા તે કહેવાતા ડાહ્યાજને યાગ્યાયેાગ્યના વિચાર વગરના દાવાગ્નિની જેવાજ લેખાય. ॥ ૪૨૨ ॥ માટે હવે આ બધા નિરપરાધીજનેને બચાવવાના અહિં ઉપાય શું ? ” એ પ્રમાણે હરિખલ વિચારે છે. તેવામાં હિરબલને આશ્ચર્ય પમાડતા તે યમરાજા કૃત્રિમ દ્વારપાળ જનતાને કહેવા લાગ્યા કે–‘ હું નગરજના ! તમે જો વ્યિકન્યા વિગેરે ફૂલના અભિલાષી હા તેા કેાઇ ઉતાવળ કરશેા નહે અને યમરાજ પાસે આવવા સારૂ ધારણુ કરેલા હર્ષ થી પ્રાપ્ત કરેલું ફળ હારશે નહિ; હું કહું તેમ કરવા ધ્યાન આપે: અમારા સ્વામી યમરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org