Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની માદરા ટોકાના સરલ અનુવાદ
૧૬૫
આપે છે, બીજાના દ્રોહ કરે છે અને ખીજાનાં ધન-ઓ વિગેરેમાં રક્ત અને છે તે માણુસ જીત્રતા ન હૈ: ॥ ૪૩૯ ॥ હે રાજન્! જ્યાં દુષ્ટ વિચાર અને દુષ્ટ સલાહ કરનાર દુષ્ટ મંત્રી હાય ત્યાં આપ શું કરો ? સામેા માણસ દુષ્ટ હોય છતાં પણ જો મંત્રી સુવિચારક એવા સુદર હોય તા તે દુષ્ટ પણ શું કરી શકે? ॥ ૪૪૦ | એથી કરીને હું દેવ! મેં દંભ અને પ્રપ`ચથી તે દુષ્ટ મંત્રીને અગ્નિસાત કર્યા છે. વ્યાધિ, વિષવૃક્ષ અને દુષ્ટજના કાઇપણ રીતે જેમ અને તેમ જલદી ઉખેડી નાખવા લાયક છે. ॥ ૪૪૧ ॥
હરિબલે અગ્નિથી બચાવેલ રાજાએ દુષ્કર્માંના ખેદ કરવા.
હે સ્વામિન! તમે મારા સ્વામી છે: તેથી અગ્નિને વિષે પ્રવેશતાં દેખી ખેતિ એવા હુ તમારી ઉપેક્ષા કેમ કરૂં ? કારણ કે-સ્વામીના દ્રોહ કરવા તે મહા પાપ છેઃ ॥ ૪૪૨ ॥ બીજા કાઈના દ્રોહ કરવા તે પણ દુ:ખના સમૂહને આપનારા થાય છે, તે પછી મિત્ર, સ્વામી કે ગુરૂના દ્રોહ કરવા તે તેા કાને માલુમ કેવે ફળે? ॥૪૪૩ ॥ ખિલતું એ પ્રમાણેનુ ખ્યાન સાંભળતાં અત્યંત શકિત મનવાળા રાજા ગભીરપણે વિચારવા લાગ્યા: ખેદની વાત છે કે-આ મારૂં બધું જ દુષ્ટ ચિત્ર જાણે છે? એ પ્રમાણે ઉદ્ભવતી નવીન મહાન્ ગાઢ લજ્જાની અત્યંત પીડાને લીધે મૂર્છા વિના પણ શૂન્યમને સૂચ્છિત બનેલ તે રાજા (હરિબલની સામે ) નીચું મુખ કરીને ઉભે ! ૪૪૪-૪૪૫ ॥ એટલે ઉત્તમ વૈદ્ય જેમ ઔષધથી વ્યાધિને શમાવે તેમ ઉત્તમ સ્વભાવવાળા હરિમલે રાજાને રૂચે તે તે પ્રકારનાં ઉત્તમ વચનેાથી રાજાની તે વ્યથા ફર કરી! ॥ ૪૪૬ ॥ ત્યાર બાદ પૂછીને જાણવા મળેલ દેવનું સાનિધ્ય વિગેરે અદ્ભુત ચરિત્રવડે અત્યત વિસ્મય પામેલ રાજા, પાતાનું મસ્તક ધુણાવતા વિચારવા લાગ્યા કે-એ પ્રકારના મારા અપરાધમાં અને એવા પ્રકારે શક્તિમાન્ હાવા છતાં પણ આ હિરબલે મને મળવા દીધા નહિ તેમજ મારૂં રાજ્ય લીધું નહિ તેથી ખરેખર તે પરમ ઉપકારી છે. ॥ ૪૪૭-૪૪૮ ॥ પેાતે સર્વ વાતે સમર્થ હોવા છતાં સામાના સમસ્ત અપરાધાને ક્ષમા વડે સહન કરે છે અને અન્યની ઋદ્ધિ ગ્રહણ કરતા નથી તે ક્ષમાપણાનું આ લેાકેાત્તર ચરિત્ર છે, કોઈ નવીન બાબત નથી, ॥ ૪૪૯ ॥ ખરેખરા લેણદાર એવા આ ઉત્તમ હરિમલે મારા પર કરેલાર પરમ ઉપકારનાં પ્રકૃષ્ટ ઋણુમાંથી હું અધમાધમ દેવાદાર કેવી રીતે ઋણમુક્તદશાને પામીશ ? ॥ ૪૫૦ ॥ ઇત્યાદિ પ્રકારે હરિમલની પ્રશંસા અને પોતાની નિંદા કરવામાં તત્પર અનેલ રાજા ભવથી વૈરાગ્ય પામેલ પ્રાøિની જેમ મહાકછે ચિરકાળે પેાતાના મહેલે ગયા. ॥ ૪૫૧ ॥ દિવ્ય સ્ત્રી-ઋદ્ધિ વિગેરે પદાથો પ્રતિની આશા નકામી નીવડવાને લીધે વિસ્તૃત શેકમાં ગરકાવ થએલા સમસ્ત લેાકેા પણુ રિઅલનાં તે વૃત્તાંતની વિસ્મયતાપૂર્ણ પ્રશંસા કરતા પેાતાના મકાને ગયા. ॥ ૪૫૨ || અકસ્માત રીતે રાજાને વાગ્યરંગના સંગમ થયા ! ખરેખર મહાન પુરૂષોની આ ૧ છૂટવા ×| ૨ પરેશસ્તિત્રોત (રેાવ તિોવ_મòËમળ—માત ) × ।
અનેલા તેજ નિમિત્તથી આ
Re
રિબળને પેાતાની કન્યા અને સમગ્ર રાજ્ય આપીને રાજાનું ચારિત્રગ્રહણ અને મેાક્ષગમન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org