Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી કાઢપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૨ વ્રત દ્વારા પણ પહેલા વ્રતમાં લાગવા સંભવ છે. જેમકે-રામચંદ્રજી પ્રતિના લક્ષમણના નેહની પરીક્ષાને માટે દેવે લક્ષ્મણને “રામનું મરણ થયું” એમ કહેવાની સાથે લક્ષ્મણજી મરણું પામ્યા! અથવા ઉંદરને દરમાંથી રૂપિયા બહાર લાવતે દેખીને કુમારપાળ મહારાજે (રૂપીયા બહાર મૂકીને બીજા રૂપીયા લાવવા ઉંદર દરમાં ગયો ત્યારે) કૌતકથી રૂપીયા લઈ લીધા અને [ દરમાંથી બહાર નીકળે તેવામાં રૂપિયા ન દેખવાથી તે રૂપિયાની મૂછમાં તરફડીને] ઉંદર મરણ પામ્ય ! આ સ્થલ મૃષાવાદ વિરમણ અને સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત દ્વારા પ્રથમ વ્રતમાં જે વધ નામને અતિચાર ઉપજવા પામ્યો, તે અતિચાર બીજા અને ત્રીજા વ્રતમાં પ્રતિક્રમવાને હોવાથી અહિં પહેલા વ્રતમાં પ્રતિક્રમવાને નથી : માટે મૂળ ગાથામાં કહ્યું છે કે-“ફુરચૅ=ઐa” આ પહેલા પ્રાણાતિપાત વિરમણવ્રતને વિષે ઘમાયgiળ”-પ્રમાદ. વશાત (વધ-બંધ આદિ જે કઈ અતિચારે લાગ્યા હોય, તેમાં પ્રમાદ પાંચ-પ્રકારે છે. ४युं छे 8-मजं विसयकसाया, निदा विकहा य पश्चमी भणिआ। एए पश्च पमाया, जीवं पाडंति
સંતરે ? | અર્થ :- (૧) મધ-મદિરા, (૨) વિષય-શબ્દ : પ્રમાદના પાંચ અથવા રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચેય ઇદ્રિના વિષયે
આઠ પ્રકાર અને તે તે (૩) કષાય-ક્રોધ, માન, માયા, લેભ, રાગ અને દ્વેષ, (૪) પ્રમાદથી અતિચારની નિદ્રા અને (૫) વિકથા-રાજકથા, દેશકથા, ભકતકથા અને ઉત્પત્તિ સ્ત્રી કથા : આ પાંચ પ્રમાદે જીવને સંસારમાં પાડે છે-રઝળાવે
છે. • ૧. અથવા આઠ પ્રકારે પ્રમાદ છે, કહ્યું છે કે:अन्नाणं संसओ चेव, मिच्छानाणं तहेव य। रागो दोसो मइभंसो धम्ममि य अणायरो ॥१॥ जोगाणं दुप्पणिहाणं, पमाओ अट्टहा भवे । संसारुत्तारकामेणं, सव्वहा वजीअव्वओ ॥२॥ અર્થ:-(૧) અજ્ઞાનભાવ ધર. (૨) પ્રભુવચનમાં સંશય ધરે. (૩) મિથ્યાજ્ઞાન (૪) રાગ (૫) દ્વેષ (૬) મતિભ્રંશ (૭) ધર્મને વિષે અનાદર અને (૮) મન-વચન-કાયાના અશુભ
ગ એમ આઠ પ્રકારે પ્રમાદ હોય છે–ગણાય છે. સંસાર તરવાની ભાવનાવાળા પુણ્યવંતોએ તે આઠેય પ્રકારનો પ્રસાદ વર્જવા ગ્ય છે. ૧-૨ // આ આઠ પ્રકારના પ્રમાદને વિષે પ્રવર્તવું તે પ્રસંગ કહેવાય: પ્રમાદનો પ્રસંગ પાડે તે પ્રમાદ-પ્રસંગ કહેવાય. તે પ્રમાદપ્રસંગ વડે-(વધ-બંધ આદિ જે કઈ અતિચારે લાગ્યા હેય.) કષાય-વિષય વિગેરે પ્રમાદપ્રસંગ વડે જ છે પ્રાયઃ વ્રતને અતિચરિત કરે છે. પ્રમાદપ્રસંગ શ્રુતકેવલિઓ (ચૌદ પૂર્વધ) ને પણ અનર્થને હેતુ થાય છે, પછી બીજાને માટે તો પૂછવું જ શું કહ્યું છે કે
चउदसपुवी आहारगाय, मणनाणी वीअरागो वि । . हंति पमायपरबसा, तथणंतरमेव चउगइा ॥१॥ અર્થા–ચૌદપૂર્વી, આહારકશરીરી, મહામુનિવરે, મન:પર્યવજ્ઞાનીઓ અને ઉપશાંતકષાયવાળા છવાસ્થ વિતરાગ જેવા બારમાં ગુણસ્થાનકધારી મુનિપ્રવરે પણ જે પ્રમાદને પરવશ
ૌથળ x ૨ ઇતિકભ્યfમચર x | 2 કમાલ્ય ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org