Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિની આ
ટકાના સાલ અનુવાદ
સ્થાનકની જેમ અહિં હમણાં જ રહેવું યોગ્ય નથી. મેં ૨૦૦ Rા કદાચિત પુષ્પબટુક આવી ચડે તે ભયંકર ક્રોધમાં આવીને અનર્થ પણ ન કરી શકે માટે આ સ્થાનેથી જલદી બીજે ચાલે. | ૨૦૧ બિભીષણને ફળ વગરનું નિમંત્રણ આપવાથી સયું. કારણ કે દેના ઈન્દ્રોની જેમ ખેચરોના ઈન્દ્રો ક્યારે પણ મનુષ્યનાં કાર્યમાં આવતા નથી. તે ૨૦૨ / અહિં આપ આવ્યા છે અને બિભીષણને આમંત્રણ કર્યું છે, એ વાતની આપના રાજાને ખાત્રી આપવા માટે તે સાચી ખાત્રીવાળું બિભીષણનું નિશાન (એંધાણ) હું લાવી આપીશ.” મે ૨૦૩ કુસુમશ્રીએ હરિબલને એ પ્રમાણે કહીને અને તુર્ત જ કોઈ નિર્વિધ્ર ઉપાય કરીને નીશાનીને માટે બિભીષણના મહેલમાંથી અત્યંત ગુપ્તપણે ચંદ્રહાસ નામનું બિભીષણનું ખડગ લઈ આવી, અને તે ચંદ્રહાસ ખગમાં મુખ જેતી વિદુષી કુસુમશ્રીએ તે ચંદ્રહાસ ખડ્ઝ પિતાના રવામીને આપ્યું ! ખરેખર, સમર્થ પુરૂષ વડે દુ:સાધ્ય એવું દુર્ઘટ કાર્ય સમર્થ પુરૂષ વચ્ચે રહેતી અબલા પણ સાધી શકે છે ! } ૨૦૪-૨૦૧૫ કુસુમશ્રીની બુદ્ધિ અને કાર્ય કશળતા જોઈને આશ્ચર્યચકિત થએલ હરિબલે, ત્યાર બાદ ચંદ્રહાસ ખગ લઈને તેમજ પિતાના તે મહેલમાંથી જેણએ સારભૂત લક્ષમી લીધી છે એવી તે કુસુમશ્રી સહિત સિદ્ધરસ જેવું તે અમૃતનું તુંબડું લઈને અદ્દભૂત શક્તિ સાથે યેગીન્દ્ર નીકળે તેમ લંકાનગરીની બહાર સવર નીક ! | ૨૦૬-૨૦૭ II (સમુદ્ર-કિનારે આવ્યા બાદ સ્મરણ કરતાંની સાથે જ મસ્યરૂપ ધારણ કરીને હાજર થએલ દેવની પીઠ ઉપર “વૃષભ ઉપર શંકર અને પાર્વતી આરૂઢ થાય તેમ તે બંને જલદિ આરૂઢ થયા. આ ૨૦૮ in ત્યાર બાદ સમુદ્રમાર્ગો પરસ્પર કતલના જ રસે ચઢેલા તે હરિબલ અને કુસુમશ્રીને- તેમણે વિશાલપુર જવાના પ્રગટ કરેલ આશય મુજબ” તે મજ્ય દેવે વિશાલપુરના અરયમાં લાવી મૂક્યા ! / ૨૦૯ છે.
વિશાલપુર નગરમાં વસન્તશ્રીનું રાજાનાં આક્રમણમાંથી બચી જવું. વિશાલપુરથી લંકા જવા માટે હરિબલ, વસન્તશ્રીથી છૂટો પડીને ગયા બાદ વિશાલપુરના તે વિકારી રાજાએ વસન્તશ્રીને પિતાના મહેલમાં લાવવા માટે જે કૃત્ય કર્યું તે હવે કહું છું. ૨૧કામદેવે દાસ બનાવી દીધેલ તે રાજા, (હરિબલને એ પ્રમાણે લંકાના હાને મરણના મુખમાં ધકેલી દેવાથી ) ખુશી થયે અને હરિબેલની સ્ત્રી વસન્તશ્રોને ખુશ કરવાને માટે તેણે દાસીઓને વિવિધ પ્રકારની ઉત્તમ વસ્તુઓ આપીને વસન્તશ્રી પાસે મોકલી. ૨૧૧ (દાસીઓને એ રીતે આવેલી જોઈને) વસન્તશ્રીએ પિતાનાં મનમાં કાંઈક વિચારીને દાસીઓને કર્ધા–“રાજાએ આ વિવિધ વસ્તુઓ મારા મકાને કેમ મોકલાવી છે?” ૨૧૨ના રાજાએ પહેલાં શીખવી રાખેલી દાસીઓ બેલી-હે નિપુણે! તને ખબર નથી, કે–“રાજાના પ્રસાદ પાત્ર બનેલ તારા પતિને રાજાએ પિતાના કાર્ય માટે મોકલેલ છે ? તે ૨૧૩ ll (એ પ્રમાણે હરિબલને પિતાના કામે મોક૯યા પછી) હરિબલના ઘરની ચિંતા રાખવી તે રાજાને યુક્ત છે, અને તેથી અમારી સાથે આ દરેક વસ્તુ રાજાએ તને મોકલાવી છે. એ પ્રમાણે દાસીઓનું 1. ૧ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org