Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદનુસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ ૧૪૯ શીયલનું રક્ષણ કર્યું છે, એવી તે વસંતશ્રી પણ “ચાતકી વરસાદની વાટ જુએ તેમ ઉત્કૃષ્ટપણે પિતાના સ્વામી હરિબલનું અનુકુળ આગમન જેવા લાગી–પિતાના સ્વામી જેવદિ આવે તે ઠીક, એમ વાટ જેવા લાગી. એ ર૩૯ . હવે બુદ્ધિશાલી હરિબલ, કુસુમશ્રીને કુસુમના ભગી
ચામાં મૂકીને પોતાના ઘરનું સ્વરૂપ જેવા સારૂ ગુપ્તચરની જેમ વસતશ્રીના સતીત્વની તદ્દન ગૂપચૂપ પણે કોઈક રીતે પિતાના આવાસસ્થાનની નજીકમાં ગુપ્તપણે ખાત્રી કરીને આવીને સખી સાથે વાત કરી રહેલી પોતાની પ્રિયાને ગુપ્તપણે હરિબલે પ્રગટ થયું ! સાંભળવા લાગ્યો. ૨૪૦-૨૪૧ “આવવામાં વિલંબ કરી
રહેલા સ્વામી હજુ સુધી પણ આવ્યા નહિ, એવામાં રાજા કપટથી સ્વામીની અમંગલ વાત જણાવતે થકે જે અહિં આવી ચડ્યો તે મારી સ્થિતિ શું થશે? એ પછી રાજાને આ બાબતમાં હું ઉત્તર શું આપીશ? :-ખેદની વાત છે કે-હું શીલ કેમ સાચવીશ? હવે તે જે રાજા આવશે તે તેને મારા પ્રાણ આપી દેવા એ એક જ રસ્ત છે!” | ૨૪૨-૨૪૩ છે એ પ્રમાણે પોતાની પ્રિયાનું સતીપણામાં દોષ વગરનું ચરિત્ર સાંભળીને અત્યંત ખુશી થએલ હરિબલ, પિતાની પ્રિયા પાસે પ્રિયાએ ઇચ્છેલું શુભ પ્રગટ થાય તેમ જલદિ પ્રગટ થયે! ૨૪૪ (પિતાના સ્વામી હરિબલને અચાનક જોતાં). રેમરાજીથી અત્યંત અંકુરિત થએલ શરીરવાળી તે વસન્તશ્રીએ હરિબલને ઈષ્ટ એવી વાણીથી સ્વાગત પૂછવા પૂર્વક રાજાનું સમસ્ત વૃત્તાંત જણાવ્યું. ૨૪૫હરિબલે પણ પિતાના ઘેરથી નીકળે ત્યારથી આરંભીને ઘેર પાછો આવ્યો ત્યાં સુધીનું સમસ્ત વૃત્તાંત જેવું બનેલ તેવું કહ્યું. પ્રેમના સ્થળે છૂપાવવા જેવું શું હોય? | ૨૪૬ એ વાતના રસમાં ને રસમાં તે બુદ્ધિમાને સહસાકારે કુસુમશ્રીનું પાણિગ્રહણ કરવાની વાત વસન્તશ્રીને કહી દીધી અને પછી “મનમાં આ ઠીક ન થયું” એમ આશંકા લાવીને જોવામાં પોતે પિતાને ધિક્કારે છે, તેવામાં [ કુસુમશ્રીને સ્વીકાર્યાની વાત સાંભળીને] સમસ્ત પ્રકારે આનંદમય દેહવાળી બની ગએલ વસંતશ્રી
બેલી-તે વનમાં રહેલી મારી સૌભાગ્યવંતી બહેનને આપ અહિં વસંતશ્રીએ જાતે કુસુમ કેમ ન લાવ્યા? એ ૨૪૭-૨૪૮ છે મારી તે બહેનને મળવાની શ્રીને માનથી લેવા જવું! ઈરછાવાળી હું હમણાં જ એમની સામે જઉં છું!” શોક્ય ઉપર
તે દ્વેષ હોવો જોઈએ તેને બદલે આ વસંતશ્રીને કુસુમશ્રી ઉપર પ્રેમ કેમ? એ પ્રમાણે હરિબલને હૃદયમાં સંદેહ ચાલી રહ્યો છે, તેવામાં ઓચિયતાને ખાતર વસંતશ્રી બેલી-“હે સ્વામી! આ બાબતમાં જે સંદેહ ધરાવે છે તેને ત્યજી દોઃ હું મારી બહેન પ્રતિના સ્નેહને હૃદયમાં ખરેખરી રીતે વહન કરું છું. ૨૪૯-૨૫૦ છે આપસઆપસમાં એકબીજાને દ્રોહ કરે છે તે શેક્યો મૂઢ-મૂખે છે. કારણ કે-આવી બાબતમાં ફળ મળવું તે પિતતાના કર્મને આધીન છે.”
એ પ્રમાણે કહીને વસંતશ્રો, પતિની પાછળ પાછળ કુસુમશ્રીની સામે ગઈ! ૨૫૧ વસંતશ્રીને આવતી જોઈને કુસુમશ્રી અંતરમાં એકદમ હર્ષિત થઈ અને બહારથી સમસ્ત પ્રકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org