Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧૪૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિસત્રની આ ટીકાને સરલ અનુવાદ ઇત્યાદિ વાણી વડે પણ રાજાને આદર કર્યો! અહો! ઉત્તમ જનોની બુદ્ધિ ! ૨૨૫ એ સતીને માટે મન-વચન અને કાયામાં સંવાદ-સુમેળ હોય તે જ પ્રશંસનીય કહેલ છે, જ્યારે તે વસન્તશ્રીને તે તે વખતે એ પ્રમાણે મન-વચન અને કાયાને અત્યંત વિસંવાદ-દુર્ભેળ જ પ્રશંસનીય થયે! ૨૨૬ / કષ્ટની વાત છે કે- પોતાનાં શીયલનાં પિષણને માટે સતી હવા છતાં પણ વસન્તશ્રીએ અસતીને યોગ્ય ચેષ્ટા કરવી પડી ! શું પિતાનામાં સૌરભની સમૃદ્ધિ લાવવા સારૂ કેતકી અશુચિ (ખાતર)ને સંગ કરતી નથી? ૨૨૭છે ત્યાર બાદ રાજા બે-“હે ધન્યબાળા! તને મારા જનાનખાનામાં લઈ જવાને હું અહિં આવ્યો છું. કારણકેરત્ન, સુવર્ણ સિવાય શોભતું નથી.’ ૨૨૮ વસન્તશ્રી પણ ચતુરવાણીથી બેલી-આપે આ સાચું કહ્યું છે, મહા હિતના કારણરૂપ પરમ પ્રિયને આપે મારા કાન પર નાખ્યું છે, પરંતુ મારી ચિંતા કરનાર મારા સ્વામી બેઠા હોવાથી એ કાર્ય કરવું કેમ ઘટે? જુઓને- ઉદયરૂપ લક્ષમી પણ સૂર્ય પ્રકાશતે સતે ચંદ્રને સેવતી નથી !' ! ૨૨૯-૨૩૦ રાજા હસીને રહસ્યને-ખાનગી વાતને પણ પ્રકાશ બે -“હે રમણિ ! તારા સ્વામીને કાર્યના બહાને મરણને માટે જ મેં ભયંકર સંકટમાં નાખે છે! છે ૨૩૧ સમુદ્રમાં પડવાથી તેનું જીવિતવ્ય છે ક્યાં? અને જે તે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય અને પાછો આવે તે હું હણું નાખવાને છું ! | ૨૩૨ | હે સુંદર નારી ! આ દંભ આરંભ મેં ખરેખર તારા માટે જ કર્યો છે, માટે મારો તું સત્વર સ્વીકાર કર.” ધિકાર છે કામાને કે-(કામવાસનાને આધીન બનતાં) જેઓ પિતાનું ગેપવવા લાયક ચરિત્ર પણ ખુલ્લું કરી નાખે છે ! ર૩૩
કહ્યું છે કે-વારસ શાકરણ ય, વળાસર ચરાના કાળ વિલંબ માટે મત્ત માંતરણ , સામાવા ચહા દુનિત ૨૩૪ અર્થવસતશ્રીનું બહાનું. ક્રોધ વખતે, રોગ વખતે, વ્યસનમાં ચકચૂર હોય તે વખતે,
રાગમાં રક્ત હોય ત્યારે, મગજ ખસી ગયું હોય ત્યારે અને મરણ પામતી વખતે મનુષ્યના અંતરંગ આશયે પ્રકટ થઈ જાય છે.' ૨૩૪ ત્યાર બાદ
અશુભ કાર્યને માટે કાલક્ષેપ કરે તે શુભ છે” એમ ધારીને વસન્તશ્રીએ કહ્યું- હે નરાધિપ! ફલની ઈચ્છાવાળું આ કૃત્ય હાથ સામે પડ્યું છે, પછી આ ઉતાવળ શું? છે ૨૩૫ છે માટે હે પ્રભો! હરિબલના નક્કી સમાચાર આવે ત્યાં સુધી ધીરજ ધરીને રાહ જુઓ: અતિ ઉતાવળ પ્રાપ્ત થએલ શુભને પણ જલદિ ત્રાસિત કરી મૂકે છે.” ૨૩૬ રાજાએ પણ વિચાર્યું કે-આ વસન્તશ્રી પણ મને વશ રહીને જ તેના પતિના મરણનો નિર્ણય કરવાની અપેક્ષા રાખે છે, તેથી કપટવૃત્તિથી પણ તેની વાત સ્વીકારૂં. . ૨૩૭
ભવિષ્યમાં હિતકારી એ કેઈ ઉપાય હમણું જ લઉં છું' એ પ્રમાણે મનમાં ચીંતવીને વસન્તશ્રીનું વચન માન્યું અને વસન્તશ્રીના પુયે વિદાય કરેલે એવો તે રાજા પિતાને મહેલે પાછો આવ્યો! ર૩૮ છે એ રીતે પિતાના બુદ્ધિકૌશલ્યથી જેણે (રાજાના હાથમાંથી પણ)
૧
w
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org