Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧૫૪
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ
નહિવત્ બની ગએલા કામદેવ પ્રગટ થયે ! ॥ ૩૦૩-૩૦૪ || આટલી બધી ‘ મુત્તિ’=લક્ષ્મી સમૃદ્ધિ આ વિદ્વાને કયાંથી કયાંથી પ્રાપ્ત કરી ! પ્રસિદ્ધિમાં તા આ બે સ્ત્રી જ છે! જો હરીખલને હણ્ તા સ્ત્રી સહિત આ બધી જ સમૃદ્ધિ મારે આધીન થાય; ' II ૩૦૫ ) એ પ્રમાણેના તર્કથી કઠીન હૃદયના અનેલ આ રાજા જમ્યા, સત્કાર પામ્યા અને પેાતાના મહેલે આબ્યા. રાજાને તે ભાવ જાણીને દુર્મતિના મંત્રી એવા તે મ ંત્રીએ કહ્યું- હે દેવ ! (આપે અદ્યાપિ પ``ત ) કરેલ રતિક્રીડાના પોષણને ચેાગ્ય એ એ દેવીએ જ છે; એમ જાણા જે અને દેવીએ તમારા પર રાગવાળી છે. કારણકે–વિવિધ પ્રકારના વેષોથી તમારી ભક્તિનું પાષણ કર્યું છે. ॥ ૩૦૬-૩૭ ॥' મંત્રીની તે વાત સાંભળીને ખમણુા રણુરણુાટપૂર્વક ઉંચેથી અવાજ તા રાજા મેલ્યા-જો એમ જ છે તે હે મંત્રી ! ભવિષ્યમાં દ્ગિતનું કારણ એવેા ‘ રિમલના મૃત્યુના’ ઉપાય ગોઠવ. | ૩૦૮ ॥ ખલજનની માફ્ક મંત્રી, ‘ખરાખર અવસર પ્રાપ્ત થયા છે, એમ જાણીને ’મેલ્યા-‘હું દેવ ! રિખલનું (હું લંકામાં ભમસાત થઈને પહોંચ્યા વિગેરે ) વચન ઠગનારૂં છે: કારણકે-અગ્નિમાં પ્રવેશ કરતા મનુષ્યને જીવતા થવાનુંખને જ કેમ ? ॥ ૩૦૯।। તેથી કરીને યમરાજને ખેાલાવવાના બ્હાને ખિલને જલદિ અગ્નિમાં નાખવા ! ' રાજાએ પણ છઠ્ઠો કાન ન સાંભળે તેવી રીતે મંત્રીને તુરત ‘એમ જ કરીએ ’ એમ કાનમાં કહ્યું ! ॥ ૩૧૦ | ધિક્કાર છે ધિક્કાર છે ધૃષ્ટોને દુષ્ટોને, પાપિછોને અને ખીજાને થતા કષ્ટોની અવગણના કરનારાઓને: કેજે દુબ્રુદ્ધિજના, ખીજાઓને પણુ આમપણું બતાવીને દુદ્ધિ આપે છે! ॥ ૩૧૧ | અન્યદા રાજાએ હરિબલને મેલાવીને કહ્યું-‘ તારા જેવા મિત્રને (આ કહેવા માગું છું, તે ) આદેશ કરવા મને ઘટતા નથી, તેા પણ તારા સિવાય ખીજાને સાધ્ય નથી એવું અમારૂં સાધ્ય તને કહું છું. ॥ ૩૧૨ ॥ મારા પુત્રના વિવાહ પ્રસંગે પેાતાના કિંકર દેવતાઆની સાથે યમરાજને અહિં આમંત્રણ આપવા ઇચ્છું છું. તે કાર્ય અગ્નિમાં પ્રવેશ કરવાથી સાધ્ય છે, પરન્તુ તે તમારાથી સિદ્ધ થશે જ ! ॥ ૩૧૩ ॥ કારણકે-સિ ંહ, સાહસિક, સજ્જન, મેઘ, ચંદ્ર, સૂર્ય અને અગ્નિની શક્તિ અસાધારણ છે. II ૩૧૪ ॥ તેથી કરીને હે સાત્ત્વિકશિરેામણિ ! આ પ્રકારનું મારૂં સાધ્યું,
3
યમરાજને આમત્રણ કરવાની રિઅલને રાજાની આજ્ઞા.
તું પહેલાંની માફક સાધી આપ.
આ પ્રમાણેનું રાજાનુ વચન છે, તે મંત્રીની પ્રપંચરચના છે, એમ નિશ્ચય કરીને હરિઅલ ચિંતા કરવા લાગ્યા કે-પહેલાંની માફક રાજાએ પાપી એવા મંત્રીની બુદ્ધિએ ચાલીને આ ફરીથી દુષ્ટ આદેશ કર્યા છે: અથવા તેા કુપાત્રને વિષે મેં જે ભેાજન વિગેરેના સત્કાર કર્યો તેનું આ ખરાખર ફળ છે. ॥ ૩૧૬ ॥ કહ્યું છે કે.
' उपकृतिरेव खलानां दोषस्य महीयसो भवति हेतुः । अनुकूलाचरणेन हि कुप्यन्ति व्वायोऽत्यर्थम् ॥ ३१७ ।।
અ -દુલ્હને પર ઉપકાર કરવે એજ મેટા દોષનું કારણ થાય છે. વ્યાધિ છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org