Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિતૃસત્રની આદર્શ ટીકાને સલ અનુવાદ ૧ણી પુત્રીઓ હોવી, તેમજ દરિદ્રતા હોવી, એ છ બાબતે આ લેકમાં નરકાવાસ છે. આ ૯ માછી હરિબલે એક વખતે નદીકિનારે એક મુનિને જોઈને નમસ્કાર કર્યો. મુનિએ તેને “કાંઈ ધર્મ જાણે છે?' એમ કહી પોતાની તરફ આકર્ષ્યા અને તેને ધર્મ કહ્યો. ૧૦ આ (સાંભળી)
હરિબલે કહ્યું-પિતાના કુલનો આચાર એ ધર્મ છે. અથવા તેના હરિબલને મુનિરાજ કરતાં મેટે બીજે ધર્મ કેવો? તેવા સ્વકુલમાં ઉતરી આવેલ મિલાપ અને દયા. (આ માછી પકડવાના) ધર્મને દરરે જેને માટે હું એકાગ્રચિત્ત ધર્મની પ્રાપ્તિ, આરાધું છું.” ૧૧ (હરિબલની તે વાત સાંભળીને) મુનિ
રાજે કહ્યું-“આવું બોલવું મૂઢ બુદ્ધિવાળાને ઘટે છે, સમજુ જનેને આવું બોલવું યુક્ત નથી: જે કુલના માર્ગે ચાલવામાં ધર્મ હોય તે અધર્મ શબ્દ, નામથી જ નાશ પામી જાય. + ૧૨ વળી (કુલાચાર જ ધર્મ તરીકે મનાતે હોય તો) સ્વમુલાચારને જ ધર્મ કહેવાની નીતિવાળા પુત્રએ પિતાના પિતાનું “દરિદ્રતા–દાસપણું–અન્યાય-દુઃખીપણું' વિગેરે ચરિત્ર તજી દેવાયેગ્ય નહિ રહે અર્થાત પિતાનાં દરિદ્રતા- દાસપણું-અન્યાય-દુઃખીપણું વિગેરેને પુત્રએ કુલને ધર્મ માનીને નીભાવવાં જરૂરી ઠરે. ૧૩ . તેથી કુલાચાર એ ધર્મ નથી, પરંતુ પ્રાણીઓનું રક્ષણ કરવું તે વિગેરે ધર્મ છે. તેમાં પણ પ્રાણિરક્ષા તે અર્થિત બધું જ આપવામાં તક્ષા=ભૂમિ સ્વરૂપ છે. આ ૧૪ દુત્તા-હર્ષની બીના છે કે સિહણની માફક અનેક સ્વરૂપવાળી એવી તે જીવદયા એકલી જ હોય તે પણ દુખે કરીને અંત પમાય તેવાં પાપજન્ય દુઃખરૂપ હાથીની હારમાળાને હંમેશને માટે સત્વર નાશ કરી નાખે છે! I ૧૫ માટે જે તે દુઃખથી ખરેખર કંટાન્ય છે અને સુખને અભિલાષી પણ જે હૃદયથી છે, તે શ્રેષ્ઠ ગુણથી પુષ્ટ એવા હે ધીવર! તું જીવદયાને વિષે યત્ન કર: R ૧૬ (મુનિરાજને તે ધર્મોપદેશ સાંભળીને) બોધ પામેલ હરિબલ બોલ્યા-ખરેખર દયા જ સાચો ધર્મ છે, પરંતુ રંકને ઘેર ચક્રવતીનાં ભજનની માફક માછીમારનાં કુલમાં જીવદયા કયાંથી હોય?–કેમ પાળી શકાય? ૧ળા
ઋષિ મહાત્માએ કહ્યું-જે તું (કુલના કારણે) જીવદયાનું અધિક પાલન કરવા સમર્થ ન હે, તો આટલું કરી કે જાળમાં પહેલા આવેલ મત્સ્યને તારે જીવતે છેડી દે. ૧૮
એટલે પણ નિયમ જે બરાબર પાળવામાં આવે તે સદ્દભાવના હરિબલે કરેલ દયા- રૂપ જળથી સિંચાએલ વડના અંકુરાની જેમ તે નિયમ અતુલ્ય ધર્મના નિયમને વી. એવા અનંત ફળે કરીને ફળે છે-અનંત ફળદાતા નીવડે છે! કાર અને દેવે તરત જ લા ગુરૂમહારાજે બતાવેલ તે નિયમ સહેલું હોવાથી ઘીવર કરેલ પરીક્ષા. હરિબલે તે નિયમ હર્ષપૂર્વક સ્વીકાર્યો, અને પિતાનાં જાળ
નાખવાનાં કાર્ય માટે જઈને નદીનાં જળની અંદર અવિલંબે જાળ નાખી. ઘરના નિયમનું ઘણું વિશાળ ફળ તેને પહેલે તબકકે જ બતાવતે હેય તેમ તે જાળમાં રૂષ્ટ પુષ્ટ એ એક મહાન મચ્ચે તત્કાળ આવી પડ્યો! ૨૧ A ( આ માટે મસ્ય જેવાથી) લેભને લીધે થએલ પુષ્કળ પ્રયતાને હરિગલે, સ્વીકારેલ નિયમના બળવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org