Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી આદ્ધપ્રતિક્રમણ-વૃત્તિસૂત્રની આદરી ટીકાના સફલ અનુવાદ
૧૯
પિતા હતા, તેણે આ સરોવર ખાદાવ્યું છે, તેની પાળ ઉપર ચેમેર વૃક્ષા રાખ્યાં છે, અને દર વર્ષે એકડાના વધથી યજ્ઞ કરવાનું પ્રવર્તાવ્યું છે; તે રૂશર્મા મરીને આ બકરા થયા છે. એના આ ( એ જ બકરાના વધ કરવા સજ્જ થએલ ) પુત્રે આજ એકડાને પાંચભવ સુધી એકડારૂપે યજ્ઞમાં હણીને હામેલ છે. આ તે બકરાના છઠ્ઠો ભવ છે. હમણાં તેને અકામનિ ાથી જાતિસ્મરણુ જ્ઞાન થયું છે. તે જ્ઞાનવર્ડ આ ખકરા હવે પુત્રને કહી રહ્યો છે કે– હે પુત્ર ! તું મને શું કામ હણે છે ? હું તારો પિતા છું. વિશ્વાસ ન આવતા હાય તે હું તને નિશાની આપું છું. (કે-ઘરમાં મેં અમૂક ઠેકાણે દાટેલું નિધાન છે તે ત્યાં જઇને) જો.’ સેામ મુનિએ તે પ્રમાણે બકરાનુ ખેલવું જણાવતાં ખાત્રી માટે બકરાએ ઘરમાં જઈને પાતે રૂદ્રશમાંના ભવમાં દાટેલું નિધાનસ્થાન પુત્રને દેખાડયું! તે સ્થળે ખેદતાં નિધાન પ્રાપ્ત થવાથી અકરાની બાબતમાં સહુને વિશ્વાસ આબ્યા, અને સર્વે એ દયાધના સ્વીકાર કર્યો. યજ્ઞમાં થતી હિંસાનાં આવાં ઘેર પરિણામ જાણીને હિંસા સ પ્રકારે વવા ચેાગ્ય છે. પ્રાણીઓની હિંસા વવાનું વ્રત લેનારને જે ફળ મળે છે તે કહે છે કે:
जं आरुग्गमुदग्गमप्पडिहयं, आसरतं फुडं । रूपडिरूवमुज्जलतरा कित्ती धणं जुव्वणं ॥
दहिं आउ अवचणो परिणो, पुत्ता सुपुण्णासया । तं सव्वं सचराचरंमि वि जए नूणं दयाए फलम् ॥ १ ॥
અર્થ :-સમસ્ત જગતને વિષે પ્રાણીઓને જે અદ્ભુત અને અપ્રતિહત આરોગ્ય હાય, સહુ પર આજ્ઞા ચાલતી હાય, અપ્રતિરૂપ હાય, ઉજ્વલતર કીર્તિ હાય, ઋદ્ધિ સિદ્ધિ હાય, ચૌવન હાય, આયુષ્ય દીર્ઘ હાય, પરિજન વર્ગ અવંચક હોય, પુત્રા ઉત્તમ પુણ્યાશયવાળા હોય તે વિગેરે ખરેખર દયાવ્રતનાં પાલનનુ ફળ છે. ॥ ૧ ॥ જો આ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રતના સ્વીકાર ન કરે અથવા સ્વીકાર કરીને તેમાં અતિચાર લગાડે તે પ્રાણીઓને તેનું ફળ ' પાંગળાપણું ઠુંઠાપણું-કુષ્ટ આદિ મહારાગ-સ્વજનાના વિયોગ-શેક-ટુંકું આયુષ્ય -દુઃખ અને દુર્ગતિ વિગેરે હાય છે. કહ્યું છે કે-પાળિવદ્ વટ્ટતા, મતિ મીમાણુ-દમવસદ્દીપુ ! સંસારમઇજી ચા, નાંતવિાસુ ગોળીસુ ॥॥ અર્થ:-પ્રાણિધમાં પ્રવતા જીવા સંસાર મંડળ ( ૮૪ લાખ યાનિના ફેરા)માં રહ્યા થકા ભયંકર ગોવાસમય નરક અને તિય ઇંચની ચેાનિઓમાં ભમે છે. ॥૧॥ એ પ્રમાણે દસમી ગાથાના અર્થ પૂર્ણ થયા.
૧ સર્વ સામાન્ય રીત છે કે-ફળ જાણ્યા સિવાય જગતના જીવાતી ધર્માનુષ્ઠાનમાં પ્રાયઃપ્રવૃત્તિ થતી નથીઃ આ માટે નવકાર જેવા મહામત્રને છેડે પણ સે। પંચ નમુન્નારો, સવ્વપાવવળાસળા આદિ અંતિમ ચાર ૫૬ વડે ( પહેલા પાંચ પદમાં) પરમેષ્ઠીને કરવામાં આવેલ નમસ્કારનું ફળ ખતાવવામાં આવેક્ષ છે. આ પહેલા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણુ વ્રતના વિસ્તૃત વિવરણુમાં પણુ અહિં સુધી શાસ્ત્રકારે પ્રથમ તા હિંસાનો નિષેધ, તેનાં માઠાં પરિણામેા જણાવવાપૂર્વક વિસ્તારથી જણાવ્યા. એ પછી છવાને હિંસાનું વ્રત કરવામાં આદર્ થાય તે શુભ આશયથી શાસ્રમર્યાદા પ્રમાણે આ ‘નું આળમુર. ' બ્લાય વડે શાસ્રકાર, હિંસા વવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org