Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧૩૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિસત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ હેતુ માટે પિતા વિગેરેનો વિરહ કરવું પડ્યું, રાજ્ય લક્ષમીને ત્યાગ કર્યો, ભાગી નીકળી અને લેક વિરૂદ્ધ આચરીને અહિં આવી તે મણિને બદલે માટીની જેમ તે બાળાને વણિક હબિલને બદલે માછી હરિબલ પ્રાપ્ત થયે ! | ૭૧. ખરેખર, વિદ્વાન પુરૂષએ, પુરૂષને માટે અને વિશેષ કરીને સ્ત્રીઓને માટે સ્વછંદે વર્તવાને નિષેધ કરેલ છે, તે ઉચિત છે.
કારણ કે સ્વછંદચારિતાનું આ ફળ મને પ્રથમ તકે જ પ્રાપ્ત પિતાના સ્વછંદને થયું ! a ૭ર | દુબુદ્ધિવાળી એવી મને ધિક્કાર છે કે-મેં
શેચતા કુંવરીનું પહેલાં “આ નિર્ધન અને નગ્ન જ છે” એમ નિર્ણય કરી લીધો અચેતન બની ધરણું નહિ. હવે તે દીર્ઘકાળ શરીર તપાવીને પણ મારી મરણ પર ઢળી પડવું, સિવાય ગતિ કઈ? ૭૩ / હંમેશને માટે જીવતાં મરવા જેવા
આ મૂર્ખ, દુભાંગી, ખરાબ કુલવાળા, દુષ્ટ અને અનિષ્ટ વિગેરે પ્રકારના પતિના સંગ કરતાં મરી જવું તે સારું છે એ પ્રમાણેની અત્યંત માનસિક વ્યથાથી પીડાતી હોવાને લીધે પોતાના જીવનનાશને પણ ઈચ્છતી એવી તે દુઃખી વસન્તશ્રી, મુંઝાઈને બેભાન બની અશ્વપરથી નીચે પટકાઈ પડી, અને ચૈતન્ય વિહોણી બની જવા પામી હોય તેમ ધરણી પર આળોટવા-તરફડવા લાગી: ૭૪-૭૫ . (કુંવરીની આ સ્થિતિ જોઈને હરિબલ વિચારે છે કેઆ કુંવરી મને માત્ર જોઈને
પણ અગ્નિમાં ડુબી ગઈ હોય એવી મૂછિત બની, તેવી તેણીની હરિબલના દેવ સાનિ જેડ હું નિભંગી, ગ્રહવાસ વિગેરેની આશાનું યુદ્ધ કરૂં છું, ધ્યથા બાળાનો વિચાર તે કેમ બને ! મારે કરવું શું? અથવા મારા પર તુષ્ટમાન પલટે! થએલ સમુદ્રને દેવ, અહિં મને સહાય કરે. ઉત્તમ બુદ્ધિવાળે
હરિબલ એ પ્રમાણે જેવામાં તે દેવનું સ્મરણ કરે છે, તેવામાં કુંવરીને શુભ વિચારે આવ્યા અને વિચારવા લાગી કે “જે ગયું તેના ખેદથી શું લાભ? વળી–ગયું તેને શોચ કરનાર, પિતાની પતે પ્રશંસા કરનાર અને સ્વાર્થને વિનાશ કરનાર મૂર્ખ છે. . ૭૬-૭૭ ૭૮ | ‘થાયવૂધમાં કહ્યું છે કે
'खादन्न गच्छामि हसन्न भाषे, गतं न शोचामिकृतं न मन्ये ॥
द्वाभ्यां तृतीयो न भवामि राजन् ! अस्मादृशाः केन गुणेन मूखोः ॥७९॥ અર્થ –(કેઈ રાજાએ કેઈને મૂર્ખ કહ્યો તે બાબત તે માણસ, જણાવે છે તેવા લક્ષણવાળા રાજાને પૂછે છે કે-) હે રાજન્ હું રસ્તે ખાતે જતો નથી, છેલતાં હસતું નથી, ગઈ વસ્તુને શોચ કરતા નથી, કેઈના પર ઉપકાર કર્યો હશે તે તે “મેં ક” એમ માનતું નથી અને બે જણ વાત કરતા હોય તેની વચ્ચે ઘુસી જઈને હું ત્રીજો થતો નથી; પછી અમારા જેવા માણસો કયા ગુણથી ભૂખ કહેવાય? | ૭૯ ” માટે ( રાજકુંવરી મનમાં ધારે છે કે- ) કમે આપેલા આ પતિને જ વિશેષ પ્રકારે જાણું લઉં કે એ કેણુ છે. તેની જાતિ કઈ છે? તે પોતે કેવા પ્રકારનો છે અને તેનું જીવન સ્વરૂપ શું છે? | ૮૦ ||
૧ મવંત x |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org