Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકૃષ્ણ-ભદિત્તુરત્રની આ ટીકાના સરલ, અનુવાદ
૧૯૫
ખેદરૂપ ચંડાળની પાસે પણ જવાનું રહેતું નથી: પંડિત પુરૂષા ધનહાની વગેરેને ખરાબ સ્વમની જેમ યાદ પણ કરતા નથી. ॥ ૬૧ || એ પ્રમાણે કહીને વિદુષી વસન્તશ્રીએ હરિઅલનાં મનને આન ંતિ કરવાને માટે માર્ગને વિષે તે તે પ્રકારની પ્રેમરસમાં ઉલ્લાસ પેદા કરનારી
k
વાર્તા કરવા માંડી. ।। ૬૨ // છતાં ‘ તનેતિ : ' દરેક બાબતમાં માત્ર · હું ’કારજ આપવાના નિર્ધાર કરી બેઠેલ હિરખલ તેા કુંવરી જે જે વાતા કરે છે, તે દરેક વાતાના ઉત્તરમાં પણ માત્ર ‘હું ’કાર જ આપતા રહ્યો. આ ‘ હું ’કાર પણું હરિબલને જીવદયાના નીયમની માફક તાત્કાલિક ક્લને માટે થયું ! ।। ૬૩ ॥ આ હિરખલ માછીનુ તથા પેલા હરિમલ વણિકનુ ઉંચાઈપણું વિગેરે સરખું હાવાથી તેમ જ ‘ ઢચેન તમસા ’-અજ્ઞાન રૂપ અ ંધકાર અને રાત્રિના અંધકાર એ એ અંધારાને લીધે તે વસન્તશ્રી પહેલાં નિ:શંક હતી; પરન્તુ તે પછી તા તેને આ પ્રકારે શકા થવા લાગી કે−|| ૬૪ || આ માસ આ પ્રમાણે અહંકારીની જેમ માત્ર ગૂઢતા સૂચક ‘ હું’કાર જ કેમ કર્યા કરે છે? આ પ્રમાણે શક્તિની માફક મારાથી પણ દૂર કેમ ચાલે છે? ગુસ્સે થએલ સ્વામિની જેમ કયારેય પણ મારી સામે મેઢું કેમ કરતા નથી? વળી એઅદબ ગતિ જેવા હાવાથી આ કાઇ પણ ખીજે પુરૂષ તા નહિ હાય ? ।। ૬૫-૬૬ // તે ખાળા એ પ્રમાણે શંકારૂપ શલ્યની પીડાની પર પરાથી સ`કટગ્રસ્ત બની છે, તેવામાં તેની શંકાના નિવારણ માટે જ હાય તેમ ચન્દ્રના ઉદય થયા. ॥ ૬૭ ॥ ચંદ્રના ઉદ્યોત થયે સતે તે ખાળા જેવામાં રિમલની નજીક આવીને જુએ છે, તેવામાં ઈચ્છિત હરિમલને બદલે તેને ( હરિબલ માછીને ) જાણીને તેણીએ અત્યંત ‘હા-હા’કાર કરી મૂકયા ! ॥ ૬૮ ॥ અકસ્માતપણે કઠાર વજ્રા પડવાની માફક હણાઈ જવાને લીધે અત્યંત દુ:ખાત્ત બની, અને વિચારવા લાગી કે− અરે હૃદ્ધે વ! તને ધિક્કાર છે: કે જલપાન કરવા જતાં સરાવરના કીનારાના કીચડમાં ખૂંચી જવાને લીધે જલ અને સ્થલ અનેથી ભ્રષ્ટ થએલા હાથીની જેમ હું પણુ રાયસુખ અને પતિસુખ અનેથી ભ્રષ્ટ થઇ! ॥ ૬૯ // કહ્યું છે કે निदाघे दाहार्त्तः प्रचुरतरतृष्णा तरलित : ।। सरः पूर्णे दृष्ट्वा त्वरितमुपयात : करिवरः ॥
तथा पङ्के मनस्तटनिकटवर्तिन्यपि यथा ॥
न नीरं नो तीरं द्वयमपि विनष्टं विधिवशात् ॥ ७० ॥
પ્રથમને બદલે બીજો જ પુરૂષ જાણવાથી માળાના પરિતાપ.
અર્થ :—ગ્રીષ્મ ઋતુમાં ગરમીથી પીડાએલા અને અત્યંત તૃષાને લીધે આકુળ વ્યાકુળ ખનેલા શ્રેષ્ઠ હાથી, જળથી ભરેલું સરોવર દેખીને ઉતાવળે તે સાવર પાસે આવ્યે : એવામાં તે સરાવરના કીનારાની નજીકમાં રહેલ કીચડમાં એવા ખુચી ગયા ( ત્યાં ઉભા આ ખાનુ નીર અને પેલી બાજુ તીર નજરે જુએ છે છતાં તે ) પાણી પાસે કે તીરે જવાને શક્તિમાન મન્યા નહિ ! અથાત્ તે બિચારા દૈવયેાગે નીર અને તીર ખનેથી ભ્રષ્ટ થયે ! ।।૭૦ || જે १ तादर्शसा साशंकाऽवदत् पात्रः सुष्ठु दृश्यते.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org