Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રી પ્રતિક્રમણ-વંદિરની આ ટીદાન સરલ અનુવાદ ૧૪૩ હવે તે દેવ મહાન મત્સ્યનું રૂપ ધારણ કરીને હરિબલને પોતાની પીઠ પરના વિશાલ પ્રદેશ પર સ્થાપીને જલમાર્ગે લંકાની દિશામાં લઈ ચાલ્ય! ! ૧૫૫ / હળવા પવનની જેમ અપાર સમુદ્રને નીકની માફક ઉલ્લંઘીને તે મત્સ્ય હરિબલને મહાન યાનપાત્ર લાવે તેમ લંકાનાં ઉપવનમાં લાવી મૂકો ! ૧૫૬ છે ત્યારબાદ વિદ્યાધરોનાં “સર્વઋતુનાં પુષ્પ અને ફળવાળા તેમજ વિદ્યાના વિધિથી સિદ્ધ થએલ વિવિધવૃક્ષોના સમૂહવાળાં” તે જોવાયોગ્ય ઉદ્યાનને ક્ષણવાર
જોઈને આનંદિત થએલ હરિબલે, આકાશની માફક અંદર લંકામાં હરિબલને પ્રવેશ અને બહાર સ્વર્ણલક્ષ્મીથી ભરપુર અને ખેચરોથી વાસિત અવી
અને લંકાની વિશિષ્ટતા બાલન્દુની જેમ નિષ્કલંક લંકાને વિષે પ્રવેશ કર્યો ! જે ૧૫૭સમજવા લંકાનગરીમાંના ૧૫૮ ચક્ષુવડે લંકાની પરમ શોભારૂપ અમૃતનું તૃષિતની માત્ર એક મહેલનું વર્ણન. જેમ સુખપૂર્વક પાન કરવામાં પરવશ બનેલ હરિબલ (ફરતે
ફરતો) કંઈ એક શૂન્ય સુવર્ણ મહેલમાં પેઠે ! ! ૧૫૯ તે મહેલમાં–“મેરૂના કૂટ જેવા ઘડયા વિનાના સેનાના ઢગલાઓને, ઠીંકરીઓના ઢગલાઓની જેમ પડેલા સેનામહોરોના મોટા ઢગલાઓને, અને જુવારના કણના જત્થાની જેમ (ટેકરા થઈ શક નહિ એટલે) નિવથીગ્રતા–એકઠા કરેલા મતોને જસ્થાઓને, ચડીઓના મહાન ઢગલાઓની જેમ નવા દીપતા પરવાળાના જસ્થાઓને, ખડીના ટુકડાઓની માફક સ્ફટીકને, બેરના ઢગલાઓની જેમ લાલ મણિઓને, સાકરના ટુકડાના ઢગલાઓની જેમ છે હીરાના ઢગલાઓને, ઘાસના મણિના ઢગલા જેવા અતિ લીલા કીરણવાળા ઈન્દ્રનીલ મણીઓને, જાંબુના ઢગલાઓની જેમ એકઠા કરેલા રિઝરને, બીજા પણુ-કાકરા એકઠા કરવાની જેમ એકઠા કરેલા વિવિધ પ્રકારના ઢગલાબંધ મણિઓને તેમજ ઈશ્વનની જેમ પડેલા સુંદર સુગંધિત મજબુત ચંદન કાછોને, જાડા કપડાના ઢગલાની જેમ દેવદુષ્ય (દેવતાઈ વસ્ત્રો) ના ઢગલાઓને, જાડા ધાબળાઓના ઢગલાની જેમ પડેલા રત્નકંબળના ઢગલાને, ઢગલાબંધ ખડકેલા હિરણ્ય અને મણિમય વાસણને, માટીનાં વાસણોની સુંદર ઉતરડે (ઉપરા ઉપર ખડકેલ શ્રેણ) ને અને તેવા પ્રકારના બીજા પણ “ઘરને યેગ્ય” રાચ રચીલાઓને-આસન શય્યા” વિગેરે અસંખ્ય દલતને ઉંચી ને ઉંચી નજરે જેતે હરિબલ અત્યંત વિરમય પામ્યા. આ ૧૬૦ થી ૧૬૭ તેવી સમૃદ્ધિવડે મનહર એ આ મહેલ શૂન્ય-નિર્જન કેમ? એમ વિચારતે
હરિબલ, કમળમાં ભ્રમર પેસે તેમ તે હવેલીના ઓરડામાં પેઠે. મહેલમાં વિદ્યાધરકન્યા ૧૬૮ તેમાં નવયૌવન રૂપ લક્ષમીની શાલા જેવી સોભાગ્યે કસુમશ્રીને મેળાપ અને કરીને વિશાલ એવી એક ચેતનાહીંગુ બાળાને મરણ પામ્યા પાણિગ્રહણ! જેવી હાલતમાં જોઈને હરિબલ વિચારવા લાગ્યો. આ ઘરમાં
(આવી સ્થિતિમાં પડેલી) આ બાલા એકલી હોવા છતાં લેશ માત્ર નષ્ટ નહિં પામેલ અને અતિ પુષ્ટ એવી સુંદર આકૃતિવાલી કેમ? અથવા તે માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org