Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી આદ્ધપ્રતિક્રમણ-વદિત્રની
ટીકાના સરલ અનુવાદ
૧૨૭
તે સત્પુરૂષાને પણ ભ્રમમાં પાડવાની વાત છે. ॥૧॥ વળી હું ભારત ! પશુનાં શરીરમાં જેટલાં રામ છે, તેટલા હજાર વર્ષ સુધી પશુઘાતકે નરકમાં( પરમાધામીએ કે નારકા આદિવડે) પકાવાય છે. ॥૨॥ આ આપણે કે—જેએ પશુઆવડે યજ્ઞ કરીએ છીએ, તે આપણે અન્ધકારવાળા તાંસ-નરકમાં રૂખીએ છીએ. કારણકે-હિંસા' એ કદી ધમ હતા નહિ, છે નહિ અને થશે પણ નહિ. ॥૩॥
વળી કેટલાક કહે છે કે-યજ્ઞમાં વધ કરેલા પશુઓ સ્વળે જાય છે, માટે યજ્ઞની હિંસા દોષને માટે થતી. નથી; એ વાત પણ ઉન્મત્ત માનવીના પ્રલાપ છે. કારણ કે-યજ્ઞમાં હોમેલ પશુઆ સ્વગે જાય છે તેની પ્રતીતિ શું? ઉલટુ તેને તે તે પ્રકારનાં કુમરણુમાં મહા આત્ત અને રૌદ્રધ્યાનને લઈ ને દુતિ જ સ ંભવે. આ ખાખતમાં ધનપાળ પંડિતના સંબંધ છે કે–[ ભાજરાજા શિકાર ખેલી રહેલ છે તેમાં ] તે ભેાજરાજાની શિકાર કૌશલ્યતાની ઘણા પંડિતાએ પ્રશ ંસા કરવાથી ધનપાળ પડિતે કહ્યું કે-‘ખીજા જીવાને મારવામાં–હણવામાં બતાવાતું આ પરાક્રમ રસાતળમાં જાવ; કે–જે પરાક્રમવર્ડ જેને કાર્યનું શરણુ નથી અને જેને કોઈ અપરાધ નથી તેવા જીવાને હણવામાં આવે છે ! આ તા કુનીતિ છે, મહા અન્યાય છે કે—અતિ દુબળ પ્રાણીઓને મળવાન્ હણે છે ! હુ હા ! મહાકષ્ટની વાત છે કે-જગત રાજા વિનાનુ` છે. ॥૧॥ પ્રાણ જવાને અવસરે પ્રાણ બચાવવા સારૂ મુખમાં તરણું લેતા શત્રુઓને પણ છેાડી દેવાય છે, તે આ મુંગા પ્રાણિઓ તો સદા તરણાં ખાનારા જ છે ! તેને હણાય કેમ ? ॥ ધનપાળની એ વાત સાંભળીને જેને કહ્યુારસ ઉત્પન્ન થયા છે તેવા નિયમિત શીકારના વ્યસનવાળા ભાજરા નગરમાં પાછા વળતાં એક સ્થાને થતા યજ્ઞમાં હણવા માટે થાંભલા સાથે ખાંધેલ એકડાને દીન વદને બરાડા પાડતા જોઇને ઘનપાળને પૂછ્યું કે- આ બકરો શું ખેલે છે? ' ઘનપાળે કહ્યું-સ્વામી! મરણના ભયથી પીડિત એવા આ બકરા એમ કહે છે કે' नाऽहं स्वर्गफलोपभोगतषितो नाम्यर्थितस्त्वं मया । संतुष्टस्तृणमक्षणेन सततं साधो ! न युक्तं तव ।
9
स्वर्गे यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो ।
यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा वान्धवैः १ ॥ १ ॥
અર્થ:—હે સજ્જન ! હું સ્વર્ગ સુખાના ઉપભાગની તૃષ્ણાવાળા નથી, તેમજ ‘મને સ્વર્ગમાં માકલ ' એમ મેં તને પ્રાર્થના કરી નથી, વળી ઘાસના ભક્ષણમાં ‘હું જરાય ખિન્ન નથી ' સપૂર્ણ સંતુષ્ટ છું' માટે સ્વર્ગમાં માકલવાને મ્હાને મને મળાત્કારથી હણી નાખવા એ તને શાલતું નથી. વળી ‘ તારા વડે યજ્ઞમાં હણીને હામાયલા પ્રાણીએ સ્વગમાં જાય છે' એવા તને ઢંઢ વિશ્વાસ હોવાને અગે તુ મને યજ્ઞમાં હામવા મથતા હા, તા પ્રશ્ન છે કે-તારા માતાપિતા અને પુત્રો તથા ખાંધવાને હામના વડે યજ્ઞ કેમ કરતા નથી ? ॥ ૧ ॥ ( ધનપાળ એ પ્રમાણે તે બકરાનું મેલવું રાજાને જણાવી રહેલ છે, તેવામા ત્યાં યજ્ઞમાં હામવા રાખેલ એ પાપટને અરસપરસ ખેલતા જોઈને રાજાએ ધનપાળને પૂછ્યું. ) ‘વિક્રમેજ્ઞ ્ ? ’– આ એ પોપટ શું ખેલે છે? તેના ઉત્તરમાં ધનપાળે રાજાને ફરી કહ્યું કેઃ(સ્વામી ! પહેલા પાપડે એમ કહ્યું કે- યજ્ઞ કેવા? કે-૪) ચૂવું ત્લિા પદ્દવા, જીલ્લા દલિતમમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org