Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧૨૨
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આદરા ટીકાના સરલ અનુવાદ
થાય કે-તું જ ચારે ગતિમાં ભમવાને ચેાગ્ય અની જાય છે ! ( કે–જેએની વૈમાનિક સિવાય ખીજી ગતિ જ હાતી નથી!} ॥ ૧॥ શ્રી આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે:-~~
માસ સવળો મર્ચ, અવમત્તલ ન દ્યુતો વિમર્ચ' પ્રમાદીને સર્વ પ્રકારે-સ બાજુથી ભય છે, અપ્રમાદીને કાઇપણ સ્થળેથી ભય નથી. મૂળ ગાથામાં માચળસોળ કહીને પહેલા વ્રતમાં અતિચાર લાગવાનાં કારણુ તરીકે પ્રમાદને કહેલ છે, તે ઉપલક્ષણુથી સમજવું અને તેથી આટ્ટિ અને દર વિગેરે વડે પણુ ( વધ–ાધન આદિ કરવા દ્વારા વ્રતને ) અતિચરિત કર્યું હાય, એ પ્રમાણે અર્થ સમજવા. તેમાં શાસ્ત્રમાં નિષેધેલ આચરણને આદરવાના જાણી જોઇને ઉત્સાહથી સંકલ્પ કરવા તે આકુટ્ઠિ, અને વધ–બંધનાદિ કરવા, ઉન્માદથી વળગવું દોટ દેવી તે ૪પ કહેવાય. કહ્યું છે કે-બાટ્ટિયા વિષા, રૂપો પુળ वग्गणाईओ | कंदपाइपमाओ 'दप्पो पुण कारणे करणं ॥ १ ॥
6
અર્થ :-પેચ-જાણી જોઇને કરવું તે આટ્ટિ કહેવાય, વલ્ગન—ધાવન વિગેરે દ કહેવાય અને કદપ વિગેરે પ્રમાદ કહેવાય; જે પ્રમાદ, કારણે કપ-આચાર છે, વગર કારણે આચાર નથી. અને ઉન્મત્તની જેમ વળગવા-દોડવા વિગેરેમાં તેમજ ઘેાડા-ગાડું-હુળ વિગેરેને ઉત્સુકતા પૂર્વક દોડાવવા-ચલાવવા-ખેડવા વિગેરેમાં ફાકટ જ પંચેન્દ્રિયના વધ અને પોતાના પણ ઉપઘાત થવા વિગેરે દોષ છે. એ પ્રમાણે આટ્ટિ અને દર્ષથી પ્રથમ વ્રતને અતિચરિત કરવા રૂપ જે કાંઇ આચરણ કર્યું... હાય: અહિં તેને હું નિંદુ છું, એમ અધ્યાહારથી લેવું: અથવા તેા આ ગાથા પર્યંત · વ્રતને અતિચરિત કરવા રૂપ જે કાંઇ આચરણ કર્યું. હાય,’ એટલું જ કહ્યું છે એમ સમજવુ, અને તે આચરણનું પ્રતિક્રમણ તે! આ પછીથી શરૂ થતી દસમી ગાથા વડે એકેક અતિચારને પૃથક્ પૃથક્ વર્ણવી ખતાવવા પૂર્વક કરશે. એ પ્રમાણે નવમી ગાથાના અર્થ પૂર્ણ થયા.
स्थूलप्राणातिपातविरमणव्रतना-५ अतिचार
અવતરળ:- નવમી ગાથામાંના ‘ આયમસલ્યે ' વાકચથી નવમી ગાથાના વિવરણમાં જે સામાન્યથી અશુભ આચરણનું વિવરણુ જણાબુ, તે અશુભ આચરણાને હવે આ દસમી ગાથા વડે પ્રથમ અણુવ્રતના જુદા-જુદા પાંચ પ્રકાર રૂપ પાંચ અતિચારા તરીકે નામ વાર દર્શાવાય છે, અને તે પાંચેય અતિચારાનુ પ્રતિક્રમણ જણાવાય છે.
वह बंध छविच्छेए, अइभारे भन्तपाणवुच्छेए । पढमवयस्तइयारे, पडिक्कमे देसिअं सव्वं ॥ १० ॥
ગાથાર્થ:- ૧) વધ કરવાથી=પ્રાણીઓને નિ યપણે માર મારવાથી (૨) અધ=પ્રાણીઓને દોડાં વિગેરે વડે ખાંધવાથી, (૩) તેનાં શરીર-ચામડી વિગેરેને છેદવાથી (૪) તેએની ઉપર શક્તિ
૧ બાકુટિવૈશ્ય × २ कप्पा x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org