Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વહિgસુત્રની આદર ટોકાના સરલ અનુવાદ ૧૨૩ ઉપરાંત ભાર ભરવાથી અને (૫) તેને આહાર-પાણી આપવાનો નિષેધ કરવાથી પ્રથમ વ્રતમાં તે પાંચ અતિચાર કે તેમાંના જે કઈ અતિચાર દિવસ સંબંધી લાગ્યા હોય તે સર્વ અતિચારને હું પડિમું છું. ( ૧૦ ) ( વૃત્તિનો માવા-વધ કે રાધ એટલે ચતુપદ-દ્વિપદ આદિ પ્રાણીઓને નિર્દયપણે તાડના કરવી, લાકડી દેરડાં વિગેરેથી પ્રહાર કર-૧, ગંધ = દેરડાં સાંકળ વિગેરેથી તેઓને ગાઢ બંધને જકડીને બાંધી લેવાં-૨, જીવ = શરીર અથવા ચામડી, તેને છેદ કરે તે વછેર
એટલે તેનાં કાન, નાક, ગલકંબલ (ગળે લટકતી ઝાલર ) પૂછ વિગેરે કાપવાં-૩, બહુમાર = તેઓની શક્તિને ધ્યાનમાં રાખવાની પરવા કર્યા વિના તેના પર ઘણે ભાર આરોપ-૪, અને મરાપાનgણ = તેઓનાં અન્ન પાણ અટકાવવાં તે-૫, આ પાંચ પ્રકારનાં આચરણ, ક્રોધાદિકષાયના પ્રબળ ઉદયથી આચરવામાં પ્રથમવ્રતને વિષે તે પાંચ અતિચાર ગણાય છે, અન્યથા પ્રશસ્તભાવે શ્રાવકને એ આચરણમાં અતિચાર પણ સંગત નથી. કારણકે-શ્રાવકે વિનય-વિક–વૈયાવચ્ચ વિગેરે શિખવવા સારૂ પુત્રાદિકને પણ સાપેક્ષપણે વધ-બંધનાદિ કરવાં પડે છે. ચાણક્ય નીતિમાં કહ્યું છે કે –ાઢનાહવો વાર્તા નારો ગુણાકા તરHપુત્ર ર ા ણં જ, તાઝ તુ સ્ટાઢથેa | | અર્થ-લાડ લડાવવાથી ઘણા દોષો આવે છે, અને તાડના કરવાથી ઘણું ગુણો આવે છે માટે પુત્રને અને શિષ્યને તાડના કરવી, પરતુ લાડ લડાવવા નહિ. I 1 I એ પ્રમાણે પહેલા વ્રતના પાંચ અતિચાર દ્વારા દિવસ સંબંધી જે પાપ બાંધ્યું હોય તે હું પ્રતિક્રમું છું
વધ-બંધ-છવિચ્છેદાદિ પાંચ પ્રકારમાં પાંચ અતિચાર. - નિર્દયતાના ફળ બાબત કહ્યું છે કે-વાળમજવા-પરધળવવા સવાફુન્નો ૩ રળિો દૃarશ થાળે છે ? તે અર્થ-વધ’ એટલે લાકડી-દેરડું વિગેરેથી પ્રહાર કર “મા” એટલે તાડના કરવી, જુઠું આળ દેવું, પરાયા ઘનનું વિલેપન કરવું, લૂંટ ચલાવવી વિગેરે. આ એકેક વાર કરેલ કર્મને સર્વ જધન્ય ઉદય દસગુણ હોય છે, અર્થાત તે તે કમ એકવાર મંદ પરિણામે કર્યું હોય તો પણ દસવાર ભેગવવું પડે છે! ૧ तथा तिव्वयरे अ पओसे सयगुणओ, सयसहस्सकोडगुणो । काडाकाडीगुणो वा, हुञ्ज વિવાળો વાતરો વા ૨ અથ:–અને તીવ્રતર પ્રદેષ પૂર્વક તે વધારણાદિ કરવામાં આવેલ હોય તે તેને વિપાકેદય સો ગુણે, એક લાખ ગુણે, કોડ ગુણે, કોડા કેડિ ગુણો કે તેથી પણ વધારે હોય છે. ! અર્થાત તીકોધાદિથી તે તે પાપ એકવાર કર્યું હોય તે સે વાર, એક લાખ વાર, કેડવાર, કોડાકડિવાર કે તેથી પણ વધુ વાર ભોગવવું પડે છે! પારા (આ વાત ધ્યાનમાં લઈને) પાડા-બકરાની ઉત્પત્તિ થવી વિગેરે બહુ દોષનું કારણ જે ભેંસબકરી વિગેરેને સંગ્રહ શ્રાવકે વર્જ વે. ( પાડે-બકરે વિ. ને પાડી બકરી આદિની લાગણીથી ઉછેરવાને બદલે તેને લે મવશાત્ બૂરી હાલત માં મૂકી દેવાનું બને છે તે લેકચ્યવહાર પ્રત્યક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org