Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧૨૪
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
પણ છે. ) આ સૂત્રની ચાલુ ગાથા દસમી ને વિષે ચપ-વન્ધ વિગેરે પાંચનું ગ્રહણ કરવું તે તે માત્ર ઉપલક્ષણ તરીકે છે, તેથી વધ–બ ંધ વિગેરે સાથે હિંસા દિના હેતુ એવા મ ંત્ર, ત ંત્ર, ઔષધ વિગેરે પ્રયાગે ક્રોધાદિથી કરવાં તે પણ આ પ્રથમ વ્રતને વિષે અતિચાર તરીકે જાણવા.
પ્રશ્ન:-શ્રાવક, વધ-બંધન વિગેરે કરે તેમાં પ્રાણીનાં પ્રાણાના વિયાગ નહિ કરવારૂપ સ્વીકારેલ વિકૃતિ તેા ખંડિત થતી નથી, અખડિત રહે છે; અને વધ–ખંધાદિની તેને વિરતિ નથી પછી તે વધ—-અધાદિ કરે તેમાં તેને પહેલા વ્રતમાં અતિચાર કેમ લાગે ?
સમાધાન:-પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કર્યું સતે નિરપેક્ષપણે વધ-અધાદિ કરવાનુ પ્રત્યાખ્યાન પણ વાસ્તવિક રીતે થયું જ જાણવું કારણકે-વધ, મધ વિગેરે પ્રાણાતિપાતના હેતુ છે.
પ્રશ્ન: જો એમ જ છે, એટલે કે-વધ, ધનાદિ પણુ જે પ્રાણાતિપાનના હેતુ છે, અને તેથી પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કયે સતે શ્રાવકને વધ-અધાદિનું પણ પ્રત્યાખ્યાન થયું જ ગણીએ તા વધ-અધાદિ કરવામાં શ્રાવકને વ્રતના ભંગ જ થાય; એટલે કે-અનાચાર જ થયા ગણાય, અતિચાર ન ગણાય; કારણ કે—પ્રાણાતિપાતનાં નિયમનુ પાલન કર્યું નથી! પછી વધમધાદિમાં અતિચાર કેવી રીતે
સમાધાન :-એમ નહિ એટલતા, કારણ કે-ત્રત અંતવૃ`ત્તિએ અને અહિવૃત્તિએ એમ એ પ્રકારે છે; તેમાં જ્યારે કાધાદિના આવેશથી નિરપેક્ષવૃત્તિએ (હિંસાના નિયમની અપેક્ષા રહિત.) વધ-ધનાદિ કરે ત્યારે કદાચિત્તે મૃત્યુ પણ પામે; તેથી વ્રતધારી શ્રાવકને તેમાં નિચપણું અને નિરપેક્ષપણું હાવાથી અતવૃત્તિએ વ્રતનેા ભંગ થયે અને [જ્યારે ક્રોધાદિના આવેશ વિના સાપેક્ષવૃત્તિએ એટલે હિંસાના નિયમની અપેક્ષા સહિત વધ-મધન વિગેરે કરે ત્યારે તે વધ–બ ધાદિમાં શ્રાવકને] હિંસાના અભાવ હાવાથી અહિવૃત્તિથી વ્રતનું પાલન થયું: તેથી વ્રતના દેશથી ભંગ અને દેશથી પાલન થયું હોવાથી વધ-મધાદિમાં અતિચારને વ્યવહાર કરાય છે. કહ્યું છે કે :
न मारयामीति कृतव्रतस्य, विनवै मृत्युं क इहातिचारः ? |
निगद्यते यः कुपितो वधादीन् करोत्यसौ स्यान्नियमो ऽनपेक्षः ॥ १ ॥ मृत्योरभावान्नियमो ऽस्ति तस्य, कोपाद्दयाहीनतया तु भग्नः । देशस्य भङ्गादनुपालनाच, पूज्या अतिचारमुदाहरन्ति ॥ २ ॥
I
અર્થ :- હું કાઈ જીવને ન મારૂં' એ પ્રમાણે વ્રત કરેલ શ્રાવકને વધ–બંધાદિમાં જીવના મૃત્યુ વિના અતિચાર કેમ લાગે? તે પ્રશ્નના ઉત્તરમાં ‘નિષતે’–કહીએ છીએ કે-શ્રાવક જે ક્રોધથી વધ–અંધ વિગેરે કરે તે ( પોતે સ્વીકારેલ પ્રાણાતિપાત વ્રતના ) નિયમમાં (સ્વીકૃત હિંસાના નિયમની) અપેક્ષાથી રહિત છે–દયાના પરિણામ વિનાના છે, અને વશ્વ-બંધ વિગેરેમાં
૧--પ્રિયતેવિ × ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org