Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદશ ટકાનો સરલ અનુવાદ છે-(૫) મોક્ષ છે, અને (૬) મેક્ષને ઉપાય છે. સમ્યત્વના આ ૬૭ ભેદની વ્યાખ્યા દર્શન સમતિ વિગેરે ગ્રંથોથી જાણવી, આ પ્રમાણે અહિં શ્રી વદિસૂવની છઠ્ઠી ગાથાને અર્થ પૂર્ણ થયે, અને સભ્યત્વનો પ્રથમ વાર પૂરે થયે.
॥अथ चारित्रप्रतिक्रमणाधिकारः॥ પ્રથમ અધિકારમાં સમ્યક્ત્વનું સ્વરૂપ જણાવવા પૂર્વક સમ્યક્ત્વને વિષે લાગતા પાંચ અતિચારાનું સ્વરૂપ જણાવીને તે અતિચારોનું પ્રતિક્રમણ જણાવી ગયા હવે બીજો બારવ્રતરૂ૫ દેશ ચારિત્રપ્રતિક્રમણને અધિકાર જણાવે છે. તેમાં દેશચારિત્રને વિષે લાગેલ અતિચારેનું પ્રતિક્રમણ કરવાની ઈચ્છાવાળા શ્રાવકને પ્રથમ સામાન્યથી સંરંભ-સમારંભ અને આરંભની સામુહિક નિદાને માટે આ સાતમી ગાથા જણાવાય છે.
छक्कायसमारंमे, पयणे अपयावणे अजेदोसा।
अत्तट्ठाय परट्ठा, उभयट्ठा चेव तं निंदे ॥७॥ જાથાર્થ –પિતાને માટે, પરને માટે, ઉભયને માટે તેમજ “ઘ' કારથી ષવડે આહાર પકવવા અને પકાવવા સારૂ છકાય સમારંભ કરવામાં જે પાપ લાગ્યાં હોય, તે પાપને હું નિંદું છું . ૭
વૃત્તિને માવાર્થ –પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાય (પૃથ્વી-પાણી-અગ્નિ-પવન-વનસ્પતિ એ પાંચ સ્થાવર અને બે ઈન્દ્રિય-તે ઈન્દ્રિ-ચઉરિન્દ્રિય -અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય એ દરેક વસ) મળીને છકાય છે. તે જીવને જેમાં પરિતાપના વિગેરે થાય, તે છકાય સમારંભ કહેવાય છે. =આ આવશ્યક સિવાયના અન્ય આગમગ્રંથમાં “સંમતમામે બારમી તહેવ શા મi gવત્તમાર્ગ તુ નિતિ ચં ા =
જીની યતના કર મુનિ સંરંભ-સમારંભ અને આરંભમાં પ્રવર્તતા મનને પાછું વાળે” ઈત્યાદિવચનોથી સંમ, સમારંમ અને કામ એ ત્રણેય પ્રકાર ગ્રહણ કરેલા છે, જ્યારે અહિં કેવળ “સમય” જ કેમ ગ્રહણ કર્યો ? સમાધાન –જેમ ત્રાજુઆની દાંડીને મધ્યમાં ગ્રહણ કરવાથી આદિ અને અંતનું પણ ગ્રહણ કરવાનું બને છે, તેમ તે તુલાદંડન્યાયથી તે ત્રણ શબ્દમાં મધ્ય સમારંમ” શબ્દ ગ્રહણ કરવાથી આદિને પરમ શબ્દ અને અંત્યને “રામ” શબ્દ પણ ગ્રહણ થયેલ જ છે, એમ જાણવું. તેમાં છકાયજીવને તાડના-તર્જન થાય તેવા આરંભને મનમાં સંક૯પ કરે તે સંમ, તે જીવને પરિતાપના વિગેરે થાય તે પ્રકારને આરંભ તે તમામ અને તે કોના પ્રાણને વિગ તે ગામ કહેવાય, કહ્યું છે કે –
संकल्पो संरंभो, परितावकरो भवे समारंभो ।
आरंभो उद्वओ, सबनयाणं विसुद्धाणं ॥१॥ અર્થ:-જીને તર્જન થાય તેવો આરંભ માટે સંકલ્પ તે હંમ, જીવને પરિતાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org