Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આદર્શ ટીકાના સૉલ અનુવાદ
૧૧૧
આપેલ છે. ) તેથી જે રીતે કહેવામાં આવ્યું તે રીતે સર્વ (ચારે પ્રકારનું) મિથ્યાત્વ વજ્ર વું. દર્શનશુદ્ધિ પ્રકરણમાં કહ્યું છે કે—
दुबिहं लोइयमिच्छं, देबगयं गुरुगयं मुणेयव्वं । लोउत्तरं पि दुविहं देवगयं गुरुगयं चेव ॥ १ ॥ चउभे अं मिच्छत्तं, तिविहं तिविहेण जो विवज्जेइ । अकलंकं सम्मत्तं, होइ फुडं तस्स जीवस्स ॥ २॥
અર્થ :-લૌકિક મિથ્યાત્વ, દેવગત અને ગુરૂગત એમ બે પ્રકારે જાણવું અને લેકેત્તર મિથ્યાત્વ પણ દેવગત અને ગુરૂગત એમ બે પ્રકારે જાણુવું. ॥ ૧ ॥ આ ચારેય પ્રકારનું મિથ્યાત્વ ત્રિવિધ ત્રિવિધ વર્ષે તે માણુસને સ્પષ્ટપણે નિષ્કંલક સમ્યક્ત્વ હાય છે. ॥ ૨ ॥ અથવા પાંચ પ્રકારે મિથ્યાત્વ છે.
૨ જામિાંહે મિષ્યાત્ર-પાતપાતાનાં શાસ્ત્રોમાં જેઓનાં વિવેકચક્ષુ નિયંત્રિત થઈ ગયાં છે—જકડાઇ ગયાં છે અને તેથી સામા સત્ય પક્ષનું ખંડન કરવામાં દક્ષ હોય તેવા પાખ ડિઆને આ મિથ્યાત્વ હાય છે.
૨ બનામિિિમથ્યાસ્ત્ર-સર્વ ધર્મ સારા છે; નિંદવા લાયક નથી; એ પ્રમાણેની માન્યતા ધરાવીને સર્વ ધર્મો અને ગુરૂઆને આરાધ્ય માનનારા સારાસારના વિવેક વગરના પ્રાકૃતજનાને આ મિથ્યાત્વ હોય છે.
રૂ મિનિવેશિ મિāાત્વ-યથાર્થ પણે તત્ત્વ જાણવા છતાં ગેાષ્ઠામાહિલની જેમ કદાચહમાં પડીને ‘હું કહુ છું તેજ સત્ય તરીકે મનાવું અને સ્થપાવું જોઇએ, એવી ' ખુદ્ધિથી વાસિત મતિવાળા થએલા દુરાગ્રહીઓને આ મિથ્યાત્વ હોય છે.
૪ સાંરાયજ મિથ્યાત્વ-સુદેવ, શુરૂ અને ધર્મોને વિષે આ દેવ, ગુરૂ અને ધર્મ સત્ય હશે કે અસત્ય ? એવી શકાવાળાને આ મિથ્યાત્વ હાય છે.
૧ બનામોનિષ્ઠ મધ્યાત્મ-સત્યાસત્ય સંબંધી વિચારશૂન્ય એવા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સમૂચ્છિ`મ પંચેન્દ્રિય અથવા વિશેષ પ્રકારના જ્ઞાનથી રહિત જીવાને આ મિથ્યાત્વ હાય છે. એ પ્રમાણે જણાવેલા સવ પ્રકારનાં મિથ્યાત્વા વર્જ્ય છે–તજી દેવા યાગ્ય છે. સમ્યકત્વ ૬૭ લેટ્ટે-પ્રકારે શુદ્ધ થાય છે:
૧ મનમાં કરૂં એમ ચિંતવે નહિ, ખીજો કરે તેા ઠીક, એવું પણુ મનમાં લાવે નહિ અને કાઇએ તેવું ક્યું જોઇને એ ઠીક કર્યું'' એમ પણ મનમાં લાવે નહિ. (૩) એવી જ રીતે વાચાથી પોતે કરૂં છું એમ ખેલે નહિ, ખીજાતે પશુ ‘કર' એમ કહે નહિ અને બીજાએ કર્યુ. જોને વાચાથી પ્રશંસે નહિ. (૬) એવી જ રીતે કાયાથી પોતે કરે નહિ, હાથ મુખાદિના પ્રસારાથી બીજા પાસે કરાવે નહિ અને કા એ ક્યું" હાય તા પ્રશ ંસે નહિ તેમજ સારૂં કર્યું' એમ કહે નહિ. / એમ નવ કાટી મિથ્યાત્વ વગે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org