Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧૧૨
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિસુત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ
सम्यकत्वना ६७ भेद. ૪ પ્રકારે શ્રદ્ધા-૩ પ્રકારે લિંગ-૧૦ પ્રકારે વિનય-૩ પ્રકારે શુદ્ધિ-૫ પ્રકારે ફૂષણ વર્જન -૮ પ્રકારે પ્રભાવક–૨ પ્રકારે ભૂષણ-પ લક્ષણ-૬ પ્રકારે જ્યણ-૬ આગાર-૬ ભાવના-૬ સ્થાન મળીને ૬૭ પ્રકારે સમ્યક્ત્વ છે અને તે આ પ્રમાણે
ચારે પ્રકારે શ્રદ્ધા-(૧) પરમાર્થ સંસ્તવ-તત્વ પરિચય, (૨) પરમાર્થના જાણ મુનિરાજની સેવા, (૩) સમ્યક્ત્વથી ભ્રષ્ટ થએલ જનને ત્યાગ અને (૪) મિથ્યાષ્ટિને ત્યાગ. ત્રણ પ્રકારે લિંગ-(૧) આગમની-મૃતની પરમ અભિલાષા, (૨) ચારિત્ર-ધર્મને અત્યંત અનુરાગ તથા દેવ અને ગુરૂની વૈયાવચ્ચને નિયમ. દસ પ્રકારે વિનય-૧ અરિહંત-૨ સિદ્ધ-૩ ચેત્ય-૪ શ્રુત-૫ ચારિત્ર-૬ સાધુવર્ગ–૭ આચાર્ય–૮ ઉપાધ્યાય- પ્રવચન=ચતુર્વિધસંઘ અને ૧૦ દર્શન. ત્રણ કરે શુદ્ધિ-તેમાં મન, વચન અને કાયાની શુદ્ધિ સમ્યક્ત્વને શોભાવે તેવી હોય] (૧) શ્રી અરિહંતદેવ અને તેના ધર્મને છોડીને મનને વિષે સમસ્ત વિશ્વને અસાર માનવું તે મનશુદ્ધિ, (૨) શ્રી અરિહંત પ્રભુના ધર્મના આરાધનથી જે કાર્ય સિદ્ધ ન થાય તે બીજા દેવના ધર્મથી સિદ્ધ થવાનું જ નથી એમ જાણું અન્ય દેવની પ્રાર્થના ન કરે તે વચન શુદ્ધિ અને (૩) મરણાને પણ અન્ય દેવને નમસ્કાર ન કરે તે કાયશુદ્ધિ. viા પ્રારે ફૂપ વન–૧ શંકા-૨ કાંક્ષા-૩ જુગુપ્સા-૪ પ્રશંસા અને ૫ સંસ્તવ (પરિચય) એ પાંચ દુષણ (આગળ અતિચાર રૂપે સવિસ્તર જણાવ્યા છે) ભાઠ કમાવા-૧ બહુશ્રત-૨ ધમપદેશ આપવામાં લબ્ધિવંત–૩ વાદી-૪ નૈમિત્તિક-૧ તપસ્વી૬ વિદ્યાવંત-૭ ગસિદ્ધ અને ૮ મહાવિદ્વાન્ પાંજ પ્રજાને મૂખ-૧ શ્રી જિનશાસનને વિષે કુશળતા-૨ શાસન પ્રભાવના-૩ તીર્થ સેવા-૪ સ્થિરતા અને ૫ ભક્તિ [આ પાંચ ગુણો સમ્યક્ત્વને દીપાવનારા છે.] પાંચ અક્ષણ-જે વડે આત્મા ઓળખાય તે લક્ષણ કહેવાય. ૧ ઉપશમ-૨ સંવેગ-૩ નિવેદ-૪ અનુકંપા અને આસ્તિક્મ. (સમ્યફવીને આ પાંચ લક્ષણે આત્મસાત થયાં જણાઈ આવે છે.) છ પ્રકારે નચળા–અન્યતિથી–અન્યદેવ-પતિથીએ ગ્રહણ કરેલ જિનપ્રતિમા એ ત્રણને (૧) વંદન-(૨) નમસ્કાર-(૩) દાન-(૮) અનુદાન (ફરી ફરી દાન કરવું તે)-(૫) “તેણે લાવ્યા વિના તેની સાથે પહેલું બોલવું તે” આલાપ અને (૬) “તેઓની સાથે વારંવાર બેલ્યા કરવું-વાતચીતના પ્રસંગ પાડ્યા કરવા તે સંલાપ. ૪ બાર-(૧) રાજાભિયેગ-(૨) ગણાભિયોગ-(૩) બલામિગ-(૪) દેવામિગ-(૫) કાન્તારવૃત્તિ અને (૬) ગુરૂનિગ્રહ (આ છ આગારનો અર્થ આગળ વિસ્તારથી જણાવ્યો છે.) છે માવા-(૧) સમ્યક્ત્વ એ ચારિત્ર ધર્મનું મૂળ છે (૨) મેક્ષનું દ્વાર છે-(૩) મોક્ષ મહેલને પામે છે. (૪) મેક્ષનું નિધાન છે-(૫) આધાર છે-(૬) ભાજન છે. જે થાન-(૧) જીવ છે-(૨) જીવ નિત્ય છે-(૩) જીવ પુણ્ય અને પાપને કર્તા છે-(૪) તેને ભક્તા ૧ હિમં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org