Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
બી ઇમામિ પડિ િસૂત્ર સાથે પ્રથમ તે અહિં અનાચારે કહે છે કે-) કાયાથી, વાચાથી અને માનસથી. (વાચાથી અનાચાર કેવી રીતે? તે કહે છે કે-) આગમ શાસ્ત્રનાં વચનેની વિરૂદ્ધ બેલવા રૂપ તેમજ શ્રી જિનેશ્વર ભગવંતે બતાવેલા માર્ગ વિરૂદ્ધ ઉપદેશ આપવા રૂપ. (કાયાથી અનાચાર કેવી રીતે? તે કહે છે કે-) દેશચારિત્રથી વિપરીત ગણાય તેવું અકલષ્ય આચરણ કરવાથી તેમજ અકરણીય આચરણ આચરવારૂપ (મનથી અનાચાર કેવી રીતે ? તે કહે છે કે-) આ અને રૌદ્રધ્યાનમાં એકાગ્રતામય દુનરૂપ તેમજ ખરાબ ચિંતવન રૂપ. (આ શાસ્ત્ર વિરૂદ્ધ બોલવું આદિ દરેક આચરણીય નહિ હેવાથી જ) કળાવાર રિઝલો – તાવ
Gramો'-કાવવા ] શ્રાવકને માટે અયોગ્ય-અનુચિત-અનાચરણીય એ તે અનાચાર અને બિલકુલ ઈચ્છવા યંગ્ય નથી. (એ પ્રમાણે વ્રતમાં જે રીતે અનાચાર લાગે છે, તે જણાવીને હવે કેવી રીતે અતિચાર લાગે છે તે જણાવે છે.) નાગે. જ્ઞાનસંબંધમાં, સમ્યકત્વ સંબંધમાં અને દેશચારિત્ર સંબંધમાં, (કયા જ્ઞાન-દર્શનાદિમાં અને કેવી રીતે તે તે અતિચારે લાગી જવા પામ્યા હેય? તે કહે છે કે-) -શ્રુતજ્ઞાનમાં, (અહિં શ્રુતજ્ઞાન, મતિ આદિ જ્ઞાનના ઉપલક્ષણ -ઓળખાણ તરીકે મતિજ્ઞાનાદિ લેવા પૂર્વક સમજવાનું છે.) સામાવા-સમ્યકૂવરૂપે સામાયિકમાં તેમજ દેશવિરતિરૂપ સામાયિકમાં. સમ્યકત્વરૂપ સામાયિકમાં શંકા-કાંક્ષા આદિ થવા પામેલ હોય તે અતિચાર (અને દેશચારિત્ર રૂપ સામાયિકમાં જે જે ભેદોથો અતિચાર લાગે છે તે જણાવે છે કે-) તિરું ગુત્ત. ત્રણ પ્રકારની ગુણિમાં, પ્રત્યાખ્યાન કષાયની ચેકડીમાં તેમજ પાંચ અણુવ્રતો અને ચાર શીક્ષાવતે મળીને બાર પ્રકારના શ્રાવકધર્મ સંબંધમાં ચિં જે કાંઈ દેશથી દેષ લગાડે હોય, તેમજ કં વિહિયં જે કઈ અતિ દેપ લગાડીને આ ચારિત્રને વિરાયું હોય તે ચારિત્ર ખંડન અને ચારિત્ર વિરાધન રૂપ અતિચારનું મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ.
વિ. સં. ૨૦૦૬ જ્ઞાન પંચમી) ગોવાવાળી જૈન ધર્મશાળા
પાલીતાણુ
સદગુરૂહંસશિશુ-નરેન્દ્રસાગર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org