Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-નંદિતસત્રની આદર્શ કાકાના સરલ અનુવાત મતમાં સ્યાદ્વાદને પણ સ્યાદ્વાદ છે એટલે કે દરેકે અપવાદ સેવ, એ સ્યાદ્વાદીઓને મત નથી: પ્રિયા-પુત્ર વિગેરેના સંજોગો તે પૂર્વે મને ભવભવને વિષે પ્રાપ્ત થયા છે, જ્યારે ય આવો આત્મધર્મ મળે નથી: પ્રિયા-પુત્રાદિના સંગને માટે ધર્મ કેવી રીતે તજવા યેગ્ય ગણાય? તે પ્રિયા-પુત્ર આદિ દરેકથી પણ અધિક પણ છે, તે પણ હમણાં જ ચાલ્યા જાવ; પરંતુ સ્વીકારેલા ધર્મને તે જરાપણ ખંડિત નહિ કરું!!! માટે હે ગારૂડીક! જે હારી શક્તિ હોય તો આ સર્વને જીવાડ અને જે તેવી કોઈ શક્તિ ન હોય તે જલ્દી મરજી આવે ત્યાં ચાલ્યો જા અથવા તે આ સર્વને જીવાડવાને માટેની મારી આ પ્રાર્થના પણ ફેકટ છે, કારણ કે-જીવવું તે આયુકર્મને આધીન છે, માટે આયુષ્ય વિના જે નિષ્ફળ છે તેવા મંત્ર, તંત્ર અને યંત્રથી સર્યું.!” ૪૦૫ થી ૪૧૪ બાદ ક્રોધ પામેલ ગારૂડીએ
કહ્યું–“રાજન ! ધિક્કાર છે કે—કદાગ્રહરૂપી ભૂતે ગળેલા હૃદયવડે ક્રોધ પામેલા ગારૂડીએ તું મારી પણ અવગણના કરે છે ! ઉત્તમ વૈદ્ય-વિષ કરનાર રાજાને તિરસ્કાર કરી રેગીની જેમ જે હિતને પણ અહિત માને તે દુબુદ્ધિનું ભલું નાગને છૂટો કર! શી રીતે થાય? માટે હવે કદાગ્રહરૂપી વિષવૃક્ષનું ફળ પામ:
આ અમે પણ જઈએ છીએ. હે નાગરાજ! (તમે પણું ) ઈચ્છા મુજબ કરે:” | ૪૧૫–૧૬-૧૭છે એ પ્રમાણે ફરીથી કહીને ગારૂડી ઊઠયો. તે વખતે રાજાના સવની પ્રકર્ષતાને જેવાને માટે જ હેય નહિ, તેમ સૂર્ય ઉદય પામ્યું. તે ૪૧૮ છે. હવે (કન્યામાં ઉતારીને રોકી રાખેલ નાગરાજને ગારૂડીએ એ પ્રમાણે છૂટ આપે તે) ક્રોધાતુર બનેલ નાગરાજ, રેકી રાખેલ પાણીના છૂટા કરેલા પૂરની માફક અત્યંત મહાવેગવાળો બજે થકે દૂરથી રાજાને કહેવા લાગ્યું “હે નિ:શંક ચિત્તવાળા રાજન! ઉન્મત્તની માફક તું સહુને તૃણ સરખા ગણે છે, પણ અત્યંત દુઃખે સહન થાય એવી દેવશક્તિને તું જાણતા નથી. મૂર્ખ માનવી, તોફાની પવનના સુસવાટાની માફક અત્યંત દઢપણે અફળાવ્યા વિના માનતો નથી. માટે હવે તું પિતાની મૂર્ખાઈનું ફળ જે.” | ૪૧૯-૨૦-૨૧ છે એમ કહીને “જીવ જેમ શરીરને છેડે, તેમ” તે સર્પ, પાત્ર બનેલ કન્યાને ક્ષણવારમાં છેડીને સર્પનું શરીર ધારણ કરતા રાજાના શરીરને નિર્દયપણે ડો. ૪૨૨ | દુખસમૂહના વંશરૂપ તે દંશથી રાજાનું સકલ અંગ કાળજવરથી પીડાય તેમ સખ્ત પીડાવા લાગ્યું ૪૨૩n તે સર્વ અંગ સડી સડીને ફૂટતું અને “જાણે માનતા બદલ કોઈ દેવને આપવા કપાતું ન હોય, તેમ ચારે બાજુથી ત્રુટતું ગુટતું પડયું ! અહો! દુષ્ટની ચેષ્ટા તે જુઓ. / કરજો રાજાનું આખું શરીર સડી રહ્યું છે અને ત્રુટી રહ્યું છે તેની ખાત્રી આપનારા અત્યંત આક્રન્દવડે રાજા તેવો થયો કે જેને સાંભળીને પણ કઈ મર્યું અને બીજાઓ મૂછિત બન્યા! ૪૨૫. આ વખતે રાજા પીડાવાળાઓથી પણ અતિ પીડિત, દુખિતોથી પણ અતિ દુખિત અને બીહામણાઓથી પણ અતિ બિહામણે થયેલ. ) જરદો તે અવસ્થા રાજાને “પૂર્વભવને વિષે કવચિત્ ભગવેલી અને અત્યંત વીસરેલી' નરકાવસ્થાને પણ યાદ કરાવનારી થઈ હતી. ૪૨૭ તે વખતે તે પીડામાં વળી સેવક પુરુષોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org