Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૭૮
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર ટીકાને સરલ અનુવાલ.
રાજાને “ક્ષત ઉપર ક્ષાર નાખવા સ્વરૂપ” પ્રિયાઓ અને પુત્રનું મરણ થયું હોવાના અત્યંત દુઃખે સાંભળી શકાય તેવા સમાચાર આપ્યા ! ૪૨૮ છે ત્યારે તે રાજાએ જે દુખદ સ્થિતિ અનુભવી તેની ઉપમા એ જ દુઃખદ સ્થિતિ સાથે ઘટે અર્થાત જગતમાં તેની કેઈ ઉપમા ન હતી! અથવા એ દુઃખદ સ્થિતિને આ રાજા જ ભોગવી શકે છે ૪૨૯ .
આવી દુઃખદ સ્થિતિવાળા તે રાજાને પ્રથમ તિરસ્કાર કરીને ગારૂડીનું પુનરાગમન અને ગએલ તે જ ગારૂડીએ આવીને પોતાનું દયાલુપણું ખેલતો રાજાને ફરી ઉપદેશ હોય તેમ આ પ્રમાણે ભારપૂર્વક કહ્યું કે - હે વિચારવંત રાજન !
કહેતાં ખેદ થાય છે કે-હજુ પણ તમે તમારું હિત વિચારે અને નાગને નમસ્કાર કરે, કે જેથી આ સર્વને હમણ સ્વસ્થ કરૂં:” ૪૩૦-૪૩૧ દુઃખના તાપથી કંપતા હોવા છતાં પણ વ્રતમાં નિપ્રકંપ એવા તે રાજાએ પણ પ્રથમની માફક જ ઉત્તર આપ્યો! અથવા પુરુષોને વચનમાં ફેરફાર શાને હોય? છે ૪૩૨ છે રાજાએ તે મંત્રવાદીને ફરી પણ કહ્યું-“તારે આ બાબતમાં મને સર્વથા કાંઈ પણ ન કહેવું પરંતુ તેને એક વાત પૂછું છું, તે જાણતો હે તો કહે કે અત્યન્ત પીડા પામતે હું અલ્પ પણ જીવવું સહન કરી શકું તેમ નથી, માટે આ જાતિના દુષ્ટ સંપે કરડેલ પ્રાણ કેટલું જીવે?” ગારૂડીએ કહ્યું- આ સપના દંશવાળાનું મૃત્યુ છ માસ પહેલાં ન થાય! હે રાજનું ખેદની વાત છે કે-પુષ્પને દાવાગ્નિ સહેવાની જેમ અત્યંત દુઃખે સહન થાય તેવું આ અતિ અસહ્ય દુખ એટલા કાળ સુધી તમે કેવી રીતે સહન કરશે ?' ૪૩૩ થી ૪૩૬ . ઘણું સત્વ રૂપી શય્યામાં ઝુલતા મહર્ષિની માફક તે દુઃખને ધર્મને હેતુથી સુખ તરીકે માનતે રાજા, કેઈ કલ્પનાને અવકાશ જ ન રહે તેવું સચોટ છે કે- દુઃખે કરીને સહન થઈ શકે તેવું આ દુઃખ છ માસ છે કે છ યુગ હો, પરંતુ તેને ધર્મના ઈરાદે સહન કરતાં ગુણને માટે જ થશે. ધર્મની ખંડનામાં તો અનંતા પણ નવા નવા ભો કરવા પડે અને તેથી દુઃખને અંત જ આવે નહિ! વળી વ્રતની ખંડવામાં ગુણ તો કાંઈ પણ નથી. તેમજ દુઃખ તે પૂર્વકૃત પાપથી થાય છે, પાપના ક્ષયથી તે ક્ષય પામે છે અને પાપને ક્ષય સુકૃતથી-ધર્મથી થાય છેમાટે ધર્મમાં કે સુદઢ ન બને?' ૪૩૭ થી ૪૪૦ || એ પ્રમાણે વિજયરાજાએ ગારૂડીને “ગમે તેવા દુઃખમાં
ધર્મને તે અલ્પ પણ બાધ નહિ જ લગાડવાને સ્પષ્ટ ઉત્તર દેવકૃત તે ઘેર ઉપસર્ગો આપે સતે તીર્થકરને દાન આપનારને પાંચ દિવ્ય પ્રકટ થાય માં પણ રાજા અચળ તેમ “વસ્ત્રની વૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, વસુધારા (ધનવૃષ્ટિ, દુંદુભિને નાદ રહે તે પ્રગટેલાં અને અહે સર્વ! અહે સત્ત્વ! એવી આકાશે દેવની વાણું” પ્રમાણે પાંચ દિવ્ય ! પાંચ દિવ્ય પ્રગટ થયાં ! અહો ! ધમપણાનો મહિમા કે
છે? ૪૪૧-૪૨ ને રાજા પણ તત્કાલ સવગે સ્વસ્થ થયા થકા પિતાની સામે (પિતાની પ્રતિ) રાશિવા (વરરા રતા:-રવાસ: સ વ શ્રી તથા ) પિતાપણાના રાગની શોભાથી ભરેલા અને સૂર્ય જેવી કાંતિવાળા દેવને જુએ છે ! અને તે જ વખતે રાજ્યપ્રાપ્તિની જેમ આમજનોએ રાજાને પિતાની પ્રિયાએ અને પુત્ર સ્વસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org