Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૪ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસત્રની આદશ ટીકાને સરલ અનુવાદ
અર્થ:-કમળ શખ્યામાં સુવું, પ્રભાતે ઉઠીને કેફી-કો કે ગરમ મસાલાને કાઢે વાપરે, ભજનની મધ્યમાં પાણી પીવું, સંધ્યાકાળે દ્રાક્ષના કકડા વાપરવા અને મધ્યરાત્રે શર્કરા વાપરવી: (એ પ્રમાણે દરરોજ નિયમિત વસ્તીને સુખાનુભવ કરવામાં આવે, તે) શાયસિંહે (બૌદ્ધ ધર્મગુરૂએ) અને મોક્ષ દીઠેલ છે. # ૧તથા સ્નાનાદિ ક્રિયામાં રક્ત એવા પરિવ્રાજક, ભૌત (તાપસ આદિ) અને બ્રાહ્મણ વિગેરે પણ વિષયને નહિ ભોગવતા થકા જ પરલોકમાં ઈચ્છિત સુખ મેળવે છે, માટે એ ધર્મ પણ સારે છેઃ ઈત્યાદિ.
(એ પ્રમાણે રાબા#ાંક્ષા પર ઉદાહરણ આપીને હવે વિશાશા પણું ઉદાહરણ પૂર્વક જણાવે છે કે-) “મરૂ ભૂમિમાં અને નીચાણ ભૂમિનાં ક્ષેત્રે વાળી ભૂમિમાં બીજ વાવવું તે તથા– પ્રકારે લાભદાયી નથી. છતાં મરૂ ભૂમિમાં રહેનારા ખેડૂતે અને ઢળતી ભૂમિવાળાં ક્ષેત્રના માલિકે, જેમ તેવી ભૂમિમાં પણ સારા લાભની દષ્ટિએ જ બીજ વાવે છે, તેમ” ભદ્રકાબુદ્ધિવાળા
ધર્મનાં અથી પણાથી સમસ્ત પાખંડીધર્મને આરાધનારા પણ દેખાય છે. એ પ્રમાણે કેઈ એક અન્યદર્શનની અથવા સર્વ અન્યદર્શનની ઈચ્છા કરવી તે પણ પરમાર્થથી અરિહંત પ્રભુએ કહેલ આગમ પ્રતિ અવિશ્વાસરૂપ હેઈને સમ્યક્ત્વને દૂષિત કરે છે. અહિં ઉદાહરણ છે કે-“એક બ્રાહ્મણ પિતાની ધારા નામની નેત્રદેવીને આરાધક હતા. બાદ ચામુંડાદેવીને પણું પ્રભાવવાળી જાણીને તેની પણ ભક્તિ કરવા લાગ્યું. એક દિવસ નદીનાં પુરમાં ડૂબતાં હે ધારા! દોડ, હે ચામુંડા! દોડ, મારું રક્ષણ કર-રક્ષણ કર ” એમ બંને દેવીઓને મદદ
લાવવાથી તે બંને દેવીઓ હાજર થઈ પરંતુ પરસ્પર ઈર્ષ્યાથી બંને દેવીએ તે બ્રાહ્મણની ઉપેક્ષા કરી–એકે ય દેવીએ તેને ડૂબતો ન બચાવ્યો!” એ પ્રમાણે અન્ય અન્ય ધર્મોની થામાંક્ષા-અભિલાષા કરવી તે કક્ષા નામે બીજે તિજાર છે.
ત્રીજો અતિચાર વિચિકિત્સા તેની વિસ્તૃત વ્યાખ્યા. તપશ્ચર્યા વિગેરે ધર્મક્રિયાનું ફળ હશે કે નહિ? અથવા મળશે કે નહિ ? એ (સદ્ધમની ક્રિયાઓમાં) સંદેહ કરે, તે નિશ્ચિતતા નામે ત્રીજે અતિચાર છે. તે વિચિકિત્સાનું સ્વરૂપ આ પ્રમાણે –“લોકમાં ખેડૂત વિગેરે ખેતી આદિ રોજગાર કરે છે, તેમાં કેઈને તે રોજગારનું ફળ મળે છે અને કેઈને મળતું પણ નથી. તેથી ક્રિયા, સફલ અને અફલ એમ બે પ્રકારે જણાય છે. આથી “શ્રી જિનધર્મને વિષે પણ રેતીના કણના કેળીયા જેવું આ સ્વાદ વિનાનું તપ તપવા જેવાં કષ્ટવાળાં અનુષ્ઠાન રૂપ” કલેશવાળી ક્રિયાઓ હું કરું તો છું; પરંતુ મને તેનું ફળ મળશે કે નહિ? એ સંદેહ ઉપજે, તે વિચિકિત્સા.” વળી કેટલાક સુધ બુદ્ધિવાળા છો એમ વિચારે કે-“શ્રાવકધર્મ અને સાધુધર્મની સમ્યગ આરાધનાવાળા મહા તપસ્વીઓ અન્તસમયે સ્પષ્ટપણે જાગેલી આરાધનાના ગે અનશન વિગેરે આરાધના કરે છે, અને તેથી પંડિત મરણ વડે કાળ કરતી વખતે હું દેવ થયા બાદ તુરત આવીને તને પ્રતિબોધ કરીશ” એ નક્કો સંકેત કરીને દેવ ગતિ પામ્યા હોય છે, તે પણ તે દેવે કયારેય પણ પિતાની જાતને બતાવતા નથી–જાતે અહિં પ્રગટ થતા નથી, તેમ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org