Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
થી વધતુ
ભોગપભોગ વિરમણવ્રતમાં સચિત્ત પ્રતિબદ્ધ આદિ પાંચ અતિચરની સાથે આ પાંચ સાવદ્યા સંબંધી પાંચ, પાંચ કુવ્યાપાર સંબંધી પાંચ અને પાંચ કરકર્મો સંબંધી પાંચ મળીને કર્માદાન સંબંધીના તે પંદર વધારે અતિચારેનો પણ સંભવ હોવાથી કુલ વીસ અતિચાર સંભવે છે. આથી ભેગે પગ માટેની સ મગ્રીને મેળવી આપનાર આ પંદરેય વયે કર્માદાને પણ જે અનાભાગે થઈ જવા પામ્યાં હોય અને તેને અંગે જે કોઈ અતિચાર લાગ્યા હોય તેની હ નિંદા કરું છું. | ૨૨-૩ | આ ગાથા ૨૪-૨૫ અને ૨૬મીનું અવતરણ—આ પછી ૨૪ અને ૨ પામી ગાથાદ્વારા પ્રથમ અનર્થદંડનું સ્વરૂપ જણાવાય છે, અને તે પછીની ૨૬ મી ગાથાદ્વારા આઠમાં અનર્થદંડ વિરમણવ્રતમાં લાગતા પાંચ અતિચાર જણાવીને તે પાંચે અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. સ્વદેહ-કુટુંબ-ક્ષેત્ર-ધન-ધાન્ય
તરફનાં કર્તવ્યને આશ્રયીને જે ન છટકે આર્ત-રૌદ્રધ્યાન થાય, પાપોપદેશ વિગેરે થાય તે અર્થ અને તેવા કોઈ જ પ્રોજન વિના તેવી અપધ્યાન તેમજ પાપ પ્રદેશ વિગેરે કરવાની પ્રવૃત્તિ કરવી તે ( આમાન પુણ્યધન ખપાવવા પૂર્વક પાપકર્મથી દંડાવા રૂ૫ ) અનર્થદંડ કહેવાય છે, તે અનર્થદાને મુહૂર્ત-દિવસ-માસ-વર્ષ કે વાવાજજીવને માટે નિષેધ સ્વીકાર–પ્રતિબંધ કરો, તે અનર્થદંડ વિરમણ વ્રત કહેવાય છે.
અનર્થદંડના-૧ દુર્ગાન, ૨પપદેશ, ૩ હિંસંપદાન અને ૪ પ્રમાદાચરણ એમ ચાર પ્રકાર છે. તેમાંનાં એક દુર્બાનના આધ્યાન અને રૌદ્રધ્યાન એમ બે પ્રકાર છે. આ અને રૌદ્રધ્યાનના પણ એકેકના ચાર ચાર પ્રકાર છે. ૧ ત્રણેય કાલમાં અનિષ્ટ શબ્દાદિ મારી નજીક ન આવે એવી ચિંતા કરવી. ૨ એ પ્રમાણે રોગાદિવેદના પણ સદા દૂર રહે તેવી ચિંતા કરલી, ૩ ઈષ્ટ શબ્દદિને સંગ ત્રણેય કાલને માટે બ બન્યો રહે તેવા પરિણામ રાખવા અને ૪ દેવતાઈ ભેગો, દેવતાઈ દ્રિ અને રાજ્ય આદિ અપ્રાપ્ત વસ્તુઓ મેળવવા માટેના નિયાણાના અધ્યવસાય ધરાવવા. આ ચારેય પ્રકાર આધ્યાનના છે. તથા 5 અતિ ક્રોધ વડે કરીને પ્ય પ્રાણીને પોતાને જે પ્રાણી પર ટૅપ હોય તે પ્રાણીને આકરો માર મારવાનીઆકરાં બંધન કરવાની એક કરવાની ( અંકીને કાઢી મુકવાની ) તેની હિંસા કરવાની તેનાં નગર, દેશ વિગેરે ભાંગવા વિગેરેની ચિંતા કરવી, ૨ અછતાં આળ મૂકવાની તેમજ અસભ્ય અને ખેતી એવી વાતકારી વાતે કરવી, ૩. પારકાનું ધન હરી લેવાની ચિંતા કરવી અને ૪ શબ્દાદિ વિષયનાં સાધનભૂત ધનનાં રક્ષણ સારૂ કોઈને પણ વિશ્વાસ નહિ કરવા વડે “બધાને નાશ થઈ જાય તે ઠીક' એવું દુર્બાન કરવું; એ ચારેય પ્રકાર રૌદ્રધ્યાનના છે. (એ રીતે અનર્થદંડના દુષ્યન પાપપદેશ-હિંઢપ્રદાન અને પ્રમાદાચરણ ૩૫ ચાર પ્રકારમાંના “દુર્થાત ” રૂપ પ્રથમ પ્રકારનું સ્વરૂપ જણાવ્યું, હવે અનદડના “પપપદેશ” રૂપ બીજા પ્રકારનું સ્વરૂપ જણાય છે. )
પિતાને જે કાર્ય સાથે નિસ્પત નથી હોતી, છતાં અન્યને તે તે કામ પ્રેરણું કરે કે- “ક્ષેત્રને ખેડેબળદોનું દમન કરે-અને ખસી કરે= પુંસક બનાવે-શત્રુઓને હેરાન પરેશાન કો-યંત્રને વહેતું કોશસ્ત્રને તૈયાર કરો.” એ વિગેરે દરેક પાપોપદેશ કહેવાય છે. એ પ્રમાણે–વકલ નકામે જાય છે માટે વેલા વિગેરેમાં અમિ મૂકે - હલ, કેશ વિગેરે તૈયાર કરે-વાવવાને વખત વીતિ જાય છે માટે જલદી વા-ક્યારા પાણીથી ભરાઈ ગયા છે માટે કયારા ઉંડા કરે અને સાડા ત્રણ દિવસમાં શાળ વાવી ઘો
મારી કન્યાઓ ઉમર લાયક થઈ ગઈ છે માટે જલદી પરિણ-હાણ ભરવાના દિવસે નકામાં ચાલ્યા જાય છે માટે વહાણું તૈયાર કરો” દયદિ દરેક પણ પાપપદેશ કહેવાય છે (પિતાના કેઈપણ સ્વાર્થ વિના બીજાને માટે પ્રથમ જણાવ્યું તેવું દુર્બાન કરવાથી તેમજ આ પ્રમાણે બીજાને પાપપદેશ કરવાથી આત્મા નિરર્થક અનર્થદંડથી દંડાય છે. માટે તે અનર્થદંડ વજર્ય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org