Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
સર
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સલ અનુવાદ
કાઢેલા પુત્રાને કાંઈ જ હાનિ નથી. તેએ તે ભવિષ્યમાં દરેક રાજાઓના મસ્તક ઉપર ચડીને શાલવાના છે. ઉપપ્પા હૈ રત્નાકર ! વધારે શું કહીએ ? ‘આ રીતે રત્નાને પણ માજા થી હાંકી ઢાઢવાવર્ડ જે તને પણ ખળભળાટ કરાવનારા આ દોષ તારા નથી, પરંતુ અન્ય કોઈના ( અંતભૂમિગત પવનના) છે. અથવા તે તેં તારા સ્થાનમાંથી આ રત્નાને હાંકી કાઢવાનું વન કર્યું છે, તે ખરેખર દોષ નથો પણ ગુણુ છે! કારણ કે જો તે આ વર્ઝન ન કર્યું. હાત તેા પેાતાના ગુણાવડે સ્વત: પેાતાના મહિમા વધારવાનું તે રત્નો માટે કેમ બનત ? ’ અર્થાત્−હે રાજન્ ! ‘વધારે શું કહીએ ? આવાં વન પુત્રાને પણ હાંકી કાઢવામાં જે તમાને પણુ ક્ષેાસ કરનારા આ દોષ તમારી નથી, પરંતુ શ્રીમતી જેવી પ્રપંચીના છે; અથવા તે તમે તમારા સ્થાનમાંથી આ પુત્રરત્નાને ઢાંકી કાઢવા જેવુ' જે વન કયું છે તે ખરેખર દોષ નથી પણ ગુણુ છે! કારણ કે-જો તમે આ વન ન કર્યું હાત તે! પાતાના ગુણાવડે ઈચ્છા મુજબ પોતાના મહિમા વધારવાનું આ પુત્રરત્ને માટે કેમ બનતી ॥૩૬॥ જય અને વિજયકુમારનું દેશાંતર ગમન અને લાભની પ્રાપ્તિ!
એ પ્રમાણે પિતાને ઠપકાના ત્રણ Àાક સિંહદ્વાર પર લખીને સિંહની જેમ સાહસવાળા તે અને કુમારે સાંજે કાઈ ન જાણે તેવી છૂપી રીતે શરીરમાંથી છત્ર નીકળી જાય તેમ તે નગરમાંથી જલ્દી નીકળી ગયા ॥૩૭ણા નગરની ખહાર (મંદિરની દિવાલેામાં જડિત ) મણિરૂપ દીપકાવડે નિર ંતર પ્રકાશ્યમાન એવા શ્રી શન્તિનાથ પ્રભુના પ્રાસાદને વિષે શ્રી જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરીને તે મને કુમારા આ પ્રમાણે સ્તુતિ કરે છે. ૫૩૮૫
પ્રયાણુ મગળ नित्यानन्दपदप्रयाणसरणी श्रेयोऽवनीसारणी, संसारार्णवतारणैतरणी विश्वविस्तारिणी || पुण्यांकुरभर प्ररोहधरणी व्यामोहसंहारिणी,
प्रीत्यै कस्य न तेऽखिला तिहरणी मूर्तिर्मनोहारिणी ॥ ३९ ॥
અર્થ :-મુક્તિપદ તરફ્ પ્રયાણ કરવાને માટે નિસરણી સમાન, કલ્યાણુ રૂપ પૃથ્વીને સીંચવાને માટે નીક સખી, સંસાર રૂપ સમુદ્રથી તારવાને માટે અપૂર્વ હાડી સદશ, જગતભરની ઋદ્ધિને ફેલાવનારી, પુણ્ય રૂપી અંકુરાના સમૂહને ઉગાડવાની પૃથ્વી સમાન, ચિત્તની વ્યગ્રતાને સહરી લેનારી અને સમસ્ત પીડાને હરનારી એવી તારી મનહરી મૂર્તિ, કાના માનદ માટે થતી નથી? અર્થાત્ એ સર્વ પ્રકારે મંગલ કરનારી શ્રી જિનેશ્વર પ્રભુની મૂર્તિ સહુ કાઇને આનંદ ઉપજાવનારી છે. ૯ એ પ્રમાણે પ્રયાણુની આદિમાં મગલરૂપે શ્રી શાંતિનાથ પ્રભુને નમન કરીને સ્તુતિ કર્યો બાદ શ્રી જિનભવનમાંથી નીકળી દૂર દૂર ચાલી નીકળેલા તે અને રાજકુમારે થાકયા અને વિશ્રાન્તિને માટે એક વડ નીચે બેઠા. ૫૬ મોટા ભાઈ જયકુમાર જાગતે સતે નાનેા ભાઈ વિજયકુમાર તે વડ નીચે કાઈક અનુકૂળ જગ્યાએ સૂઈ ગયે. ૫૪૦ ! તે અવસરે તે વડ ઉપર વાસ કરીને રહેનારી ‘ક્ષિણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org