Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસત્રની આડશ ટીકાને સરલ અનુવાન પર ભાવાર્થ:-અત્રિ ઋષિના પુત્ર આત્રેય ઋષિ કહે છે કે પ્રથમ કરેલ ભોજન પચી ગયા બાદ જ બીજું ભજન કરવું તે વૈદ્યકશાસ્ત્રને સાર છે, સાંખ્યમતના પ્રવર્તક કપિલમુનિ કહે છે કે-પ્રાણીઓ પર દયા રાખવી એ જ ધર્મશાસ્ત્રને સાર છે બહપતિ નામને પંડિત કહે છે કે-કેઈને વિશ્વાસ ન કરવો તે નીતિશાસ્ત્રને સાર છે અને પાંચાલ નામે મુનિ કહે છે કે સ્ત્રીઓ પ્રત્યે મૃદુતા-કમળતા રાખવી તે કામશાસ્ત્રને સાર છે. ૧૨૪
ઔષધિના અપહરણથી જ યકુમારને થયેલું દુઃખ જે કેનતે ઔષધિ રાજકન્યાને લાભ આપીને ગઈ છે, જેથી ખાસ બેદનું કારણ નથી: છતાં પણ રાજકન્યાને લાભ થયો કે તુરત જ આ ઔષધિ ગુમ થઈ તેથી જયકુમારે તે હાનિ માની લીધી. આ હાનિ રાજકુમારી જોડે દેગુંદક દેવની જેવા મેળવાતા સુખને દુઃખમાં ડુબાડી દે છે! ૧૨૫ છે અથવા તે તે ઓષધીથી રાજવીના પુત્ર જેવા તેજસ્વી મહાત્માને રાજકન્યાદિને લાભ થાય તે શું મોટી વાત છે? આથી એવા લાભ પાસે મહામણુ અને મહીષધિ જેવી બે દિવ્ય વસ્તુની હાનિ તે અત્યંત દુઃખકારી બને જ ! કેમ ન બને ? | ૧૨૬ રે દેવે આ બે વસ્તુ આપી અને દેવે ભાગ્યે હરી લીધી! આ રીતે સેવ કરતાં એક માત્રાએ કરીને અધિક બળવાળા એવા જૈવ પાસેથી પણ હવે (દેવદ્રારાય એ વસ્તુ મેળવી શકાય તેમ નથી) વૈતથી જ મેળવી શકાય તેમ છે ! ૧૨૭ છે આ બીના જે એમ જ છે તે પછી ફેકટ બીજાને દીનતા દેખાડવા જેવી વાત જણાવવાથી શું લાભ? એમ વિચારીને “સમુદ્ર જેમ વડવાનલને ઉરમાં જ ધારી રાખે છે તેમ” જયકુમાર તે દુ અને ઉરમાં જ ધારી રાખે છે. ૧૨૮ છે
હવે આ બાજુ જયકુમારને ઘરમાંથી કાઢી મૂકી અક્કા, મણીની પૂજા કરીને અત્યંત પ્રાર્થના કરે છે, પરંતુ સાધારણ મણની જેમ એ મહામણીએ અકકાને કોઈ જ આપ્યું નહિ! ખરેખર, દિવ્ય વસ્તુઓ પણ ભાગ્યવંતોને જ ઈછિત આપે છે. અથવા તે દુષ્ટ નીતિવાળાને ઈચ્છિત મળે પણ ક્યાંથી? પાપીઓને પાપ જ મળે. આ ૧૨૯–૧૩૦ મે એ રીતે અક્કાને એવા મહામણીએ પણ કાંઈ ન આપ્યું જેઈને કામલતા વગેરેએ અકાને ધિકકારવા માંડી, અને કહ્યું કે-હજુ પણ આ
મણું જયકુમારને પાછો આપ. આજે તો જે કુમાર રાજમાન્ય અક્કાને મણી નહિ બનીને રાજની સાહ્યબીઓને ભોગવી રહેલ છે તે સાક્ષાત ફળવાથી પુત્રી વિગેરેને કલ્પવૃક્ષ જેવા કુમારને પણ હા! તે ઘર બહાર કાઢી મૂક્યો? ઠપકે પામેલી અક્કા . ૧૩-૧૭૨ એ પ્રમાણે કામલતા વિગેરે પરિવારને ઠપકે પાસેથી જયકુમારને પામેલી ધનસુબ્ધ અક્કા કાંઇક ચિતવ્યા બાદ મહામણો મણીની અચાનક પ્રાપ્તિ લઈને જયકુમાર પાસે આવી ૧૩૩ / “જયકુમાર જવાથી
પિતાને બહુ દુઃખ થયું છે. એ દંભ કરવા વડે તે કપટી, અક્કા પિતાને થતા દુઃખની પીડાને પ્રગટ કરતી જયકુમારને કહે છે- હે કુમાર તું અમને છોડી દઈને સંભાળતા જ કેમ નથી? અથવા તો તું હવે રાજાના માન જેવું મહાત્માન
* ગુલઝૂતા ૧ વેન ! ૨ શૌર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org