Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
ક
નક
કક
દર શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદશ ટીકાને સરલ અનુવાદ સંભવિત નથી, તે પણ વિવાના ઉદ્યમથી હમણું પણ સંભવિત બને! કારણ કે-કર્મની જેમ દિવ્ય શક્તિઓને કઈ પણ વસ્તુ અગ્રાહ્ય-અસાધ્ય નથી જ. ર૩પરંતુ એક વાત છે ,
કે તમારે મોટા ભાઈને મળવું એ ઉચિત જ નથી ! કારણકેમોટાભાઈ જયકુમારે તમારા ભાઈ નાના ભાઈની આટલી બધી બદ્ધિ અને માન નાના ભાઈના સ્નેહની મહત્તા કેમ સહન કરી શકે?” ર૩૧ નિમિત્તિયાની તે વાત કરેલી પરીક્ષા! સાંભળીને વિજ્યકુમાર રાજાએ કહ્યું-“હે ભદ્ર! તું અમે બંને
બંધુમાં ભેદ ઊભું કરે તેવું વચન ન બેલ: હું તે મારું રાજ્ય આપવાની ઈચ્છાએ જ મોટા ભાઈને મળવાને ઈચ્છું છું! વળી તે મારા વડિલ બંધુ પણ રાજ્યાદિકની ઈચ્છાથી પર એવા સત્વવત પુરૂષને વિષે તેમજ સ્નેહ ધરાવવાની બાબતમાં
હીજનોને વિષે કેઈ અપૂર્વ છે કે જે ભાઈએ “આ રાજ્યાદ્ધિ પિતે જ સ્વીકારવી, તે ન્યાય હતે છતાં પણ વડીલજનો જેમ પિતાનાં બાળકને પહેલું નજ આપે તેમ આ રાજ્ય પિતે નહિ લેતાં નાના ભાઈ એવા મને આપ્યું છે! મને રાજ્ય મળતી વખતે મેં તે મારા વડિલ બંધુની ચારે બાજુ શોધ ચલાવી હતી, પણ “પાપીને જેમ ગુમ થએલ નિધિ પ્રાપ્ત થતું નથી, તેમ” મારા વડિલ બંધુ મને કયાંઈ પણ મળ્યા નહિ! અને તેથી તે મેં જ્યાં સુધી તે મારા વડિલ બંધુ મને ન મળે ત્યાં સુધી “ફટાયા કુંવરની માફક હું રાજ છત્ર ધારણ કરીશ નહિ, તેમ ચામર વીંજાવીશ નહિ!” એમ અભિગ્રહ કર્યો છે. તેથી હે નૈમિત્તિક! જે તારામાં કેઇપણ શક્તિ હોય તે તે મારા વડિલ બંધુને હમણાં જ લાવીને મિલાવ! [ વિજયકુમારની મેટા ભાઈ પ્રતિની આવી અભૂત લાગણી જોઈને અંતરમાં અનહદ પ્રસન્નતાને પામેલા] નિમિત્તિઓએ પણ વિજયકુમારને કહ્યું કે-હે રાજન! જરાવાર ૧થે આકર્ષણ વિદ્યાવડે તમારા મોટા ભાઈને હું અહિં હમણાં જ ખેંચી લાવું છું. !!! ર૩૨-૩૩-૩૪-૩૫-૩૬ાા
બંને બંધુને આદર્શ સંગમ, રાજ્યમંત્રનું ગ્રહણ અને જયકુમારને રાજ્ય પ્રાપ્તિ! . એ પ્રમાણે બોલતે, હર્ષાયમાન થયેલે તે નિમિત્તિઓ, કેઈ સ્થાને જલદી અદશ્ય થઈને વાદળાની અંદર છૂપાયેલ વૈભવવાળે સૂર્ય પ્રગટ થાય, તેમ નૈમિત્તિક મટીને સાક્ષાત્ જયકુમારરૂપે પ્રગટ થયો! | ૨૩૭ ક્ષણ પહેલાં જોયેલ નિમિત્તિઓ હવે જાણે જયકુમારના જ શરીરવાળે ન હોય તેમ હવે તે નિમિત્તિઓને નહિ પણ જયકુમારને જોઈને રાજા વિસ્મયતાને પાયે થકો અત્યંત આનંદિત બન્યો અને મોટાભાઈ જયકુમારને સંભ્રમથી નમી પડ્યો! ૨૩૮ ત્યારબાદ બુદ્ધિમાન એવા જયકુમારે નાના ભાઈને પિતાને સર્વ, વૃત્તાંત કહીને અને પિતાને રાજ્ય આપવાના નાના ભાઈના આગ્રહને રેકીને તેની પાસેથી રાજ્યમંત્ર જ મેળવ્યું ! ર૩લા એ રીતે “વદ ચૌદશે પૂર્વમાં તેજહીન બની જવાને લીધે ચંદ્ર, ર“સૂર્ય-તુર-અમાસે પૂર્વમાં ઊગતા તેજના અંબાર સમા સૂર્યને સંગમ પૂર્વમાં જ સાધીને સૂર્ય પાસેથી “શુદ બીજથી પશ્ચિમમાંથી નિત્ય ચડતી કળાએ दोशस्त्र २ " येनास्पधुदिन चन्द्र ! गनिा : छाति र तत्र ते, युको प्रतिक ने न पुनस्तस्यैव पादामः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org