Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૬ શ્રી શ્રાદ્ધતિક્રમણ વંદિત્તસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ બોલે, તેમ માટે સ્વરે સ્વયંવર મંડપમાં બે કે- ૨૬૯-૨૭૦ હે વિજયરાજ ! તમે જયવંતા વર્તાઃ નૃપતિઓને વિષે શિમણી એવા હે બુદ્ધિમાન રાજન ! વિદ્વત્તાને ભંડાર એ
- વૈતાઢયની દક્ષિણ એણિને અધિપતિ વિદ્યાધર. પ્રજ્ઞપ્તિદેવીનાં તે સ્વયંવર મંડ૫માં વચનથી પિતાની કન્યાના વિવાહને માટે તમને બેલાવે છે વિજયકુમારને બીજી કારણ કે-ઉત્કૃષ્ટ ગુણવાળી કન્યા ઉત્કૃષ્ટ વરને જ આપવી યોગ્ય
પણ બે વિદ્યાધરની કહેલ છે. તેમને ત્યાં આ વિમાન દ્વારા લાવવા સારુ પિતાને - કન્યાને પરણવા માન્ય એવા આ મને–ખેચરને તે વિદ્યારે અહિં મોકલ્યા વિદ્યાધરેનું આમંત્રણ! છે, માટે કૃપા કરીને મારી આ પ્રાર્થના જલ્દી સફળ કરે.
આ છે ર૭૧-૭૨-૨૭૩. વળી તે સાથે જ “જાણે પિતાની માગને સફલ કરવામાં પિતાને કોઈ સહાયક પ્રાપ્ત થયો હોય તેમ ઉત્તરશ્રેણીના વિદ્યાધરેજના કેઈ બીજા પુરુષે પણ ત્યાં આવીને એ જ રીતે વૈતાઢયની ઉત્તરશ્રેણીના અધિપતિ વિદ્યાધરની કન્યાના વિવાહ માટે વિજયને આમંત્રણ આપ્યું ! છે ર૭૪ . “એક પ્રાહુણને એક સાથે બે ઘર જમવાનું આમંત્રણ આવે તેમ અહે! આશ્ચર્યની વાત છે કે આ વિજયકુમારને એ મંડપમાં એક સાથે બે વિદ્યાધરેન્દ્રની કન્યાના વિવાહનું આમંત્રણ આવ્યું ! અથવા તે પૂર્વનાં પુણ્યથી પ્રાપ્ત એવી ચતુરાઈ અને ઠકુરાઈના ઉદય વખતે શું શુભ ન બને?
ર૭પ છે “આ વિદ્યાધરખેચરેથી મારી કુંજપણની કૃત્રિમતા અને મારું મૂળ સ્વરૂપ છૂપું રહ્યું નથી. અર્થાત તે પુરુષથી તે હું સત્ય સ્વરૂપે ઓળખાઈ જ ગયે છું” એમ જાણુને પિતાનું કુજરૂપ તજી દેવાપૂર્વક મૂળરૂપે પ્રગટ થયેલ તે વિજયકુમાર, રામચંદ્રજી સીતાને પરણે તેમ પ્રીતિ વડે કરીને ત્યાં પહેલાં તે તે સ્વયંવર કન્યા વિજયાને પરણ્ય. છે રહ૬ છે ત્યાર બાદ (આમંત્રણ મુજબ) અનુક્રમે “રતિ અને પ્રીતિને કામદેવ પરણે તેમ તે બે વિદ્યાધરશ્રેણિના સ્વામીની વૈજયન્તી અને જયન્તી નામની બે કન્યાઓને પણ પર! ર૭૭ બંને પણ શ્રેણિઓમાં સસરાના આગ્રહથી ગૌરવપૂર્વક કેટલેક વખત રહેવું પડવાથી વિજયકુમાર, ત્યાં વૈિતાઢય પર રહેલા શાશ્વત જિનચૈત્યમાં રહેલા જિનબિંબેની પૂજા કરી કૃતાર્થ થયે! ૨૮
“મેક્ષ માટે લેવાતું તાપસપણું કે સ્વીકારાતું ભીખારીપણું વિગેરે જેમ મેક્ષલરૂપ સત્કલ દાયક નીવડવાને બદલે પ્રાજ્ઞજનેમાં ઉપહાસાદિ અસતફલદ નીવડે છે તેમ ઘણુઓને ઉત્તમ સ્વમો પણ સ્વમાનુસારી સફલવાળાં નીવડવાને બદલે (આ ભાઈ રાજા ન બને તે બીજે કણ રાજા બને? આ ભાઈને વિદ્યાધરેન્દ્રો પિતાની પુત્રીઓ ન પરણાવે તે બીજા કેને પરણાવે? એમ માં) ઉપહાસાદિ અસત ફલવાળાં નીવડે છે; જ્યારે આ વિજયકુમારને તે તે સુરતમ (સ્વમમાં દીઠું તેવું સફળ આપનાર તે નીવડ્યું જ, પરંતુ) ઉત્તમ બીજની જેમ ઉત્તરોત્તર સફલ આપનાર નીવડયું ! (અથોત ૨૫૫ મા કલેકમાં જણાવ્યા મુજબ આ વિજયકુમારને તે માત્ર “જયન્તીપુરના રાજાની વિજયા નામની રાજકન્યાને જ ૧ થd *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org