Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૪૬
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
કર્યાં! શણગારેલા કળશે, દેવને અપાય છે તેમ વિજયકુમારને ભક્તિવર્ડ કરીને પૂજાના સામાન-પૂજા! અણુ કર્યો ! દિબ્ય પ્રભાવથી શું નથી બનતું? ૫ ૭૦-૭૧૫ જાણે પૂર્વે સાધેલા મન, વચન અને કાયાના ત્રણ ચેાગથી જન્મેલ પૂર્વનાં પુણ્યેા જ હોય નહિ, તેમ કુમારના મસ્તક ઉપર સફેદ છત્ર શાભવા લાગ્યું અને ખને ખાજુ એ ચામર વીંઝવા લાગ્યા ! ॥ ૭૨ ॥ ‘ ઉંચા પુરુષનું સ્થાન ઉંચે જ ઉચિત ગણાય ' એમ જાણીને જ હાય નહિ, તેમ હસ્તિએ સૂંઢ વડે કુમારને આદર પૂર્વક ઉંચકી લઇને પેાતાના સ્ક ંધ ઉપર આરોપ્યા! પ્રજાના સમૂહે કુમારને પ્રણામ કર્યા, અને યોગ્ય રાજા મળી જવાથી હરખાતી પ્રજાના જયજયકાર રૂપ શબ્દોના અવાજ વડે અને તે પ ંચશબ્દસ્થ શબ્દોવડે એટલે કે ચારે વર્ષોંની પ્રજા સાથે મળેલ થકાર નાગ પાંચમા વર્ણની પણ પ્રજા મળીને ગણાતું જે પંચ, તે પંચના મુખમાંથી ઉછળીને દિશાઓમાં અફળાએલા જય જયકાર શબ્દોના પડઘા રૂપે સામે અફળાયેલ શબ્દો વડે તે વખતે તે પાંચે ય વર્ષોંના શબ્દનુ અદ્વૈતપણું બની ગયુ−તે દરેકના શબ્દોનું કોઇ ન સમજાય તેવું એક શબ્દપણું બની ગયું! ॥ ૭૩-૭૪ || આ પ્રમાણે એક બાજુથી વિજયકુમાર કામપુર રાજ્યની પ્રજાને માન્ય રાજા થયા, અને બીજી બાજુથી [પ્રાજનાની તે જયઘોષણા પછી આકાશમાં રાજયની અધિષ્ઠાતા દેવીએ શ્વેષણા કરી કેમે જેને રાજય આપ્યું છે, તે ગુણેાએ કરીને અતિશયવંત એવા ક્ષત્રિયકુમાર રાજાને જે કાઇ દુદી-ગČિષ્ઠ, રાજા નહિ માને તેના હું નિગ્રહ કરીશ. ” ] રાજ્યદેવીની તે ભયપ્રદ ઘાષણાથી ભયભીત થઈને ચારે બાજુથી શ્રાધ્ સમતે: વિજયકુમારની સેવામાં જલદી હાજર થઈ ગએલા સર્વે સામન્ત રાજાઓએ ‘દેવા, શક્રેન્દ્રને જેમ વગર આનાકાનીએ પેાતાના સ્વામી તરીકે સ્વીકારે તેમ’ શ્રી વિજયકુમારને પેાતાના સ્વામી તરીકે સ્વીકાર્યોં ! || ૭૫-૭૬ ॥ આ પછી પેાતાની પીછાણુ પ્રકટ કરતા રાજાધિરાજ શ્રી વિજયકુમારે, પ્રધાન વિગેરેને કહ્યું જે-આટલામાં કોઇ સ્થળે મારા મેટા ભાઇ છે, તેમને ખરાખર શેાધીને અહિં લાવેા, અને સમસ્ત ગુણાવર્ડ કરીને રાજ્યને ચેાગ્ય એવા તે મારા મોટા ભાઈને રાજ્ય આપેઃ માટા ભાઇ હાયે સતે નાના
દેવીએ વિજય કુમારની સામત રાજાએ પર સ્થાપેલી આણુ
વિજયકુમારના માટા ભાઈને રાય આપવાના આગ્રહ !
ܕ
ભાઈ એવા મારાથી રાજ્યના સ્વીકાર કેમ થાય ? | ૭૭-૭૮ ॥ મેાટા ભાઈ પ્રત્યે શ્રી વિજયકુમારની આવી ઉચ્ચતમ વિનીત નીતિ અને ઔચિત્યતા જોઈને
૧-જુએ શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહદ્દત્તિ લઘુન્યાસ ( અઢાર&જારી) છઠ્ઠો અધ્યાય પ્રતાકાર સૂત્ર ૫શ્મીરવચનનાંદેāવાત્ ॥ાર/રૂા ની ટીપ્પણી પક્તિ રૂ. ચારવØમથ ચાતુર્યળસ્ત્ર વા' પાંચમા રથાર વણુ સહિતના ચાર વષ્ણુની પ્રજા. આ વષ' શબ્દ આજે પણ જગતમાં પ્રચલિત છે. કાઈ મહત્વનાં કાર્યાંની વિચારણા પ્રસંગે આખાયે નગરમાંના શાણાજને-સ વર્ષોંની પ્રજા એકઠી મળે તેને પંચ એકઠુ′ થયું કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org